- ઉત્સવ
વિશ્ર્વનો સૌથી શક્તિશાળી સમુદાય ‘ધ ફેમિલી’
અમેરિકાનો આ ‘પરિવાર’ આટલો બધો તાકાતવર કઈ રીતે બન્યો એના ભેદ-ભરમ હજુ પણ અકબંધ છે! ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ આપણા દેશમાં સામાન્ય માન્યતા એવી છે કે ફક્ત હિન્દુ ધર્મમાં જ વિવિધ ધાર્મિક સંપ્રદાયોનું અસ્તિત્વ છે. ખાસ કરીને પશ્ર્ચિમના દેશોમાં…
- ઉત્સવ
નાનાં ભાઈ-બહેન કરતાં મોટા ભાઈ-બહેનની આવક વધુ કેમ હોય છે?
કેન્વાસ -અભિમન્યુ મોદી શીર્ષક વાંચીને મુકેશ અંબાણીનું નામ પહેલાં મન-મગજમાં આવ્યું હોય એ સહજ છે. અનિલ અંબાણીની આધુનિક વિચારધારા વધુ શાર્પ હોવા છતાં આજે એ ચિત્રમાં ખાસ ક્યાંય નથી અને ભારતની સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે મોટા ભાઈ મુકેશભાઈની ગણના થાય…
- ઉત્સવ
હસવા-હસાવવાનો પ્રાચીન પ્રયાસ છે એપ્રિલ ફૂલ ડે
પ્રાસંગિક -‘રાજકુમાર દિનકર’ દર વર્ષે એક એપ્રિલના રોજ આખી દુનિયામાં મૂર્ખ દિવસ મનાવવામાં આવે છે. આ દિવસ એક એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે જેના કારણે તેને એપ્રિલ ફૂલ ડે નામથી પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લોકો એક બીજાને મૂર્ખ…
- ઉત્સવ
એ વાત યાદ રાખજો કે એક દિવસ અહીંથી જવાનું છે …
…..આ સનાતન સત્ય યાદ રાખીને બધાએ જીવવું જોઈએ! સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા સમય અગાઉ મારી એક પરિચિત વ્યક્તિ પર એના એક વેપારી મિત્રએ કેસ કર્યો. આમ તો એ બંને વચ્ચે દાયકાઓ જૂનો સંબંધ હતો, પણ વચ્ચે કશુંક મનદુ:ખ થયું…
- ઉત્સવ
બ્રાન્ડને કયા રંગે રંગશો ?
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી જયારે જયારે બ્રાન્ડ ડેવલપમેન્ટના ડિઝાઇન પ્રોજેક્ટ પર કામ કરીએ ત્યારે કલાયન્ટ હંમેશા રંગ પર પોતાનો મત આપે : આ રંગ અમને ના ગમ્યો અથવા મારી પત્નીને, છોકરાઓને અમુક રંગ વધુ પસંદ છે.. ઘણા આનાથી…
- ઉત્સવ
સોય દોરાના ક્લાત્મક ફૂલ
વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છમાંની પ્રજાએ પોતાની કલા વિવિધતાને સાથે લઇને સંસ્કૃતિ ક્ષેત્રે વિશેષ ઓળખ ઊભી કરી છે, જેમાં હસ્તકલાનો મુખ્ય ફાળો રહેલો છે. તેમાંય માત્ર ભરતકલા રસપ્રદ અને ઊંડાણપૂર્વકનું સંશોધનાત્મક અનુભવ ઉપસાવે છે. કારીગર બહેનો પોતાનાં ભરતકામનાં વિશ્ર્વને…
- ઉત્સવ
સ્ટ્રગલરના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ (ભાગ બીજો)ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે જે પોતાના ઘર-ગામ છોડીને મુંબઈમાં આવે છે અને મુંબઈ આવીને જે ભૂખ્યો-તરસ્યો રહીને નિર્માતાઓની ઓફિસના ચક્કર લગાવતો હોય છે તેને સ્ટ્રગલર કહેવામાં આવે છે. આ સ્ટ્રગલર ઘણા પ્રકારના હોય…
- આમચી મુંબઈ
શૅર ટ્રેડિંગમાં આકર્ષક વળતરની લાલચે છેતરપિંડી: બે પકડાયા
થાણે: શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચે નવી મુંબઈના રહેવાસી પાસેથી ૪૫ લાખ રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. નવી મુંબઈ સાયબર ક્રાઈમ પોલીસે પકડી પાડેલા બન્ને આરોપીની ઓળખ નીલેશ અરુણ કિંગાવલે (૩૦)…
- આમચી મુંબઈ
મતદાન નહીં કરો તો બૅન્કમાંથી કપાઇ જશે ₹ ૩૫૦!
આવા ખોટા મેસેજથી નાગરિકો રહે સાવધાન મુંબઈ: સોશિયલ મીડિયા પર આજકાલ કંઇ પણ વાયરલ થઇ રહ્યું છે. મોટી સમસ્યા એ છે કે લોકો આવી પોસ્ટને સાચી માની પણ લેતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઇ રહી…
પારસી મરણ
ફિરોઝ ફરામજી બાન્દ્રાવાલા (ઉં. વ. ૯૬) તા. ૨૮-૩-૨૦૨૪એ ગુજરી ગયા છે. તે મરહુમ મહેરુના હસબન્ડ. મરહુમ તેહમીના અને મરહુમ ફરામજીના દીકરા. કેટી, ગોદરેજ અને કાર્લના ફાધર. ઉઠમણું : તા. ૩૦-૩-૨૦૨૪ના બપોરે ૩.૪૦ વાગ્યે.