જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસુરેન્દ્રનગર નિવાસી, હાલ ઘાટકોપર સ્વ. લીલીબેન ધીરજલાલભાઈ શાહના સુપુત્ર સુરેશભાઈ (ઉં.વ. ૮૨) તા. ૨-૪-૨૪ના મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તે કિરણબેનના પતિ. અપૂર્વભાઈ, નિરાલીબેનના પિતા. તોરલબેન, શ્રી ચેતનભાઈના સસરા. અનસુયાબેન રમણીકલાલ શાહના જમાઈ. તે ડૉ. મંજુબેન જયંતભાઈ…
- શેર બજાર
વિશ્ર્વબજારના મિશ્ર વલણ સાથે પ્રોફિટ બુકિંગને કારણે સેન્સેક્સ અને નિફ્ટી નેગેટિવ ઝોનમાં લપસ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના મિશ્ર વલણ વચ્ચે સ્થાનિક સ્તરે ઓટો તથા બેન્ક શેરોની આગેવાનીમાં પ્રોફિટ બુકિંગ ચાલુ રહેતા સતત બીજા દિવસે માર્કેટ નેગેટીવ ઝોનમાં વધુ નીચે સરક્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ૧૮.૬૫ પોઈન્ટ્સ અથવા ૦.૦૮ ટકા ઘટીને ૨૨,૪૩૪.૬૫ પોઇન્ટ પર, જ્યારે…
- વેપાર
ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઉછાળો અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસાના ઘટાડા સાથે ૮૩.૪૭ની સપાટીએ બંધ રહ્યો હતો. બજારનાં…
- વેપાર
સ્થાનિક સોનામાં ₹ ૪૦૩ની તેજી, ચાંદી ₹ ૧૪૬૭ ચમકી
યુક્રેન દ્વારા રશિયાના તેલ માળખાકીય વિસ્તારોમાં સતત થઈ રહેલા હુમલા: વૈશ્ર્વિક સોનામાં હેજરૂપી માગે ભાવ નવી ટોચે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કાપ મૂકવા બાબતે શંકા અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થયો હોવા છતાં રોકાણકારોની સોનામાં વધતા…
- વેપાર
ટીન અને નિકલની આગેવાની હેઠળ વિવિધ ધાતુઓમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સાધારણ નરમાઈ સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં ખાસ કરીને ટીન અને નિકલમાં સ્ટોકિસ્ટોની સતત બીજા સત્રમાં આક્રમક…
- વેપાર
યુટિલિટીઝ અને પાવર શેરોમાં સારી લેવાલી, ઓટો અને રિયલ્ટી શેર ગબડ્યાં
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજાર લેવેચના સોદા વચ્ચે અથડાતું અંતે નેગેટીવ જોનમાં સરી ગયું હતું. સ્મોલ કેપ શેરોમાં તેજી યથાવત રહી હતી. સેક્ટરલ ઈન્ડાયસીસમાં યુટિલિટીઝ અને પાવર સર્વાધિક વધ્યા હતા અને ઓટો તથા રિયલ્ટી સર્વાધિક ઘટ્યા હતા. બીએસઈ સેન્સેક્સ બુધવારે ૭૩,૯૦૩.૯૧ના…
- એકસ્ટ્રા અફેર
સંજયસિંહ પર ઈડી અચાનક મહેરબાન કેમ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલ દિલ્હી લિકર એક્સાઈઝ નીતિમાં થયેલા કહેવાતા કૌભાંડના કેસમાં તિહાર જેલમાં તળિયાં તપાલી રહ્યા છે ત્યારે આ જ કેસમાં આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૪-૪-૨૦૨૪, ભદ્રા સમાપ્તિ ભારતીય દિનાંક ૧૫, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧૦પારસી શહેનશાહી રોજ ૨૩મો દએપદીન, માહે ૮મો આવાં,…
બેટી બચાવ-બેટી પઢાવ-બેટી વસાવ: ઈસ્લામ્ ઈન્સાનિયતને ઉજાગર કરતો ધર્મ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી આજનું રાષ્ટ્રીય સૂત્ર છે ‘બેટી બચાવ, બેટી પઢાવ.’ દીને ઈસ્લામે આ સૂત્ર આજથી હિજરી સન ૧૪૪૫ વર્ષ પૂર્વે જગતિય રૂપ આપી પ્રત્યેક યુગની માનવ જાતને અર્પણ કર્યું. એટલું જ નહીં તેને વસાવવાનો પણ આગ્રહ સેવ્યો. તેને…
- પુરુષ
મનને આરામ આપો ને શરીરને કામ આપો…
મેલ મેટર્સ -અંકિત દેસાઈ હમણાં એક સરસ વાક્ય વાંચવા મળ્યું : ‘જો લાંબું અન નિરોગી જીવવું હોય તો શરીર ચાલતું રાખો ને મનને શાંત રાખો!’ પહેલી નજરે આ વાક્ય સરળ લાગે, પરંતુ એનો અર્થ અત્યંત ગહન છે. આપણે આજકાલ એ…