- ઉત્સવ
સ્ટ્રગલરના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે જે પોતાના ઘર-ગામ છોડીને મુંબઈમાં આવે છે અને મુંબઈ આવીને જે ભૂખ્યો-તરસ્યો રહીને નિર્માતાઓની ઓફિસના ચક્કર લગાવતો હોય છે તેને સ્ટ્રગલર કહેવામાં આવે છે. આ સ્ટ્રગલર ઘણા પ્રકારના હોય…
- આમચી મુંબઈ
શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે છેતરપિંડી: બે પકડાયા
થાણે: શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નવી મુંબઈના રહેવાસી પાસેથી ૪૫ લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. નવી મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ નીલેશ અરુણ કિંગાવલે (૩૦)…
- આમચી મુંબઈ
મતદાન નહીં કરો તો બૅન્કમાંથી કપાઇ જશે ₹ ૩૫૦!
આવા ખોટા મેસેજથી નાગરિકો રહે સાવધાન મુંબઈ: સોશિયલ મીડિયા પર આજકાલ કંઇ પણ વાયરલ થઇ રહ્યું છે. મોટી સમસ્યા એ છે કે લોકો આવી પોસ્ટને સાચી માની પણ લેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી…
પારસી મરણ
ફિરોઝ ફરામજી બાન્દ્રાવાલા (ઉં. વ. ૯૬) તા. ૨૮-૩-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ મહેરુના હસબન્ડ. મરહુમ તેહમીના અને મરહુમ ફરામજીના દીકરા. કેટી, ગોદરેજ અને કાર્લના ફાધર. ઉઠમણું : તા. ૩૦-૩-૨૦૨૪ના બપોરે ૩.૪૦ વાગ્યે.
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ.પાર્વતીબેન દયારામ હંસરાજ રાછ કચ્છ ગામ કુકમા હાલે અહમદનગર નિવાસીના પુત્ર મંજુલાબેનના પતિ નવીનભાઇ દયારામ રાછ (ઉં. વ. ૮૨) તા. ૨૯-૩-૨૪ના શુક્રવારના રામશરણ પામેલ છે. સ્વ. લીલાવતીબેન, સ્વ. સાકરબેન, સ્વ. શાંતાબેન, સ્વ. નરસીદાસ, સ્વ. પ્રેમાબેન, ગં. સ્વ. પ્રભાબેન, ગં.…
જૈન મરણ
હરસોલ સત્તાવીસ વિશા શ્રીમાળી જૈનનરેન્દ્ર શાહ (ઉં. વ. ૬૫), ધનસુરા નિવાસી હાલ માલાડ ૨૮-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે માતુશ્રી તારાબેન ભોગીલાલ શાહના પુત્ર. જયશ્રીબેનના પતિ. અમિત અને સેજલના િ૫તા. કોકીલા-નવિનચંદ્ર, હર્ષા-પ્રફુલચંદ્ર તથા કલ્પના-અરવિંદકુમારના ભાઈ. રિતેશકુમાર તથા કોમલના સસરા. મોહનપુર નિવાસી…
- વેપાર
શૅરબજાર માટે વિતેલું નાણાં વર્ષ ઐતિહાસિક રહ્યું: સેન્સેકસ, નિફટી, મિડકૅપ સહિતના ઈન્ડેક્સ નવા શિખરે પહોંચ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ : વિતેલા નાણાકીય વર્ષમાં શેરબજારમાં ભારે ઊથલપાથલ અને અફડાતફડી જોવા મળી હતી, જોકે આમ છતાં શેરધારકોને જોરદાર કમાણી થઇ હોવાનું તથ્ય સામે આવ્યું છે. ભારતીય શેર બજારો માટે ૨૮, માર્ચ ૨૦૨૪ના પૂર્ણ થયેલું નાણા વર્ષ ૨૦૨૩-૨૪ ઐતિહાસિક…
- વેપાર
અમેરિકાના પીસીઆઈના ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનામાં તેજીનો અન્ડરટોન
ન્યૂ યોર્ક: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે ગુડ ફ્રાઈડે નિમિત્તે બજારો બંધ રહ્યા હતા. જોકે, આજે મોડી સાંજે અમેરિકાનાં ફેબ્રુઆરી મહિનાના પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સ્પેન્ડિચર (પીસીઈ)નાં ડેટાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની…
- વેપાર
આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝને ડિલિસ્ટિંગ માટે શેરધારકોની મંજૂરી, રિટેલ રોકાણકારોનો વિરોધ
નવી દિલ્હી: આઇસીઆઇસીઆઇ સિક્યુરિટીઝને ડિલિસ્ટિંગ માટે શેરધારકોની મંજૂરી મળી ગઇ છે. જોકે, રિટેલ રોકાણકારોનો વિરોધ રહ્યો હોવાના અહેવાલ પણ છે. કુલ ૮૩.૮ ટકા ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે મર્જરની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે ૬૭.૮ ટકા નોન-ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે તેની વિરૂદ્ધમાં મતદાન કર્યુંબ્રોકિંગ ફર્મ આઈસીઆઈસીઆઈ…
- વેપાર
ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ ધીમો સુધારો, અન્ય ધાતુમાં મિશ્ર વલણ
મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને ટીનમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવ કિલોદીઠ રૂ. આઠ વધી આવ્યા હતા, જ્યારે કોપર અને બ્રાસની અમુક વેરાઈટીઓ તેમ જ એલ્યુમિનિયમ ઈન્ગોટ્સ અને ઝિન્ક સ્લેબમાં વપરાશકાર…