Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 381 of 930
  • નેશનલ

    સોમવતી અમાસે શૅરબજાર – સોનામાં ચાંદી જ ચાંદી

    માર્કેટ કૅપ 400 લાખ કરોડને પાર મુંબઈ: ભારતના શૅરબજારમાં લાંબા સમયથી ચાલી રહેલી ઐતિહાસિક તેજી હજુ પણ યથાવત્ છે. આ ઐતિહાસિક તેજીમાં ઘરેલું શેર નવી નવી ઊંચાઈ સર કરી નવા નવા વિક્રમ બનાવી રહ્યા છે. નવા નાણાંકીય વર્ષમાં નવા સર્વોચ્ચ…

  • યશ ઠાકુર અને કૃણાલ પંડ્યા સામે ઘૂંટણિયે પડ્યા ગુજરાતના બેટ્સમેન, લખનઊની સતત ત્રીજી જીત

    લખનઊ: ઇન્ડિયન પ્રિમિયર લીગ 2024ની આ સીઝનમાં લખનઊ સુપરજાયન્ટ્સે યશ ઠાકુરની પાંચ વિકેટ અને કૃણાલ પંડ્યાની ત્રણ વિકેટની મદદથી ગુજરાત ટાઇટન્સને 33 રનથી હરાવીને સતત ત્રીજી જીત નોંધાવી હતી. લખનઊના કેપ્ટન કે.એલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બેટિગ કરવાનો નિર્ણય કર્યો…

  • સ્પોર્ટસ

    દિલ્હી વિરુદ્ધ જીત સાથે મુંબઇએ રચ્યો ઇતિહાસ, ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમ બની

    મુંબઇ: દિલ્હી કેપિટલ્સ સામેની જીત સાથે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલની 17મી સીઝનમાં પોતાનું જીતનું ખાતું ખોલ્યું હતું. વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે જોરદાર પ્રદર્શન કર્યું હતું. પ્રથમ બેટિગ કરતા ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 234 રન કર્યા હતા. જેના…

  • શેર બજાર

    વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ અને ફંડોના આંતરપ્રવાહે સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્વિક ઈક્વિટી માર્કેટનાં પ્રોત્સાહક અહેવાલ અને ગત શુક્રવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી ઈક્વિટીમાં રૂ. 1659.27 કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાનાં પ્રોત્સાહક અહેવાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં રોકાણકારોની વ્યાપક લેવાલી રહેતાં આજે બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30…

  • પારસી મરણ

    જહાંબક્ષ બરજોર ભાઠેના તે મરહુમ હોમાય ભાઠેનાના ખાવીંદ. તે મરહુમો બખ્તાવર તથા બરજોર ભાઠેનાના દીકરા. તે કેશમીરા બિલ્લીમોર્યાના પપ્પા. તે મરહુમ દીનયાર ભાઠેનાના ભાઇ. તે રોશન, હોમીયાર, ફરઝાના, નેવીલ, કારમાઇલ ને માલકમના ફૂવા. તે મરહુમો બાનુબાઇ તથા માનેકશાહના જમાઇ. (ઉં.…

  • હિન્દુ મરણ

    અંજારીયા ભાટિયાઅ. સૌ. મધુ (મૃદુલા) બિપિન વેદ (ઉં. વ. 74) તે નિખિલ તથા અમિષનાં માતુશ્રી. અ. સૌ.માધુરી નિખિલનાં સાસુજી. શિવાયનાં દાદીમા. તે સ્વ. પુષ્પા ગોકુલદાસ વેદનાં પુત્રવધૂ. સ્વ.રતનબેન કરસનદાસ ભાણજી સંપટનાં પુત્રી. રવિવાર તા.7-4-2024નાં શ્રીજીચરણ પામેલ છે.તેમની પ્રાર્થનાસભા બુધવાર તા.10-04-2024નાં…

  • જૈન મરણ

    વેરાવળ દશા શ્રીમાળી સ્થા જૈનસ્વ. લીલાવતી કરસનદાસ દોશીના પુત્ર રમેશભાઈ (ઉં. વ. 85) તે 7/4/24ના અરિહંતશરણ પામેલ છે. તે રમીલાબેનના પતિ. માંગરોળ નિવાસી સ્વ. હેમલતાબેન ઈશ્વરલાલ શાહના જમાઈ. મિતેષ તથા નિશા આશિત દોશીના પિતા. સ્વ. કાંતાબેન, સ્વ. મનસુખલાલ, મૂળરાજભાઈ, હરીશભાઈના…

  • એકસ્ટ્રા અફેરExtra Affair: Dhankhar's resignation is not worth complaining about.

    પી.કે.ની સલાહ સાચી પણ રાહુલ માને તો ને?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીનો રંગ જામી રહ્યો છે ત્યારે રાજકીય વ્યૂહરચનાકાર અને બિહારમાં જન સુરાજ અભિયાન ચલાવી રહેલા પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને બહુ મહત્ત્વની સલાહ આપી છે. પ્રશાંત કિશોરનું કહેવું છે કે, લોકસભાની આ ચૂંટણીમાં કૉંગ્રેસ ધાર્યા…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), મંગળવાર,તા. 9-4-2024 ગૂડીપડવો, ચૈત્રી નવરાત્રી પ્રારંભભારતીય દિનાંક 20, માહે ચૈત્ર, શકે 1946વિક્રમ સંવત 2080, શા. શકે 1946, ચૈત્ર સુદ1જૈન વીર સંવત 2550, માહે ચૈત્ર, તિથિ સુદ1પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 8મો આવાં,…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી? કોચલાની અંદર સમાયેલા ઈન્ડોનેશિયાના ફળની ઓળખાણ પડી? સ્નેક ફ્રૂટ તરીકે પણ ઓળખાતા ફળને તોડવાથી લસણની કળી જેવો પદાર્થ મળે છે જેમાં મધ જેવી મીઠાશ અને અનાનસ જેવી ખટાશ હોય છે.અ) RAMBUTAN બ) AKEBI ક) SALAK ડ) KIWI ભાષા…

Back to top button