Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 399 of 928
  • તરોતાઝા

    શ્ર્વાનાવતાર

    ટૂંકી વાર્તા- જગદીપ ઉપાધ્યાય બીજા હાર્ટએટેક પછી ક્યારેક ક્યારેક તે કથામાં જતો. એકવાર કોઇ કથામાં તેણે મહારાજના મુખેથી સાંભળેલું, “માણસને મરતા પહેલા એક સ્વપ્ન આવે છે ને તે સ્વપ્નમાં પોતે આગલા જન્મમાં જે બનીને અવતરવાનો હોય તે દેખાય છે અને…

  • તરોતાઝા

    માનસિક રોગોથી પીડિત દર્દીઓએ શિવલિંગ પર જળાભિષેક કરવાનો નિયમ બનાવવો

    આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્ય દાતાસૂર્ય – મીન રાશિમંગળ – કુંભ રાશિબુધ – મેષ રાશિ માં પ્રવેશગુરુ – મેષ રાશિશુક્ર – મીન રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ – મીન રાશિ વક્રીભ્રમણકેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણસર્વે વાંચકોને શરૂ…

  • તરોતાઝા

    ગરમીની શરૂઆત સાથે જ માથું ઊંચકતા રોગો

    સ્વાસ્થ્ય – રાજેશ યાજ્ઞિક તમે આ લેખ વાંચી રહ્યા હશો ત્યારે હોળીને એક અઠવાડિયું બાકી હશે. આપણે ત્યાં મનાય છે, હોળી પ્રાકટ્ય પછી દેશમાં ધીમેધીમે ઉનાળાનો પ્રવેશ શરૂ થઇ જાય છે. જોકે, પૃથ્વીના જળવાયુ પરિવર્તનને કારણે આપણને ગરમીનો અહેસાસ પહેલેથી…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?ઈરાનમાં ઉગાડી યુરોપ અને અમેરિકામાં લોકપ્રિય બનેલા આ ખટમીઠા ફળની ઓળખાણ પડી? આ ફળમાં પાણીનું પ્રમાણ ખાસ્સું હોવાથી મુંબઈના લોકોનું મનગમતું છે. અ) એવોકાડો બ) પીચ ક) કિવી ડ) ઓલિવ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોA Bબગાસું Contentઆળસુ…

  • તરોતાઝા

    પાચનક્રિયાને મજબૂત બનાવે સફેદ ડુંગળી

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ઉનાળાની શરૂઆત ધીમે ધીમે થવા લાગી છે. કાગડોળે રાહ જોવાતી કેરી બજારમાં દેખાવા લાગી છે. ધનિકોના ભોજનમાં કેરીની વિવિધતા પીરસાવા લાગી છે. આમ આદમી, કિંમત પરવડે તેવાં ભાવ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરસેવાની…

  • તરોતાઝા

    કોલેસ્ટ્રોલથી મુક્ત કરતી વનસ્પતિ

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા હાલના સમયમાં નવી નવી ટૅક્નોલૉૅજીએ મોટું સ્વરૂપ લીધું છે. વ્યક્તિનો વધુ શારીરિક અને માનસિક શ્રમ કરવો પડતો નથી. ખાદ્ય પદાર્થ બનાવવામાં પણ ટૅકનોલોજીનો ઉપયોગ વધુ પડતો થઇ રહ્યો છે. આ ખાદ્ય પદાર્થોમાં પોષક…

  • તરોતાઝા

    ખાંડ કે ગોળ ક્યું સારું?

    હેલ્થ-વેલ્થ – નિધિ ભટ્ટ પશ્ર્ચિમી સંસ્કૃતિના આગમન પહેલાં ભારતમાં ગોળનો ઉપયોગ ખાંડના પ્રમાણ કરતાં ખૂબ જ વધારે હતો. આપણા પૂર્વજો ગોળનો રોજિંદા આહારમાં ઔષધ તરીકે ઉપયોગ કરતા હતા, પરંતુ ત્યારબાદ ભારતમાં ગોળની જગ્યાએ ખાંડનો ઘરોઘર ઉપયોગ વધવા લાગ્યો. વળી, આજે…

  • રોજિંદા જીવનમાં આકર્ષક દેખાવાની સરળ રીતો

    વિશેષ – નીલોફર આકર્ષક દેખાવું એ પણ એક કળા છે. જો તમારી પાસે આકર્ષક દેખાવાની કળા નથી, તો તમે પરી જેવા હશો તો પણ તમે સુંદર નહીં ગણાવ કારણ કે સુંદરતાનું બિરુદ એ મહિલાઓને આપવામાં આવે છે જે સુંદર હોવાની…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • જૈન મરણ

    શ્રી ખંભાત વિશા શ્રીમાળી જૈનખંભાત નિવાસી હાલ બોરીવલી, મુંબઈ, ગં.સ્વ. હંસાબેન મહેન્દ્રભાઈ ચોક્સી, (ઉં. વ. ૮૨) ૨૯-૩-૨૪ શુકવારના અરિહંતશરણ પામેલ છે. સ્વ. મહેન્દ્ર ભાઈ બંસીલાલ ચોકસીના પત્ની. આશિષભાઈ તથા અમિતભાઈના માતૃશ્રી. દશેનાબેન તથા કીંજલબેનના સાસુ. સ્વ.બંસીલાલ તથા સ્વ.ભૂરીબેનના વહુ. સ્વ.વિનોદભાઈ,…

Back to top button