- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), ગુરુવાર, તા. ૧૦-૧૦-૨૦૨૪, સરસ્વતી પૂજન ભારતીય દિનાંક ૧૮, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૨જો…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત છ સત્ર સુધી નરમાઈનું વલણ રહ્યા બાદ આજે જોવા મળેલા સુધારા ઉપરાંત વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં વધ્યા મથાળેથી પીછેહઠને પગલે આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના…
- વેપાર
મિડિયમ ગ્રેડની ખાંડમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે એકંદરે રિટેલ સ્તરની માગ જળવાઈ રહેતા સ્મોલ ગ્રેડની ખાંડમાં ટકેલું વલણ રહ્યું હતું, પરંતુ મિડિયમ ગ્રેડની ખાંડમાં અમુક માલની ગુણવત્તા નબળી આવતા ભાવમાં ઉપલા મથાળેથી ક્વિન્ટલે રૂ. આઠનો સાધારણ ઘટાડો આવ્યો…
- વેપાર
વૈશ્ર્વિક ચાંદી એક ટકો તૂટતાં સ્થાનિક ચાંદીમાં ₹ ૧૫૨૮ તૂટ્યા, સોનામાં ₹ ૨૦૭નો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સની આવતીકાલે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં રોકાણકારોનો સાવચેતીનો અભિગમ, ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળેથી સાંકડી વધઘટે અથડાઈ ગયા…
- શેર બજાર
છ દિવસની મંદીને બ્રેક: બ્લુચિપ શૅરોના સહારે સેન્સેક્સ ૫૮૪ પૉઈન્ટ ઊછળ્યો, માર્કેટ કૅપમાં આઠ લાખ કરોડ રૂપિયાનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શેરબજારે મંગળવારના સત્રમાં મિડલ ઇસ્ટના મિસાઇલ મારા, ચીનના સ્ટિમ્યુલસની અસર, એફઆઇઆઇની વેચવાલી અને આરબીઆઇના નિર્ણય તથા વિધાનસભાની ચૂંટણીના પરિણામોની ચિંતાને બાજુએ મૂકીને છ દિવસની મંદીને બ્રેક મારી હતી. બ્લુચિપ શેરોમાં વધારો થતાં સેન્સેક્સ ૫૮૪ પોઈન્ટ ઊછળ્યો અને…
જૈન મરણ
સ્થાનકવાસી જૈનરાજકોટ નિવાસી હાલ ઘાટકોપર હરિલાલ ડી. ઉદાણીના પુત્રવધૂ તનમનબેન કિશોરકુમાર ઉદાણી (ઉં. વ. ૯૦) તા. ૭મી ઓકટોબર ૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. રાજેશ્ર્વર, ચાહનાના માતુશ્રી. પરાગ, સોનલના સાસુ. રોનક, સ્મિત, મ્રીયા, મીવાનના દાદી. તે ઉપલેટા નિવાસી પ્રતાપરાય કે.…
હિન્દુ મરણ
હાલાઇ લોહાણામોરબી વતની હાલ સાંતાક્રુઝ બકુલેશભાઇ (ઉં. વ. ૬૬) તે સ્વ. મોતીબેન તથા સ્વ. ચુનિલાલ કાથરાણીના પુત્ર. તે કલ્પનાબેનના પતિ. તે સ્વ. ચંદુલાલ શાંતિલાલ લાખાણીના જમાઇ. તે ફોરમ નીરવ શાહના પિતા. તે જેષ્ઠારમ, સ્વ. મનહરભાઇ, જયંતભાઇ, હંસાબેન કાથરાણી, સ્વ. નિર્મળાબેન…
પારસી મરણ
વલસાડપેસી બમનશા ભરડા (ઉં. વ. ૭૮) તા. ૮-૧૦-૨૪એ ગુજરી ગયા છે. તે અબાનના હસબન્ડ. મરહુમ ધનમાઇ અને મરહુમ બમનશાના દીકરા. મરહુમ વીરબાઇજીના જમાઇ. હોશીના ફાધર. વીરાના સસરા. મરહુમ જાલના ભાઇ. ઉઠમણું: તા. ૯-૧૦-૨૪ના બપોરે ૩.૪૫.
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), બુધવાર, તા. ૯-૧૦-૨૦૨૪, સરસ્વતી આહ્વાન, ભારતીય દિનાંક ૧૭, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૨૬મો આસતાદ, માહે ૨જો…
- એકસ્ટ્રા અફેર
હરિયાણા-કાશ્મીરનાં પરિણામો, ભાજપ માટે ચમત્કાર થઈ ગયો
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીર એ બંને વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને આ પરિણામોએ રાજકારણની અનિશ્ર્ચિતતાને ફરી છતી કરી દીધી. સાથે સાથે એક્ઝિટ પોલ ભરોસાપાત્ર નથી એ ફરી સાબિત કરી દીધું. હરિયાણામાં કૉંગ્રેસની સરકાર પાકી…