Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 389 of 930
  • એકસ્ટ્રા અફેર

    કૉંગ્રેસે રોબર્ટ વાડરાને અજમાવી જોવા જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કૉંગ્રેસે એક સમયે નહેરુ-ગાંધી ખાનદાનનો ગઢ મનાતી અમેઠી અને રાયબરેલી લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કર્યાં નથી. ભાજપે ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને હરાવીને જીતનારાં સ્મૃતિ ઈરાનીને રિપિટ કર્યાં છે પણ કૉંગ્રેસ કોને ઉતારશે એ નક્કી નથી.…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શનિવાર, તા. ૬-૪-૨૦૨૪શનિ પ્રદોષ,પંચક, મહાવારુણી યોગ,જળ દેવતાનાં પૂજનનો શ્રેષ્ઠ યોગભારતીય દિનાંક ૧૭, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧૨પારસી શહેનશાહી રોજ ૨૫મો…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    ખુરશીની અક્કલમઠ્ઠી રમત

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી ચૂંટણીનો માહોલ છે એટલે તમે તમારા દીકરાના લગ્નની કંકોત્રી લખવા માંગતા હો પણ મગજ એટલું બેકાર થઈ ગયું છે કે “મારા દીકરાને મત આપવા પધારજો” એવું લખાઈ જાય છે.રાજકીય પક્ષો પણ ખરેખર આજે એક ખુરશી માટે…

  • વીક એન્ડ

    ફિગુરેસ – ડાલીના રંગ્ો રંગાયેલું ગામ…

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી ખ્યાતનામ કલાકાર સાલ્વાડોર ડાલીની મોટાભાગની કૃતિઓ ક્યારેક સપનામાં આવેલા માથા-પગ વિનાના વિષયો, ચીજો અન્ો સ્થળો જેવી લાગ્ો છે. ત્ો કૃતિઓ અન્ો ત્ોન્ો પ્રેરણા આપતાં સ્થળો સાથે જોવા મળે તો ત્ોનાથી વધુ મજાનું શું હોઈ શકે.…

  • વીક એન્ડ

    સંધ્યાના રંગો

    ટૂંકી વાર્તા -અજય સોની વૃંદા ઘરમાંથી બહાર આવી. ભાદરવાનો તડકો શેરીમાં પથરાયેલો હતો. હવાની લહેરખીઓ વૃંદાના વાળ આમતેમ ફંગોળીને એના ચહેરા પર ઉદાસીના ઉઝરડા પાડી રહી હતી. વૃંદાને જોવું ન હતું છતાંય થોડે દૂર કુંડાળું કરીને બેઠેલી સ્ત્રીઓ તરફ જોવાઈ…

  • વીક એન્ડ

    તરતા આવાસની મજા

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા આવાસ એ મૂળભૂત રીતે વાતાવરણનાં વિપરીત પરિબળો સામે રક્ષણ આપતું પ્રાથમિક સ્થાપત્યકીય આવરણ છે. તેમાં ક્રમશ: વિવિધ જરૂરિયાત ઉમેરાતી ગઈ. સમય જતા તે જે તે વસ્તુના સંગ્રહ માટે તથા રોજિંદી ક્રિયા કરવાની સગવડતા માટે બનાવાતું ગયું.…

  • નહીં હોતા કભી ઝાહિર ગમોં કા રાઝ દુનિયા પર, હમારી આંખ કે આંસુ અગર હમને પિયે હોતે

    ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી ઝૂઠ કે હોતે ગયે સાયે ઘને,કદ મગર સચ કા યહાં ગલતા રહા.બેચા ન ગયા હમ સે હસરત કે ખિલૌનોં કો,હમ યાર કભી ફન કો બાઝાર નહીં કરતેઉંગલી ઉઠા રહા હૈ વો મેરી ઝુબાન…

  • વીક એન્ડ

    આપણા અને પૂર્વજો વચ્ચેનો સંપર્કસેતુ કાગડો

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી ગામડે બાળકોની સાથે શેરીમાં રમતો હતો અને માએ બૂમ પાડી કે કંદોઈને ન્યાયથી તીખા ગાંઠિયા લેતો આય. મારી ટેવ મુજબ અડધું કૂદતો અને અડધું દોડતો કંદોઈને ત્યાંથી છાપામાં વીંટાળીને આપેલ ગાંઠિયાનું પેકેટ લઈને આવતો હતો, ત્યાં…

  • એપ્રિલ ફૂલ: શું તમે જાણો છો આ નામની ફિલ્મ પણ છે

    એપ્રિલ ફૂલ ડે દર વર્ષે પહેલી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે કોઈ પણને મૂર્ખ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે અને આ માટે લોકો ઘણા આયોજન કરે છે. ઘણી વખત યોજનાઓ નિષ્ફળ જાય છે અને બનાવનાર હસતા રહે છે.…

Back to top button