- વેપાર
ડૉલર સામે રૂપિયો વધુ એક પૈસો નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં અટકેલા સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્ય પ્રવાહ જળવાઈ રહેવાની સાથે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આગળ ધપ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત ચોથા સત્રમાં પીછેહઠ જોવા મળી…
- વેપાર
નબળા પરિણામો અને વિદેશી રોકાણકારોના બાહ્ય પ્રવાહ વચ્ચે સેન્સેક્સમાં બેતરફી વધઘટે અથડાઈને અંતે સાધારણ સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જળવાઈ રહેલી વેચવાલી, નિરાશાજનક કોર્પોરેટ પરિણામો અને આંતરરષ્ટ્રીય સ્તરે ચીને જાહેર કરેલું ૧.૪ ટ્રિલિયન ડૉલરનું પેકેજ રોકાણકારોને નિરાશાજનક જણાતા એશિયન બજારોમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક બજાર પણ બેતરફી વધઘટે અથડાઈ ગઈ…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનું વધુ ₹ ૫૪૨ તૂટીને ₹ ૭૭,૦૦૦ની અંદર, ચાંદી ₹ ૨૭૧ ઘટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાના ડેટાની વર્તમાન સપ્તાહે થનારી જાહેરાત અને ફેડરલના અધિકારીઓની ટિપ્પણી પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાના ભાવમાં ૧૦…
- વેપાર
ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ સુધારો, અન્ય ધાતુઓમાં આગળ ધપતો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં એકમાત્ર ટીનમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે કિલોદીઠ રૂ. ૧૩નો સુધારો આવ્યો હતો અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં ટકેલું વલણ…
- વેપાર
મથકો પાછળ સિંગતેલમાં ₹ ૨૦નો ઉછાળો, આયાતી તેલમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટિવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૨૨ રિંગિટનો ઘટાડો આવ્યો હોવા છતાં ગત શુક્રવારે શિકાગો ખાતેના સોયાતેલના વાયદામાં ૧૯૮ સેન્ટનો ચમકારો આવી ગયાના નિર્દેશો સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં પણ આયાતી તેલમાં…
- વેપાર
ખાંડમાં મર્યાદિત કામકાજે પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેવાની સાથે અમુક માલની ગુણવત્તા પણ નબળી આવી હોવાથી હાજરમાં સ્મોલ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. બાવીસનો ઘટાડો આવ્યો હતો,…
- વેપાર
આ સપ્તાહે બજારની વધઘટનો આધાર આર્થિક ડેટાઓ, કોર્પોરેટ પરિણામો અને એફઆઈઆઈની લે-વેચ પર
મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા આર્થિક ડેટાઓ, સપ્ટેમ્બર અંતના છેલ્લાં તક્ક્કાના શેષ કોર્પોરેટ પરિણામો, વૈશ્ર્વિક બજારનાં વલણ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લે-વેચ પર સ્થાનિક ઈક્વિટી બજારની વધઘટ અવલંબિત રહે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે. નોંધનીય બાબત એ છે…
- એકસ્ટ્રા અફેર
ટ્રમ્પ પાસેથી ભારતને કઈ બે મોટી આશા છે?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે જીત મેળવીને ઈતિહાસ રચી દીધો. ચાર વર્ષ સુધી અમેરિકાના પ્રમુખ ને પછી ૨૦૨૦માં જો બાઇડેન સામે હારના કારણે કારમી પછડાટ મળતા પ્રમુખપદેથી હટેલા ટ્રમ્પની કારકિર્દી પતી ગઈ એવું મનાતું હતું,…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
ભરૂચ દશા લાડ વાણિકભરૂચ નિવાસી હાલ મીરા રોડ રણજીત ભાઈ હરિલાલ શાહ ( ઉ.વ. ૮૧) તે સ્વ. કુંદનબેન હરીલાલ શાહના પુત્ર , સ્વ. જ્યોતિબેનના પતિ, કિંજલ અને કોસા નિર્મેશ રાજગુરુના પિતા, સ્વ જસુબેન, ગ સ્વ. ઉષાબેન, સ્વ. નિમેષ ભાઈ, ગ.સ્વ…