Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 384 of 930
  • એકસ્ટ્રા અફેર

    કંગનાના કહેવાથી ઈતિહાસ થોડો બદલાઈ જાય ?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં છેલ્લાં કેટલાંક વરસોથી ગમાર અને અજ્ઞાની લોકોની એક આખી જમાત ઊભી થઈ છે કે જે મીડિયામાં અને સોશિયલ મીડિયામાં મનફાવે એવો બકવાસ કર્યા કરે છે, પોતાની વિકૃત માનસિકતા પ્રમાણે ઐતિહાસિક તથ્યોને તોડીમરોડીને રજૂ કર્યા…

  • ધર્મતેજ

    ચૈત્ર શુક્લ પ્રતિપદાનો શુભ દિવસ અનેક રીતે મહત્ત્વનો છે

    મહારાષ્ટ્ર, દક્ષિણ ભારત અને સિંધી સમાજનું નવવર્ષ પણ શરૂ થાય છે કવર સ્ટોરી – રાજેશ યાજ્ઞિક ચૈત્ર શુક્લ પ્રતિપદા અર્થાત્‌‍ ચૈત્ર માસનો પ્રથમ દિવસ હિંદુઓ માટે અત્યંત મહત્ત્વનો દિવસ છે એ વાત તો દરેક હિન્દુ જાણે જ છે. આ દિવસ…

  • ધર્મતેજ

    ચૈત્રમાસ એટલે મધુમાસ, આપણને મધુ ક્યારે પ્રાપ્ત થયું ગણાય?

    માનસ મંથન – મોરારિબાપુ नौमि तिथि मधु मास पुनीता ।सुकल पच्छ अभिजित हरिप्रीता ॥ બાપ ! ફરી એક વાર ભગવાન વિશ્વનાથની બહુ જ પુરાણી,પાવન અને સનાતન નગરીમાં રામકથા ગાવાનો અવસર પ્રાપ્ત થયો છે તેને હું માં બહુ મોટું સૌભાગ્ય સમજી…

  • ધર્મતેજ

    “અલૌકિક દર્શન” ભરત ગંગાજીને પ્રણામ કરીને આગળ વધે છે

    જીવનનું અમૃત – ભાણદેવ (ગતાંકથી ચાલુ)સૌ ગંગાકિનારે પહોંચે છે. ગંગાજીને ભરતજી પ્રણામ કરે છે અને ત્યાંથી પગપાળા ચાલવાનો પ્રારંભ કરે છે. સેવકો ઘોડા પર બેસવાનો આગ્રહ કરે છે, ત્યારે ભરતજી કહે છે:“મારા માટે તો ઉચિત એ જ છે કે હું…

  • ધર્મતેજ

    રવિભાણ સંપદાયના સંત કવિ જે2ામ શિષ્ય ભીમસાહેબ

    રવિભાણ સંપદાયના સંત કવિ જે2ામ શિષ્ય ભીમસાહેબ અલખનો ઓટલો – ડૉ. નિરંજન રાજ્યગુરુ ગણેશ, વિષ્ણુ, 2ામ, જગન્નાથ, 2ામ બંધુ ભ2ત, આદ્યશક્તિ અને સદ્ગુ ભાણસાહેબનો મહિમા ગાતી અગિયા2 જેટલી પભાતિયાં પકા2ની પદ્ય 2ચનાઓના ર્ક્તા જે2ામ શિષ્ય ભીમદાસજી કે ભીમસાહેબના જીવન વિશે…

  • ધર્મતેજ

    ગળાફાંસો

    ટૂંકી વાર્તા – સુમંત રાવલ1 રેશમી દોરીની સરકતી ગાંઠ મહામહેનતે છૂટી શકી. ગળા ફરતી દોરી ચામડીમાં ઘૂસી ગઈ હતી એટલે લોહિયાળ રેખા અંકાઈ ગઈ હતી. ગળાનો હડિયો તૂટી ગયો હતો અને જીભ બે દાંત વચ્ચે ભીંસાઈ ગઈ હતી. ડોળા ફાટી…

  • ધર્મતેજ

    ન તાતો ન માતા: આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રિનિમિત્તે ભવાની અષ્ટકમના ભાવ સમજીએ

    ભવાની-અષ્ટકમના આઠ શ્લોકમાં સમર્પણના બધા જ ભાવ જાણે વ્યક્ત થઈ ગયા છે મનન – હેમંત વાળા પ્રથમ શ્લોકમાં દરેક દેહધારી સાથેના સંબંધનો છેદ ઉડાડી દેવાયો છે. અહીં એ સ્થાપિત કરવામાં આવ્યું છે કે દુનિયાના કોઈપણ સંબંધ કામમાં નથી આવતા. સારી…

  • ધર્મતેજ

    તો મૃત્યુ તરી જશો!

    ગીતા મહિમા – સારંગપ્રીત ગત અંકમાં પરમાત્માની પ્રાપ્તિના માર્ગની ચર્ચા કરીને હવે ભગવાન કૃષ્ણ મૃત્યુને તરવાની સાધના બતાવી રહ્યા છે, તે સમજીએ.તેરમા અધ્યાયના આરંભમાં અક્ષર તત્ત્વના મહિમાગાન કર્યા પછી પુષોત્તમ તત્ત્વની વાત કરીને તેનું ફળ બતાવતાં ભગવાને કહ્યું, તે સાધક…

  • ધર્મતેજ

    પરમ સત્ય છે જગતનું કારણ

    ચિંતન – હેમુ-ભીખુ બ્રહ્મસૂત્રનું આ સત્ય છે. જગતના આધારને, જગતના કારણને અહીં પરમ સત્ય તરીકે નિર્દેશિત કરાયું છે. સાથે સાથે આ પરમ સત્ય આનંદ સ્વરૂપ પણ છે તેમ પણ સ્થાપિત કરાયું છે. સત્ય આનંદ સ્વરૂપ છે અને પરમ આનંદનો આધાર…

  • ધર્મતેજ

    નાગાજણ નારી રચિત મરશિયા કવિતા

    ભજનનો પ્રસાદ – ડૉ. બળવંત જાની ચારણી સન્નારી, આઈ રચિત દુહા કે કવિત સાહિત્ય બહુધા પીડાગાન છે. પરિસ્થિતિની, દારુણ-દુર્નિવાર વેદનશીલ અપસ્થિતિની અભિવ્યક્તિ દુહા રૂપે અવતરી. એને ગુજરાતી સાહિત્યની ક્વયિત્રી શૃંખલાના તેજસ્વી મણકા માનવા પડે એવા છે. એ માત્ર કવિતા જ…

Back to top button