Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 376 of 928
  • વેપાર

    વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ

    અમેરિકામાં ફુગાવો વધતાં જૂનથી રેટ કટની શક્યતા ધૂંધળી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલા ગત માર્ચ મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની વધારો થયો હોવાના નિર્દેશ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૦.૭૫ ટકા જેટલો…

  • વેપાર

    ટીનમાં સ્ટોકિસ્ટોની અવિરત લેવાલીએ વધુ ₹ ૬૬નો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં વૈશ્ર્વિક બજારમાં કોપરમાં એકતરફી તેજીનું વલણ રહ્યું હોવાથી વાયદામાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ ડામવા માટે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જે ગઈકાલે કોપરનાં વાયદામાં ઈન્ટ્રા ડે ધોરણે આજથી (ગુરુવારથી) અમલી બને તેમ ૨૮૦૦ લોટની મર્યાદા મૂકી હોવાથી આજે વિશ્ર્વ બજારમાં કોપરનાં…

  • એકસ્ટ્રા અફેર

    રાષ્ટ્રવાદ જરૂરી કે જ્ઞાતિવાદની સંકુચિત માનસિકતા?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં ચૂંટણી આવે ત્યારે જ એવાં નાટકો થાય છે કે જે જોઈને હસવું કે રડવું એ જ ખબર ના પડે. આવા જ નાટકના ભાગરૂપે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના નાનૌતામાં ક્ષત્રિય મહાકુંભ યોજાઈ ગયો કે જેમાં ભાજપને…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૧૨-૪-૨૦૨૪,નક્ષત્ર તિથિ પર્વનો શ્રષ્ઠિ યોગ વિનાયક ચતુર્થીભારતીય દિનાંક ૨૩, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ,…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • મેટિની

    અમિતજીની ભાષા અગિયારસ

    રજનીકાંત સાથે તમિળ ફિલ્મ સાઈન કર્યા બાદ બિગ બીએ વધુ એક સાઉથની ફિલ્મમાં હીરોના દાદાનો રોલ સ્વીકારી ૧૧ ભાષાની ફિલ્મો સાથે નાતો જોડ્યો છે કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી હિન્દીમાં ‘સાત હિન્દુસ્તાની’ (૧૯૬૯)થી શરૂ થયેલી અમિતાભ બચ્ચનની ફિલ્મ કારકિર્દીને વિશેષતાઓની કોઈ…

  • મેટિની

    હેં? ચાર્લી ચેપ્લિન, ઇશુ ખ્રિસ્તના રોલમાં?!

    વાત ચાર્લી ચેપ્લિનની છે. આ શખસ વિશે કોઈ વિશેષ પરિચય આપવાનો હોય જ નહીં. આ વિશ્ર્વ વિખ્યાત બ્રિટિશ હાસ્ય અભિનેતા -નિર્દેશક -નિર્માતાનો આ ૧૬ એપ્રિલે જન્મદિવસ છે. એ અવસરે આપણે એમને યાદ કરવા જોઈએ… ડ્રેસ-સર્કલ -સંજય છેલ ચાર્લી ચેપ્લિન બનવાની…

  • મેટિની

    ..અહીં લોકો ભૂલ પોતાની નથી માનતા તો લોકોને પોતાના ક્યાંથી માને…?

    અરવિંદ વેકરિયા રાજેન્દ્ર શુકલનાં ધર્મપત્ની જયશ્રી અત્યારે વાત ચાલી રહી છે, મારાં નાટક ‘વાત મધરાત પછીની’, જેના લેખક હતા રાજેન્દ્ર શુકલ. અમારી કોલેજકાળની દોસ્તી જે છેલ્લે સુધી અણનમ રહી. શરૂઆતમાં થોડી એકાંકીમાં અભિનય કર્યો, ઇનામો પણ મેળવ્યા. એની અદાકારી કરતાં…

  • મેટિની

    વિનોદ ખન્ના-શત્રુઘ્ન સિંહા રાજકારણમાં પણ સફળ

    અટલ બિહારી વાજપેયીના પ્રધાનમંડળમાં ફિલ્મ સ્ટાર્સને મહત્ત્વના ખાતાની જવાબદારી સોંપવામાં આવી હતી. બિગ બીને રાજકારણ માફક ન આવ્યું હેન્રી શાસ્ત્રી અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, ધર્મેન્દ્ર, વિનોદ ખન્ના, ગોવિંદા વગેરે ફિલ્મસ્ટારનું ગ્લેમર તેમને રાજકારણમાં લાવવામાં નિમિત્ત બન્યું હતું. નહેરુ…

  • મેટિની

    ઈરફાન ખાન : નાટકીય તત્ત્વ વચ્ચે લાવ્યા વગર પાત્રને સાકાર કરતો અદાકાર

    ફિલ્મ ‘મકબૂલ’નાં દ્રશ્યો જોઈને મહેશ ભટ્ટને લાગ્યું કે, શંખનાદ થઈ ગયો છે… ઈરફાન ખાન… ફિલ્મનામા -નરેશ શાહ આપણી વાત ગતાંકથી આગળ વધારીએ… જે ફિલ્મથી ઈરફાન ખાનની સૌથી પહેલી વખત દર્શકોએ નોંધ લીધેલી એ‘હાંસિલ’માં પહેલાં ઈરફાન ખાન નહોતા. તિગ્માંશુ ધૂલિયાની પણ…

Back to top button