- ઉત્સવ
વિશ્ર્વનું ખ્યાતનામ યોગા નગર અને આપણું આધ્યાત્મિક કેન્દ્ર એટલે દેવોની ભૂમિનું દ્વાર : રોમાંચક ઋષિકેશ.
ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી કોઈ પણ સ્થળની મુલાકાત લઈએ તો એ સ્થળ આપણા માનસપટ પર કોઈ આગવી છાપ છોડીને જાય અને સ્થળ છોડીએ ત્યારે એ સ્થળ આપણાથી લેશમાત્ર પણ ન છૂટે અને આપણાં મનમાં કાયમ માટે જગ્યા બનાવી લે……
- ઉત્સવ
ધ્યાન- મેડિટેશન ને હોર્મોન્સ… કેટલી હદે કામયાબ?
ત્રિકોણનો ચોથો – વિક્રમ વકીલ ફેઇથ હીલિંગ એટલે કે શ્રદ્ધાવડે બીમારની સારવાર કરવાની એક પદ્ધતિ. આપણા દેશમાં અને વિદેશમાં પણ આ ક્ધસેપ્ટ નવો નથી. દેશમાં જ્યારે કોરોનાનો વ્યાપ ખૂબ વધારે હતો ત્યારે એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે,જે કોરોનાથી સતત…
- ઉત્સવ
આપણી ભાષાઓનો ઝગડો: જાણે દરિયામાં દીવાલ
શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ આપણે ત્યાં લોકો ધર્મ પર લડીને કંટાળે પછી ભાષા કે પ્રદેશ પર ઝગડે છે. ગમે તે થાય પણ આપણને ઝગડવું તો છે જ! અને એમાં ય હવે તો ભાષાને પોતાના વિશે બોલવાની સાચી…
- ઉત્સવ
પ્રતિભા, તું મારી શક્તિ છે
આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે (આ વાત છે વીસેક વર્ષ પહેલાંની છે. ) ભાયંદરમાં રહેતા મધ્યમ વર્ગના રમણભાઈ પરમારના આનંદનો આજે કોઈ પાર ન હતો. તેમના એક ના એક દીકરા અજીતે આજે એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી. અજીતે…
સાપ્તાહિક દૈનંદિની
તા. 7-4-2024 થી તા. 13-4-2024 રવિવાર, ફાલ્ગુન વદ-13, વિ. સં. 2080, તા. 7મી એપ્રિલ, ઈ. સ. 2024. નક્ષત્ર પૂર્વાભાદ્રપદા બપોરે ક. 12-57 સુધી, પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં સવારે ક. 07-38 સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. શિવરાત્રિ, ચતુર્દશી ક્ષયતિથિ…
સાપ્તાહિક ભવિષ્ય
તા. 7-4-2024 થી તા. 13-4-2024 પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા ગ્રહગોચર: સૂર્યનારાયણ મીનમાંથી મેષમાં તા. 13મીએ પ્રવેશે છે. મંગળ સમગ્ર સપ્તાહમાં કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. વક્રી બુધ તા. 9મીએ મીન રાશિમાં પ્રવેશે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર…
- આમચી મુંબઈ
સુરક્ષાનો અભાવ…
વડાલા સ્ટેશન પર હાલમાં સમારકામ ચાલી રહ્યું છે, પરંતુ આ કામ દરમિયાન સુરક્ષાની કોઇ જોગવાઇ રાખવામાં આવી નથી. તસવીરમાં પ્લેટફોર્મ પર લાદી બેસાડતી વખતે ખાડાની આજુબાજુ કોઇ સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી નથી જેથી ભીડના સમયે કોઇ પણ પ્રવાસી તેમાં પડીને…
- આમચી મુંબઈ
પૂર્વ તૈયારીઓ…
લોકસભાની ચૂંટણીની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દાદર ચૂંટણી અધિકારી દ્વારા કર્મચારીઓને ઇવીએમ મશીનની જાણકારી આપવા માટે દાદર ખાતે વિશેષ સત્ર રાખવામાં આવ્યું હતું. (અમય ખરાડે)
પારસી મરણ
કમલ નોશીર ભંડારી તે નોશીર નવરોજી ભંડારીના ધણિયાની. તે મરહુમો કેટી તથા મીનુ કુપરના દીકરી. તે બરજીશ નોશીર ભંડારી ને શેરનાઝ ફ્રેડી વાચ્છાના મમ્મી. તે નાઝનીન બી ભંડારી ને ફ્રેડી એમ. વાચ્છાના સાસુજી. તે ફરહાન ફ્રેડી વાચ્છાના ગ્રેન્ડ મધર. (ઉં.…
હિન્દુ મરણ
કોળી પટેલગામ છાપર (હાલ સાંતાક્રુઝ) છગનભાઇ ડાહ્યાભાઇ પટેલ (ઉં. વ. ૮૨) શુક્રવાર તા. ૫-૪-૨૪ના અવસાન પામ્યા છે. તે સ્વ. લીલાબેનના પતિ. તે ભૂપેન્દ્રભાઇ, મીનાબેન અને રમેશભાઇના પિતાશ્રી. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.કચ્છી લોહાણાગં. સ્વ. કમળાબેન મજેઠીયા (ઉં. વ. ૭૭) મૂળ…