Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 378 of 928
  • હિન્દુ મરણ

    હાલાઈ લોહાણાઅ.સૌ. ગૌ.વા. ગામ કેશોદ હાલ કાંદિવલી નિવાસી વિમળાબેન પોપટ (ઉં.વ. ૭૯) સોમવાર, તા. ૮-૪-૨૪ના શ્રીજીચરણ પામેલા છે. જે સિંકદરાબાદ નિવાસી સ્વ. કેશવલાલ ઝવેરચંદ કોટકના સુપુત્રી. જે મનસુખલાલ કેશવજી પોપટના ધર્મપત્ની. મૃગેશ, નિલેશના માતુશ્રી. અ.સૌ. સંગીતા, અ.સૌ. લીનાના સાસુ. જે…

  • જૈન મરણ

    પાટણ નિવાસી તંબોળીવાડા, કુંભારીયા પાડાના દેવેન્દ્રભાઈ શાહ (ઉં.વ. ૮૯) તે વસંતબેન નાનકચંદના સુપુત્ર. શ્રીકાંતભાઈ, દામિનીબેન, નિકીતાબેનના પિતાશ્રી તા. ૧૦-૪-૨૪ના અરિહંતશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ છે.દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનમૂળ ગોંડલના વતની હાલ મુંબઇના નિવાસી મહેશભાઇ ચીનુભાઇ કોઠારી (ઉં.વ.૭૮), તે રેખાબેનના પતિ…

  • શેર બજાર

    સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ,રોકાણકારોની નજર એફઓએમસી મિનિટ્સ અને યુએસ સીપીઆઇ પર

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની એફઓએમસી મિનિટ્સ અને યુએસ ફુગાવાના ડેટાની જાહેરાત અગાઉ ભારતીય શેરબજારે એફએમસીજી, એનર્જી અને મેટલ શેરોની આગેવાનીએ નીકળેલી નવેસરની લેવાલીના બળે સેન્સેક્સ અને નિફ્ટી નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. સત્રને અંતે સેન્સેક્સ ૩૫૪.૪૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૭…

  • વેપાર

    રૂપિયો મજબૂત થતાં શુદ્ધ સોનું ₹ ૭૨,૦૦૦ની સપાટી કુદાવી પાછું ફર્યું, અંતે ₹ નવનો ઘસરકો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આજે મોડી સાંજે થનારી જાહેરાત ઉપરાંત માર્ચ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હતું. જોકે, ગઈકાલે ન્યૂ યોર્ક…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ઉછળ્યો

    મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આગળ ધપતો સુધારો અને ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૧ પૈસા ઉછળીને ૮૩.૨૦ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ વધી આવ્યા હોવાથી તેમ જ સ્થાનિક…

  • એકસ્ટ્રા અફેર

    રાજ પાસે ભાજપની શરણાગતિ સિવાય વિકલ્પ નહોતો

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણીના મુદ્દે જ નહીં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપીની બનેલી મહાયુતિના ત્રેખડનો ડખો ઉકેલાતો નથી ત્યાં આ ત્રેખડ ચતુષ્કોણ બની ગયો છે. આ ચતુષ્કોણના ચોથા કોણ તરીકે રાજ ઠાકરેની એન્ટ્રી થઈ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), ગુરુવાર, તા. ૧૧-૪-૨૦૨૪ મત્સ્ય જયંતી,ભારતીય દિનાંક ૨૨, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૩પારસી શહેનશાહી રોજ ૩૦મો અનેરાન, માહે ૮મો આવાં, સને…

  • બેટી બચાવ-બેટી પઢાવ- બેટી વસાવ: શિક્ષા ઈસ્લામિક બંધારણમાં મહત્ત્વનો સિદ્ધાંત

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી હઝરત મહંમદ સાહેબ કહે છે કે, ‘પ્રત્યેક મુસલમાન પર શિક્ષિત થવું બંધનકર્તા છે. યોગ્ય શિક્ષકોથી તે પ્રાપ્ત કરી ઈચ્છીતીઓને પ્રદાન કરો. અલ્લાહના આદેશથી જ્ઞાન-પ્રકાશ પ્રસારવો, આદર્શ કર્મ છે. જ્ઞાનની શોધ સ્તુતિ છે. તેની ચર્ચા અલ્લાહની પ્રશંસા…

  • લાડકી

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • લાડકી

    જે થાય છે તે સારા માટે જ થાય છે

    કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય (ભાગ: ૩)નામ: આશા પારેખસ્થળ: જુહુ, મુંબઈસમય: ૨૦૨૪ઉંમર: ૮૧ વર્ષઆપણે બધા નાનકડી નિરાશાથી હારી જઈએ છીએ. એકાદ વ્યક્તિ આપણને ન સ્વીકારે કે, આપણા આત્મવિશ્ર્વાસને તોડી નાખે તો આપણે તરત જ એને મહત્ત્વનું માનીને આપણી પાછલી સફળતા, વખાણ…

Back to top button