• વેપાર

    ઇરાનનું સંપૂર્ણ કક્ષાની લશ્કરી આક્રમણ શૅરબજારની તેજી માટે ઘાતક બનશે, કરેકશન આગળ વધવાની સંભાવના

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા શેરબજાર માટે એક તાણે ત્યાં તેર તૂટે, જેવો ઘાટ થયો છે. એક તરફ અમેરિકાની ફેડરલના રેટકટની ટાળમટોળને કારણે તેજી સામે અવરોધ સર્જાવાની ભીતિ છે, ત્યાં બીજી તરફ ઇરાન અને ઇઝરાયલ વચ્ચે શરૂ થયેલા લશ્કરી ઘસરણને કારણે વધુ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    કોળી પટેલગામ ખરસાડ હાલ ખેતવાડી અ. સૌ. ચંપાબેન જયેશભાઇ પટેલ (ઉં. વ. ૫૩)નું ગુરુવાર, તા. ૧૧-૪-૨૪ના અવસાન થયેલ છે. તે જયેશભાઇના ધર્મપત્ની. તે સ્વ. રેવાબેન તથા કરસનદાસ મણીલાલ પટેલના પુત્રવધૂ. તે ભારતીબેન, હંસાબેન, મીનાબેન તથા સ્વ. જાગૃતીબેનના ભાભી. તે નીરવ,…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનદેવપુરના વેલજી હીરજી ગાલા (ઉં.વ. ૭૬) તા. ૧૩-૪-૨૪ના અવસાન પામેલ છે. પુરબાઇ હીરજી પુનશીના પુત્ર. મંજુલાના પતિ. વિપુલ, ચેતન, પ્રીતીના પિતા. હરખચંદ, જયા, લક્ષ્મીના ભાઇ. પત્રીના જખીબેન/સાકરબેન રામજી ઉકેડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : વેલજી ગાલા,…

  • એકસ્ટ્રા અફેર

    રાજકોટમાં ભાજપ-કૉંગ્રેસ બંને પાસે મજબૂત નેતા નથી?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે બાકી રહેલા ચાર ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં. આ ચાર બેઠકોમાં રાજકોટમાં ભાજપના પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી, મહેસાણામાં ભાજપના હરિભાઈ પટેલ સામે રામજી ઠાકોર, અમદાવાદ પૂર્વમાં ભાજપના હસમુખ પટેલ સામે…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૧૫-૪-૨૦૨૪અશોકકલિકા પ્રાશન,ભારતીય દિનાંક ૨૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી…

  • ધર્મતેજ

    હિસાબ

    ટૂંકી વાર્તા -ડો. હિતા મહેતા “હિસાબ કરવા આવી જજે.બાનો કાગળ આવ્યો ને મહેશનાં કપાળે કરચલી પડી, જયારે પણ માનો આ ‘હિસાબ કરવા આવી જજે’વાળો પત્ર આવે એટલે ફરી એક ખર્ચ, ક્યારેક ખોરડું રંગાવવું હોય તો ક્યારેક ડેલી રીપેર કરાવવી હોય…

  • ધર્મતેજ

    સંતસાધના-સંતવાણીમાં ક્યા પ્રકા૨ના જાગ૨ણની વાત છે?

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ અધ્યાત્મના ક્ષ્ોત્રમાં આપણા સંતોએ પાંચ અવસ્થા- જાગૃત,સ્વપ્ન,સુષ્ાુપ્તિ,તુિ૨ય અને ઉન્મુનિનાં વર્ણનો ર્ક્યાં છે. એમાં સૌથી અગત્યની અવસ્થા છે જાગૃતિની. આત્મજાગૃતિની. આપણા ગુજ૨ાતી ભાષ્ાાના આદ્યકવિ ગણાતા ન૨સિંહ મહેતાએ ગાયું છે કે -‘ જાગીને જોઉં તો જગત દીસે…

  • ધર્મતેજ

    “અલૌકિક દર્શન ભરતજીની વેદના-૩

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ)ભગવાન ભરતજીને રાજધર્મ સમજાવે છે. હવે ભરતજીના મનનો ભાવ એવો છે કે કોઈ અવલંબન પામ્યા વિના, કોઈ આધાર મેળવ્યા વિના ભરતજીના મનમાં સંતોષ,સમાધાન અને શાંતિ થતી નથી. ભરતજીના મનનો આ ભાવ જાણીને ભગવાન શ્રીરામ તેમની ભાવના…

  • ધર્મતેજ

    દૃષ્ટિનો ભેદ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં પરમાત્માના જ્ઞાનથી મૃત્યુને તરી જવાની કળા બતાવીને હવે ભગવાન કૃષ્ણ ભક્તની એક વિશિષ્ટ દૃષ્ટિને ઉજાગર કરે છે, તે સમજીએ. સામાન્ય રીતે ભક્ત વિશેની આપણી સમજ એટલે જે કથા, જપ, તપ, દાન કરતો હોય તથા દયા,…

Back to top button