- વેપાર
ડૉલર સામે રૂપિયો સાત પૈસા ગબડ્યો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈનું વલણ, ડૉલર ઈન્ડેક્સમાં સુધારો તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તેજીનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગત બુધવારના બંધ સામે સાત પૈસા ગબડીને ૮૩.૪૮ની સપાટીએ રહ્યો હતો. જોકે, ગત બુધવારે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં…
- વેપાર
શેરબજારમાં મંદી: તમામ સેકટરલ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ધકેલાયા
મુંબઇ: શેરબજારમાં મંદીના માહોલમાં સાર્વત્રિક વેચવાલી વચ્ચે તમામ સેકટરલ ઇન્ડેક્સ નેગેટીવ ઝોનમાં ધકેલાયા હતા. બીએસઈ ગુરૂવાર, ૧૧ એપ્રિલ, ૨૦૨૪ના રોજ રમઝાન ઈદ નિમિત્તે બંધ રહ્યું હતું. સેન્સેક્સ શુક્રવારે બુધવારના ૭૫,૦૩૮.૧૫ પોઇન્ટના બંધ સામે ૭૯૩.૨૫ પોઈન્ટ્સ (૧.૦૬ ટકા) ઘટ્યો હતો. સેન્સેક્સ…
- એકસ્ટ્રા અફેર
કૉંગ્રેસ-સીપીએમ લવ જેહાદનો ઉકેલ કેમ નથી લાવતાં?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેરળમાં લોકસભાની ૨૦ બેઠકો માટે ૨૬ એપ્રિલે એક તબક્કામાં મતદાન થવાનું છે પણ એ પહેલાં ધ કેરલ સ્ટોરી’ ફિલ્મનો વિવાદ ચગ્યો છે. સરકારી ટીવી ચેનલ દૂરદર્શન પર ગયા અઠવાડિયે ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ બતાવાઈ તેની સામે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૧૩-૪-૨૦૨૪ મેષ સંક્રાંતિ,ભારતીય દિનાંક ૨૪, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૯મો આદર, સને…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
અસલી વકીલ નકલી જજ
કવર સ્ટોરી -મનીષા પી. શાહ. ‘ધ સ્માર્ટેસ્ટ ચોર, સુપર માઇન્ડ’ ભારતનો ચાર્લ્સ શોભરાજ, સુપર નટવરલાલ ગ્રેટેસ્ટ ઠગ. આ બધા વિશેષણો એક જ વ્યક્તિને મળ્યા છે. ને મોટાભાગની પ્રશસ્તિ વર્દીધારીઓએ જ કરી છે. એના અમુક કારનામા તો વિશ્ર્વના ગુનાખોરીની ઇતિહાસમાં અજોડ…
- વીક એન્ડ
સખણા રહેવું તે પણ એક કળા છે…
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી કળા અને કલામાં ઘણો ફરક છે. જેટલો ફર્ક કળાકાર અને કલાકારમાં હોય એટલો છે. એકટીવામાં બુલેટનું સાઇલેન્સર નાખવાથી તે બુલેટ નથી થઈ જતું. તે જ રીતે લાંબા ઝબ્ભા પહેરી અને સ્ટેજ પર બોલવાથી કળાકાર કલાકાર નથી…
- વીક એન્ડ
બ્ોસાલુ-મધ્યયુગીન મેટલ ખુરશીઓથી જડેલું કાટાલાન ગામ…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી લા એસ્કાલામાં રહીન્ો જિરોના રિજનનાં જોવાલાયક સ્થળો પર રોજ નીકળી પડવાની આદત પડવામાં વાર નથી લાગતી. આમ પણ કહેવાય છે કે ત્રીજા દિવસથી કોઈ પણ પ્રવાસની નવીનતા રૂટીનમાં ફેરવાઈ જાય છે. નવું જોવાની અન્ો કરવાની…
- વીક એન્ડ
જાત પર આંધળો વિશ્ર્વાસ રાખીને આ અંધ લોકો ઇતિહાસ રચી ગયા!
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ફિલ્મ તો આમ એક વિઝ્યુઅલ મીડિયમ છે. તમે આંખો બંધ કરીને સંગીત સાંભળી શકો, પણ ફિલ્મ ન માણી શકો. ટોમી એડિસન ગમે એટલું ઈચ્છે તો ય ફિલ્મ જોઈ શકે એમ નથી, કેમ કે એ…
- વીક એન્ડ
હેં…ખુરશીની ખેતીમાં લાખના કર્યા બે હજાર.? !
ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘આ વાત ગળે ઊતરતી નથી. ભલે એ શીરા જેવી મુલાયમ કે પોચી હોય!’ આટલું કહી અમારા રાજુ રદીએ બે હાથથી માથું પકડ્યું પછી માથું નકારમાં જોરથી હલાવ્યું. કદાચ ટ્રેનની જેમ માથું ખડી જશે કે શું?રાજુની દશા…