Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 373 of 930
  • હિન્દુ મરણ

    જેતપુર નિવાસી હાલ ઘાટકોપર (મુંબઇ) જયંતીભાઇ ગિરધરલાલ શેઠ (ઉં.વ. ૮૪) તા. ૧૧-૪-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. હસુમતીના પતિ. ધર્મેશભાઇના પિતા. દર્શનાના સસરા. કુંજ અને હર્ષદાના દાદા. સ્વ. પ્રાણલાલભાઇ, સ્વ. લક્ષ્મીચંદભાઇ, બીપીનભાઇ, સ્વ. કાતાબેન કઢી, સ્વ. મંછાબેન કાચલિયા, સ્વ. મીનાબેન…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમોખડકા નિવાસી હાલ પ્રભાદેવી ભુપતરાય લાલચંદ શાહ (ઉં.વ. ૮૯) તા. ૧૦-૪-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સવિતાબેનના પતિ. નિલેશ, પરેશ, ચેતનના પિતા. ફાલ્ગુની, પ્રિયા, નેહલના સસરા. ઈશાની, કૃશાલી, શૌનક, આશવી, દ્રિશા, ક્રિશાના દાદા. સ્વ. દલીચંદભાઈ, સ્વ. મનસુખભાઈ,…

  • શેર બજાર

    વ્યાપક વેચવાલીના મારા વચ્ચે સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો, નિફ્ટી ૨૨,૫૦૦ની નીચી સપાટી નિકટ પહોંચ્યો

    રિટેલ ઇન્ફ્લેશન પાંચ મહિનાની નીચી સપાટીએ, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૫.૭ ટકાનો વધારો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાના ફૂગાવાના આંકની જાહેરાત પાછળ વિશ્ર્વબજારમાં શરૂ થયેલો નરમાઇનો દોર આગળ વધતા સપ્તાહના અંતિમ દિવસે સ્થાનિક બજારમાં પણ વેચવાલીનું દબાણ વધ્યું હતું અને સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો…

  • વેપાર

    ટીન અને નિકલમાં નફારૂપી વેચવાલીએ ઘટાડો, અન્ય ધાતુમાં આગેકૂચ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાના અહેવાલો સાથે આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં વિવિધ ધાતુઓના ભાવમાં આગેકૂચ જોવા મળી હતી. જોકે, આજે માત્ર…

  • વેપાર

    શુદ્ધ સોનાએ ₹ ૧૩૫૧ની તેજી સાથે ₹ ૭૩,૦૦૦ની સપાટી કુદાવી

    વૈશ્ર્વિક સોનામાં સલામતી માટેની માગને ટેકે ભાવ ઔંસદીઠ ૨૪૦૦ ડૉલરની નજીક, બજારમાં સ્થિરતા લાવવા વિયેટનામ ગોલ્ડ બારનો પુરવઠો વધારશે (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત માર્ચ મહિનામાં અમેરિકામાં ફુગાવામાં વધારો થવાથી વ્યાજદરમાં વહેલી કપાતની શક્યતા ધૂંધળી બની હોવા છતાં મધ્યપૂર્વનાં દેશોમાં વધી…

  • એકસ્ટ્રા અફેર

    કૉંગ્રેસ-સીપીએમ લવ જેહાદનો ઉકેલ કેમ નથી લાવતાં?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કેરળમાં લોકસભાની ૨૦ બેઠકો માટે ૨૬ એપ્રિલે એક તબક્કામાં મતદાન થવાનું છે પણ એ પહેલાં ધ કેરલ સ્ટોરી’ ફિલ્મનો વિવાદ ચગ્યો છે. સરકારી ટીવી ચેનલ દૂરદર્શન પર ગયા અઠવાડિયે ‘ધ કેરલ સ્ટોરી’ ફિલ્મ બતાવાઈ તેની સામે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૧૩-૪-૨૦૨૪ મેષ સંક્રાંતિ,ભારતીય દિનાંક ૨૪, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૨જો બેહમન, માહે ૯મો આદર, સને…

  • વીક એન્ડ

    જાત પર આંધળો વિશ્ર્વાસ રાખીને આ અંધ લોકો ઇતિહાસ રચી ગયા!

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ફિલ્મ તો આમ એક વિઝ્યુઅલ મીડિયમ છે. તમે આંખો બંધ કરીને સંગીત સાંભળી શકો, પણ ફિલ્મ ન માણી શકો. ટોમી એડિસન ગમે એટલું ઈચ્છે તો ય ફિલ્મ જોઈ શકે એમ નથી, કેમ કે એ…

  • વીક એન્ડ

    હેં…ખુરશીની ખેતીમાં લાખના કર્યા બે હજાર.? !

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘આ વાત ગળે ઊતરતી નથી. ભલે એ શીરા જેવી મુલાયમ કે પોચી હોય!’ આટલું કહી અમારા રાજુ રદીએ બે હાથથી માથું પકડ્યું પછી માથું નકારમાં જોરથી હલાવ્યું. કદાચ ટ્રેનની જેમ માથું ખડી જશે કે શું?રાજુની દશા…

  • વીક એન્ડ

    સ્થાપત્ય અને શિસ્તબદ્ધતા

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા આમ તો પ્રત્યેક કળામાં શિસ્તનો ભાવ રહેલો હોય છે. સામાન્ય સમજ પ્રમાણે એમ માનવામાં આવે છે કે વિજ્ઞાન અને ઇજનેરી શાખામાં જ શિસ્ત હોય. પણ કળાનું પણ વિજ્ઞાન છે, કળાની રજૂઆતમાં પણ વૈજ્ઞાનિક અભિગમ હોય છે,…

Back to top button