- વીક એન્ડ
ખુરશીની અક્કલમઠ્ઠી રમત
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી ચૂંટણીનો માહોલ છે એટલે તમે તમારા દીકરાના લગ્નની કંકોત્રી લખવા માંગતા હો પણ મગજ એટલું બેકાર થઈ ગયું છે કે “મારા દીકરાને મત આપવા પધારજો” એવું લખાઈ જાય છે.રાજકીય પક્ષો પણ ખરેખર આજે એક ખુરશી માટે…
- વીક એન્ડ
ફિગુરેસ – ડાલીના રંગ્ો રંગાયેલું ગામ…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી ખ્યાતનામ કલાકાર સાલ્વાડોર ડાલીની મોટાભાગની કૃતિઓ ક્યારેક સપનામાં આવેલા માથા-પગ વિનાના વિષયો, ચીજો અન્ો સ્થળો જેવી લાગ્ો છે. ત્ો કૃતિઓ અન્ો ત્ોન્ો પ્રેરણા આપતાં સ્થળો સાથે જોવા મળે તો ત્ોનાથી વધુ મજાનું શું હોઈ શકે.…
- વીક એન્ડ
સંધ્યાના રંગો
ટૂંકી વાર્તા -અજય સોની વૃંદા ઘરમાંથી બહાર આવી. ભાદરવાનો તડકો શેરીમાં પથરાયેલો હતો. હવાની લહેરખીઓ વૃંદાના વાળ આમતેમ ફંગોળીને એના ચહેરા પર ઉદાસીના ઉઝરડા પાડી રહી હતી. વૃંદાને જોવું ન હતું છતાંય થોડે દૂર કુંડાળું કરીને બેઠેલી સ્ત્રીઓ તરફ જોવાઈ…
- વીક એન્ડ
તરતા આવાસની મજા
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા આવાસ એ મૂળભૂત રીતે વાતાવરણનાં વિપરીત પરિબળો સામે રક્ષણ આપતું પ્રાથમિક સ્થાપત્યકીય આવરણ છે. તેમાં ક્રમશ: વિવિધ જરૂરિયાત ઉમેરાતી ગઈ. સમય જતા તે જે તે વસ્તુના સંગ્રહ માટે તથા રોજિંદી ક્રિયા કરવાની સગવડતા માટે બનાવાતું ગયું.…
નહીં હોતા કભી ઝાહિર ગમોં કા રાઝ દુનિયા પર, હમારી આંખ કે આંસુ અગર હમને પિયે હોતે
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી ઝૂઠ કે હોતે ગયે સાયે ઘને,કદ મગર સચ કા યહાં ગલતા રહા.બેચા ન ગયા હમ સે હસરત કે ખિલૌનોં કો,હમ યાર કભી ફન કો બાઝાર નહીં કરતેઉંગલી ઉઠા રહા હૈ વો મેરી ઝુબાન…
- વીક એન્ડ
માણસને નસીબ હોય, પણ શું એનાં અંગોને ય નસીબ હોય?!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક કાળા માથાના માનવીને ભૂતકાળમાં જીવવું ગમે છે. કદાચ એટલે જ વિશ્ર્વની તમામ પ્રજા પોતાની સાંસ્કૃતિકધરોહરોને બરાબર જાળવી રાખવાની કોશિશો કરતી રહે છે. આ ધરોહરોમાં ઈમારતો, પુસ્તકો વગેરે સહિત મહાનુભાવોએ અંગત ઉપયોગમાં લીધેલી ચીજવસ્તુઓનો પણ…
- વીક એન્ડ
સિનિયર સિંહા સક્રિય ને જુનિયર સિંહા રિટાયર!
વ્યંગ -ભરત વૈષ્ણવ તમે સરકારી નોકરી કરતા હો કે ખાનગી, એક ચોક્કસ ઉંમરે કે તારીખે ફરજિયાત નિવૃત થવું પડે.. લશ્કરમાં પંદર કે વીસ વરસ સેવા આપ્યા પછી સ્વૈચ્છિક નિવૃતિ મળી શકે છે. દરેક વ્યકિત નોકરી કે વ્યવસાય કરીને પોતાના પરિવારનો…
- વીક એન્ડ
આપણા અને પૂર્વજો વચ્ચેનો સંપર્કસેતુ કાગડો
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી ગામડે બાળકોની સાથે શેરીમાં રમતો હતો અને માએ બૂમ પાડી કે કંદોઈને ન્યાયથી તીખા ગાંઠિયા લેતો આય. મારી ટેવ મુજબ અડધું કૂદતો અને અડધું દોડતો કંદોઈને ત્યાંથી છાપામાં વીંટાળીને આપેલ ગાંઠિયાનું પેકેટ લઈને આવતો હતો, ત્યાં…
એપ્રિલ ફૂલ: શું તમે જાણો છો આ નામની ફિલ્મ પણ છે
એપ્રિલ ફૂલ ડે દર વર્ષે પહેલી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે કોઈ પણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ માટે લોકો ઘણા આયોજન કરે છે. ઘણી વખત યોજનાઓ નિષ્ફળ જાય છે અને બનાવનાર હસતા રહે છે.…
કૉંગ્રેસ મુક્ત ગુજરાતનું અભિયાન કૉંગ્રેસ યુક્ત ભાજપમાં ફેરવાઈ ગયું છે?
ગુજરાત ભા.જ.પ.ના સંગઠન અને સત્તામાં(સરકારમાં મંત્રી પદ સહીત)અનેક હોદ્દા પર સેવા આપી ચૂકેલા અને અત્યારે (પરાણે)રાજકીય રીતે નિવૃત જીવન ગાળતા પક્ષનાં એક વિચક્ષણ અગ્રણી વિધાનસભાની કેન્ટીનમાં મળી ગયા.તેઓએ લગભગ ૩૦ મિનિટ સુધીની વાતચીતમાં જે બળાપો કાઢ્યો એનો લઘુત્તમ સાધારણ અવયવ…