- વેપાર
રેટ કટના આશાવાદ અને કેન્દ્રવર્તી બૅન્કોની આક્રમક લેવાલીએ વૈશ્વિક સોનામાં આગઝરતી તેજી
કોમોડિટી – રમેશ ગોહિલ અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત થાય તેવા આશાવાદ, મધ્ય પૂર્વના દેશોમાં વધેલા તણાવ, ક્રૂડતેલના ભાવમાં તેજી તેમ જ કેન્દ્રવર્તી બૅન્કોની સોનામાં લેવાલી જળવાઈ રહેવાથી વૈશ્વિક સ્તરે ફુગાવામાં વધારો થવાની ભીતિ હેઠળ…
છીછરા મનના મોટા માણસો?
ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ કોઇપણ દેશના નાગરિકો જો તેના પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ પ્રમાણિક છે તેમ ન માને તો કોને પ્રમાણિક માને?ઉચ્ચ પદ પર બિરાજેલી વ્યક્તિ તેના દેશ અને પ્રજાજનો માટે પ્રમાણિક હોવી જોઇએ તે તો પાથમિક જરૂરિયાત…
પારસી મરણ
મેકી જહાંગીરજી બાગવાલા તે મરહુમો શેરામય તથા જહાંગીરજીના દીકરી. તે ધન ડોશુ કરકરીયા, ડોલી દારા દોટીવાલા, હોશી, વિરાફ ને મરહુમ જીમીના બહેન. તે વિસ્પી, કયોમર્ઝ, આશીશ, નેવીલ ને યઝદીના માસી. તે રયોમંદ, નીલુફર, માઝરીન, માહતાબ ને પિકીના ફઈજી. તે કેટી,…
હિન્દુ મરણ
ખીમત નિવાસી હાલ મલાડ, ગિરધરભાઈ રતનચંદ શાહનું 6-4-24ના અવસાન થયેલ છે. પત્ની: શુશીલાબેન. પુત્ર-પુત્રવધૂ: સંજયભાઈ-ભાવનાબેન, સુનિલભાઈ-સોનલબેન. દીકરી-જમાઈ: નીતાબેન વસંતકુમાર વારૈયા, રીનાબેન વિપુલકુમાર શાહ. પૌત્ર-પૌત્રવધૂ: જીમિત-દ્વિશા, પાલમી-કવન, સ્લેશા, કરણ-નતાશા, રાજવી-યશ. ભાઈ-ભાભી: સ્વ. પ્રવિણભાઈ-સ્વ. જ્યોત્સનાબેન, અશોકભાઈ-ઈન્દીરાબેન. સ્વસુરપક્ષ: સ્વ. પ્રેમચંદભાઈ ચુનીલાલ જોગાણી. લૌકિક…
જૈન મરણ
મેંદરડા નિવાસી હાલ દહીંસર દિલીપકુમાર મગનલાલ ધોડાદ્રા (ઉં. વ. 71) તે હર્ષાબેનના પતિ. છાયા હેમલભાઇ જોબાલીયા, કાશ્મીરા નીરવભાઇ દોશી, કેવલના પિતા. રૂચીના સસરા. મહેન્દ્રભાઇના મોટાભાઇ. રૂજલ-સનાયા-શાયનાના નાનાજી. સસુર પક્ષે રતિલાલ માણેકચંદ મહેતાના જમાઇ. તે શનિવાર, તા. 6-4-24ના અરિહંતશરણ પામેલ છે.…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર: વસંતઋતુ), રવિવાર, તા. 7-4-2024 શિવરાત્રિ, પંચક, ભદ્રા ભારતીય દિનાંક 18 માહે ચૈત્ર, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ વદ-13જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ વદ-13પારસી શહેનશાહી રોજ 26મો આસતાદ, માહે 8મો આવાં, સને 1393પારસી કદમી…
- ઉત્સવ
વેપારી પરિવારમાં જન્મ, પણ કર્યો પુણ્યનો વેપાર
વલો કચ્છ – પૂર્વી ગોસ્વામી મકરંદભાઈની જ એક કવિતામાં છે : ફકીરી જેને પડી ગઈ છે કોઠે, ભલા એને બીજી કઈ રીતે ગોઠે. તેમની ફકીરી અને ફનાગીરી વિશેષ હતી. બંધાવું તે તેમના સ્વભાવમાં નહીં, સતત વહેતા રહેવું. પણ તેમની મૂળ…
- ઉત્સવ
ક્ધઝ્યુમરને સમજી બ્રાન્ડ બનાવો
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે – સમીર જોશી માર્કેટિંગ અને બ્રાન્ડ બિલ્ડિંગમાં સૌથી મહત્ત્વનું પાસુ છે ક્ધઝ્યુમર. જ્યારે કોઈ નવી બ્રાન્ડ લોંચ કરવાનું વિચારતું હોય કે પછી નવી પ્રોડક્ટ વિશે વિચારતુ હોય ત્યારે પહેલો પ્રશ્ર્ન આવે કે કોના માટે આ બ્રાન્ડ…
- ઉત્સવ
આપણી ભાષાઓનો ઝગડો: જાણે દરિયામાં દીવાલ
શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ આપણે ત્યાં લોકો ધર્મ પર લડીને કંટાળે પછી ભાષા કે પ્રદેશ પર ઝગડે છે. ગમે તે થાય પણ આપણને ઝગડવું તો છે જ! અને એમાં ય હવે તો ભાષાને પોતાના વિશે બોલવાની સાચી…
- ઉત્સવ
પ્રતિભા, તું મારી શક્તિ છે
આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે (આ વાત છે વીસેક વર્ષ પહેલાંની છે. ) ભાયંદરમાં રહેતા મધ્યમ વર્ગના રમણભાઈ પરમારના આનંદનો આજે કોઈ પાર ન હતો. તેમના એક ના એક દીકરા અજીતે આજે એલ.એલ.બી.ની પરીક્ષા પાસ કરી હતી. અજીતે…