- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- ઈન્ટરવલ
પુતિનની જ્વલંત જીતનો નશો ઊતરી ગયો ….
…કારણ કે આંતિરક હરીફોને તો ખતમ કર્યા, પરંતુ બાહ્ય શત્રુઓ એને હંફાવે છે ! પ્રાસંગિક -અમૂલ દવે વ્લાદિમીર પુતિને તાજેતરમાં રશિયાની ચૂંટણીમાં સોવિયેત સંઘનું અસ્તિત્વ ખતમ થયા પછીની ઐતિહાસિક અને વિક્રમી જીત તો મેળવી, પરંતુ જીતની ઉજવણી પણ ન કરી…
- ઈન્ટરવલ
ગુજરાતીનો દરિયા કિનારો પૂરતી સુરક્ષા વ્યવસ્થાનાં અભાવે સાવ રેઢો પડ્યો છે?
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ ગુજરાત રાજ્ય પાસે ૧૬૦૦ કિલોમીટરનો સમૃદ્ધ દરિયા કિનારો છે.પરંતુ તેનાં રક્ષણ કે સંરક્ષણ અંગે ગુજરાત સરકાર સંપૂર્ણ બેદરકારી દાખવી રહી છે એવું દેખાય છે.આનો પુરાવો એ છે કે ગુજરાત સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં માહિતી આપી…
- ઈન્ટરવલ
ગંદા હૈ પર ધંધા હૈ, ચોરી હૈં પર ચાંદી હૈ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ સમય સાથે બધું બદલાય છે, બદલાવું પડે છે. પરિવર્તન જ સંસારનો નિયમ છે. સાયબર ક્રાઇમનું પાટનગર પૂછો એટલે સૌથી પહેલા નામ આવે જામતારા, હિન્દીમાં જામતાડા, પરંતુ જામતારા ખૂબ છાપે ચડયું, બદનામ થયું. એના પર વેબ સિરીઝ…
જીવનમાં જ્ઞાનનું મહત્ત્વ બતાવે છે ચોવક
કચ્છી ચોવક -કિશોર વ્યાસ ચોવક છે : ” સિજ છાબડે ઢક્યો ન રે એવાજ અર્થ વાળી ગુજરાતીમાં પણ કહેવત છે: સૂરજ છાબડે ઢાંક્યો ન રહે! ચોવકમાં પહેલો શબ્દ છે: ‘સિજ’ જેનો અર્થ થાય છે : સૂરજ અને ‘છાબડે’એટલે છાબડીએ ‘ઢક્યો’…
- ઈન્ટરવલ
ક્યાં સુધી?
ટૂંકી વાર્તા -બકુલ દવે એપોઈન્ટમેંટ લેટર મળી ગયો. સોનાલીના એકધારા અને અર્થહીન જણાતા જીવનમાં જાણે નવો સંચાર થયો. જીવન એને જીવવા જેવું લાગવા માંડ્યું. સેલરીની રકમનો આંકડો અનેકવાર વાંચ્યો ને એ રોમાંચિત થઈ ઊઠી, આટલા બધા રૂપિયા! બાવીસ વર્ષની જિંદગીમાં…
- ઈન્ટરવલ
ગુજરાતમાં ધાણાનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થયું છે
તસવીરની આરપાર – ભાટી એન. આપણા કવિએ વસંતને સપ્તરંગી ચૂંદડી ઓઢી હોય એવો ઉલ્લેખ સાંભળ્યો છે! પણ મેં વાંકાનેરથી રાજકોટ જતા સિંધાવદર રોડ ટચની વાડીમાં રંગબેરંગી ચૂંદડીઓથી બાંધેલ ભારા જોતા હું તસવીરકારનો જીવ ખરોને !? એટલે જાણવાની ઉત્સુકતા થઇને આવો…
- ઈન્ટરવલ
મસ્ત રહેવાનો વૈશ્ર્વિક ઇલાજ: નૃત્ય કરતાં રહો !
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી બાળકો માટે અને વાલીઓ માટે વેકેશન આવી રહ્યું છે. વેકેશનમાં ફરવા જવા સિવાય શું કરવું એ ચર્ચાનો વિષય છે. માણસ જાતની આધુનિક યુગમાં સૌથી ગંભીર સમસ્યા હોય તો એ છે તણાવ. તણાવને કારણે નાની-મોટી…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી યે મેરા પ્રેમ પોસ્ટર પઢકર…ફિલ્મ ‘સંગમ’માં જ્યારે રાજેન્દ્ર કુમાર વૈજ્યંતીમાલા સાથે બે આંખ ચાર કરી ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝ ના હોના’ ગાય છે ત્યારે હીરોના ચહેરા પર કવિતા વાંચી સંભળાવતો હોય એવા ભાવ છે, જ્યારે…
- ઈન્ટરવલ
ભાગ્યનું બહાનું એ આળસની નિશાની મનુષ્ય યત્ન કરે તો જ ઈશ્ર્વરની કૃપા…!
જીવનની સફળતા-નિષ્ફળતાને ભાગ્યનું પરિણામ ગણવું એ પ્રારબ્ધવાદનું પ્રાથમિક લક્ષણ છ મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જીવનમાં કેટલાંક દ્વન્દ્ર એવાં હોય છે,જે ક્યારેક પરસ્પર વિરોધી જણાય તો ક્યારેક પૂરક લાગે.વળી ચર્ચા કરવા બેસીએ તો બેઉનો સમન્વય કરવો મુશ્કેલ જણાય. ‘પહેલાં ઈંડું કે…