એપ્રિલ ફૂલ: શું તમે જાણો છો આ નામની ફિલ્મ પણ છે
એપ્રિલ ફૂલ ડે દર વર્ષે પહેલી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે કોઈ પણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ માટે લોકો ઘણા આયોજન કરે છે. ઘણી વખત યોજનાઓ નિષ્ફળ જાય છે અને બનાવનાર હસતા રહે છે.…
કૉંગ્રેસ મુક્ત ગુજરાતનું અભિયાન કૉંગ્રેસ યુક્ત ભાજપમાં ફેરવાઈ ગયું છે?
ગુજરાત ભા.જ.પ.ના સંગઠન અને સત્તામાં(સરકારમાં મંત્રી પદ સહીત)અનેક હોદ્દા પર સેવા આપી ચૂકેલા અને અત્યારે (પરાણે)રાજકીય રીતે નિવૃત જીવન ગાળતા પક્ષનાં એક વિચક્ષણ અગ્રણી વિધાનસભાની કેન્ટીનમાં મળી ગયા.તેઓએ લગભગ ૩૦ મિનિટ સુધીની વાતચીતમાં જે બળાપો કાઢ્યો એનો લઘુત્તમ સાધારણ અવયવ…
- નેશનલ

શૅરબજાર તેજીના ઉછાળા સાથે નવા વિક્રમી શિખરે
દેશનો સર્વિસ પીએમઆઇ લગભગ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શૅરબજારે નવી વિક્રમી ઊંચી સપાટી નોંધાવી છે. અર્થતંત્રના વિકાસના સારા સંકેત સાથે મજબૂત કોર્પોરેટ પ્રદર્શનની અપેક્ષાઓ સેન્સેક્સ અને નિફ્ટી બંને બેન્ચમાર્કે ગુરુવારના સત્રમાં નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ સ્થાન મેળવ્યું…
- નેશનલ

જાપાનમાં ફરી મોટો ધરતીકંપ
સુનામીનો ભય, પણ અણુઊર્જા મથક સુરક્ષિત ભૂકંપ: પૂર્વ તાઈવાનના હૂઆલિન શહેરમાં આવેલા શક્તિશાળી ભૂકંપના એક દિવસ બાદ એટલે કે ગુરુવારે ઢળી પડેલી ઈમારતોની આસપાસ કાટમાળ. (એજન્સી) ટોક્યો (જાપાન): પૂર્વ જાપાનના હોન્શુ ટાપુના કાંઠાની નજીક ગુરુવારે ૬.૩ની તીવ્રતાવાળો ભૂકંપ થતાં સુનામીનો…
- આમચી મુંબઈ

‘પોસ્ટ’ દ્વારા ‘પ્રિ ઇલેક્શન’ તૈયારી:
લોકસભાની ચૂંટણી બારણે છે અને પ્રશાસન દ્વારા વધુમાં વધુ લોકો મતદાનમાં ભાગ લે તે માટે જાગરૂકતા ફેલાવવા બધા જ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પ્રશાસનના આ જ પ્રયાસરૂપે પોસ્ટ ઓફિસમાં આવતા તમામ પત્રો ઉપર મતદાનમાં ભાગ લેવા લોકોને જાગરૂક કરતો…
- આમચી મુંબઈ

ચૂંટણી પંચની અચૂક નજર:
લોકસભાની ચૂંટણી માટેની આચારસંહિતા લાગુ થઇ ગઇ ત્યારબાદ કોઇપણ રાજકીય પક્ષ દ્વારા ન્યુઝ ચેનલો પર પઇડ-ન્યુઝ, જાહેરાતો કે પછી પ્રચાર સામગ્રી નથી દર્શાવવામાં આવતી તેના ઉપર નજર રાખવા માટે ફોર્ટ ખાતે આવેલી જૂની કસ્ટમ્સ ઓફિસમાં મીડિયા મોનીટરીંગ રૂમ ઊભો કરવામાં…
- શેર બજાર

સર્વિસ પીએમઆઇ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સેન્સેક્સ અને નિફ્ટીએ નોંધાવી નવી વિક્રમી સપાટી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: દેશનો સર્વિસ પીએમઆઇ લગભગ ૧૪ વર્ષની ઊંચી સપાટીએ પહોંચતા સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે એચડીએફસી, ટીસીએસ સહિતના આઇટી શેરોની આગેવાનીએ મળેલા લેવાલીના ટેકાએ સેન્સેક્સ અને નિફ્ટીને નવી વિક્રમી સપાટીએ પહોંચાડ્યા હતા. એ જ સાથે મજબૂત કોર્પોરેટ પ્રદર્શનની અપેક્ષાઓ વચ્ચે…
- વેપાર

ડૉલર સામે રૂપિયામાં ૧૧ પૈસાનું બાઉન્સબૅક
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ગઈકાલે અમેરિકાનાં માર્ચ મહિનાના સર્વિસીસ પીએમઆઈ આંકમાં ઘટાડો અને ભારતનાં સર્વિસીસ પીએમઆઈ આંકમાં વધારો થયો હોવાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ, વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવઘટાડો તથા ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા…
- વેપાર

ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વિશ્ર્વ બજાર પાછળ ધાતુમાં ઉછાળા
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં રહેલા ટકેલા વલણને બાદ કરતાં…
- વેપાર

સ્થાનિક સોનામાં ₹ ૫૩૮ની તેજી, સટ્ટાકીય લેવાલીએ ચાંદી ₹ ૧૭૪૩ ઉછળીને ₹ ૭૯,૦૦૦ની પાર
રેટ કટના આશાવાદે વૈશ્ર્વિક સોનું ઔંસદીઠ ૨૩૦૦ ડૉલરની સપાટીએથી પાછું ફર્યું (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલના અધિકારીઓએ ગઈકાલે પુન: વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતા વ્યક્ત કરતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ…







