Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 375 of 930
  • હિન્દુ મરણ

    ઝાલાવાડી સઇ સુથાર જ્ઞાતિરાણપુર નિવાસી હાલ કાંદિવલી અશ્ર્વિનભાઇ હિંમતલાલ ગાલિયા (ઉં. વ. ૭૮) તે ૬/૪/૨૪ના અક્ષરનિવાસી થયેલ છે. કલ્પના (કુંજાબેન) ના પતિ. જીતેન્દ્ર, ધર્મેશ તથા ફાલ્ગુનીના પિતા. ફાલ્ગુની તથા યોગેન્દ્રકુમાર ત્રિવેદીના સસરા. હસમુખભાઈ, ચંદ્રકાન્તભાઈ, કનુભાઈ, સ્વ. હંસાબેન અનીલકુમાર પરમારના ભાઈ.…

  • જૈન મરણ

    ધ્રોળ (જામનગર) નિવાસી હાલ મલાડ ગં. સ્વ. અંજનાબેન જયંતીલાલ મહેતા (ઉં.વ. ૭૫) તે સ્વ. જયંતીલાલ હરિલાલ મહેતાના ધર્મપત્ની. અમીતા પંકજકુમાર દોશી, નિલેશના માતુશ્રી. સરગમના સાસુ. સ્વ. અનસુયાબેન શાંતિલાલ સોમાણી, યશુમતી વસંતલાલ મહેતા, રમીલા રજનીકાંત મહેતાના ભાભી. ઈશિકાના દાદી. પિયર પક્ષે…

  • વેપાર

    શેરબજાર પર તોળાતું કરેકશન અમૃતકાળમાં પ્રવેશ બાદ આગળ શું? નિફ્ટી માટે ૨૩,૦૦૦ના સ્તરે મોટો અવરોધ

    કરંટ ટોપિક -નિલેશ વાઘેલા મુંબઈ: સેન્સેક્સે ઇતિહાસમાં પહેલી જ વાર ૭૫,૦૦૦ પોઇન્ટના શિખરે ઝંડો ફરકાવ્યો છે. એકધારી અને ઝડપી તેજીને કારણે રોકાણકારો રાજીના રેડ થઇ ગયા છે. બુધવારે સેન્સેક્સ ૩૫૪.૪૫ પોઈન્ટ્સ અથવા ૦.૪૭ ટકા વધીને ૭૫,૦૩૮.૧૫ પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી…

  • વેપાર

    વિશ્ર્વ બજારમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ

    અમેરિકામાં ફુગાવો વધતાં જૂનથી રેટ કટની શક્યતા ધૂંધળી (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકા ખાતે ગઈકાલે જાહેર થયેલા ગત માર્ચ મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં બજારની વધારો થયો હોવાના નિર્દેશ સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ૦.૭૫ ટકા જેટલો…

  • વેપાર

    ટીનમાં સ્ટોકિસ્ટોની અવિરત લેવાલીએ વધુ ₹ ૬૬નો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: તાજેતરમાં વૈશ્ર્વિક બજારમાં કોપરમાં એકતરફી તેજીનું વલણ રહ્યું હોવાથી વાયદામાં સટ્ટાકીય પ્રવૃત્તિઓ ડામવા માટે શાંઘાઈ ફ્યુચર એક્સચેન્જે ગઈકાલે કોપરનાં વાયદામાં ઈન્ટ્રા ડે ધોરણે આજથી (ગુરુવારથી) અમલી બને તેમ ૨૮૦૦ લોટની મર્યાદા મૂકી હોવાથી આજે વિશ્ર્વ બજારમાં કોપરનાં…

  • એકસ્ટ્રા અફેર

    રાષ્ટ્રવાદ જરૂરી કે જ્ઞાતિવાદની સંકુચિત માનસિકતા?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં ચૂંટણી આવે ત્યારે જ એવાં નાટકો થાય છે કે જે જોઈને હસવું કે રડવું એ જ ખબર ના પડે. આવા જ નાટકના ભાગરૂપે ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લાના નાનૌતામાં ક્ષત્રિય મહાકુંભ યોજાઈ ગયો કે જેમાં ભાજપને…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શુક્રવાર, તા. ૧૨-૪-૨૦૨૪,નક્ષત્ર તિથિ પર્વનો શ્રષ્ઠિ યોગ વિનાયક ચતુર્થીભારતીય દિનાંક ૨૩, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૪પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ,…

  • મેટિની

    દરેકને હસાવનાર રાજેન્દ્રનાથના દુ:ખભર્યા, ન સાંભળેલા કિસ્સાઓ

    વિશેષ -કૈલાસ સિંહ રાજેન્દ્રનાથ, જેઓ તેમના એક ફિલ્મી પાત્ર પોપટ લાલના નામથી વધુ પ્રખ્યાત થયા હતા. પોતાના ૪૦ વર્ષના લાંબા ફિલ્મી કરિયરમાં લગભગ ૩૦૦ ફિલ્મોમાં લોકોને ખૂબ હસાવ્યા. કોમેડિયન તરીકે જોની વોકર અને મેહમૂદ જેવા પ્રસ્થાપિત હાસ્ય કલાકારોના જમાનામાં તેમણે…

  • એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી, કોર્ટના આદેશ પર કેસ નોંધાયો

    ફોકસ -નિધિ ભટટ્ટ યુટ્યુબર એલ્વિશ યાદવની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. ગુરુગ્રામ કોર્ટના આદેશ બાદ પોલીસે બિગ બોસ ઓટીટી-૨ વિજેતા અલવિશ યાદવ અને ગાયક રાહુલ યાદવ ઉર્ફે ફાઝિલપુરિયા વિરુદ્ધ એક મ્યુઝિક વીડિયોમાં દુર્લભ પ્રજાતિના સાપનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધ્યો…

  • મેટિની

    સુસ્મિતા સેન બાળકો મોટા થયા પછી ફરી કમબેક કરી રહી છે

    મનોરંજન જગતમાં એવા ઘણા સ્ટાર્સ છે, જેો એક વાર નહીં અનેક વાર પ્રેમમાં પડ્યા છે, પણ છતાંય લગ્ન નથી કર્યા. આપણે જે અભિનેત્રીની વાત કરીએ છીએ તેણે એક પછી એક ફિલ્મો તો કરી , પણ ફિલ્મોથી વધીરે તેના અફેર્સની ચર્ચા…

Back to top button