- આમચી મુંબઈ
લહેરોથી સુરક્ષા…
દરિયામાં વિશાળ લહેરોના વેગને નિયંત્રણમાં રાખવા તથા પાણી રસ્તા પર ન આવે તે માટે મરીન ડ્રાઇવ ખાતે કોંક્રિટના ટેટ્રા પોડ બેસાડવામાં આવી રહ્યા છે. (જયપ્રકાશ કેળકર)
- આમચી મુંબઈ
દક્ષિણ-મધ્ય મુંબઈ માટે નવી ફોર્મ્યુલા
નસીમ ખાનને બેઠક આપીને ભાજપને ધોબીપછાડ આપવાનો વિચાર મુંબઈ: મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવા આડે ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે હજી સુધી બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા પાકી થઈ નથી. મહાવિકાસ આઘાડી અને મહાયુતિ દ્વારા મુંબઈની બધી બેઠકો પર…
- આમચી મુંબઈ
સપના ગિલની છેડતી માટે પૃથ્વી શો વિરુદ્ધ પોલીસ તપાસનો આદેશ
મુંબઈ: ૨૦૨૩માં ક્રિકેટર પૃથ્વી શો દ્વારા સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર સપના ગિલની છેડતીના કેસમાં કોર્ટે પોલીસને તપાસનો આદેશ આપ્યો છે. ન્યાયાધિશ એસ. સી. ટાયડેએ પોલીસને આ કેસમાં તપાસ કરીને જૂન ૧૯ સુધીમાં રિપોર્ટ સબમિટ કરવા જણાવ્યું હતું. ગિલે પોલીસ દ્વારા પૃથ્વી…
પારસી મરણ
જહાંગીર હોરમસજી રાંન્દેરીયા તે દિલનવાઝ જહાંગીર રાંન્દેરીયાના ખાવીંદ. તે ફ્રયોઝ ને રોહાનના પપ્પા. તે મરહુમો રતી તથા હોરમસજીના દીકરા. તે ક્રીસટીના એફ. રાંન્દેરીયાના સસરાજી. તે હુતોક્ષી દારા મિસ્ત્રી તથા મરહુમ બેપ્સી મીનુ ગાદીવાલાના ભાઈ. તે શાહનામીના ગ્રેન્ડ ફાધર. (ઉં.વ. ૭૧)…