- વેપાર
ઘટ્યા મથાળેથી સોનામાં ₹ ૨૬૮નો અને ચાંદીમાં ₹ ૨૧૧નો સુધારો
મુંબઈ: અમેરિકાના આર્થિક ડેટાઓની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યાના અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ બન્ને કિંમતી ધાતુઓના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું, જેમાં…
- શેર બજાર
તેજીની એકધારી આગેકૂચ સાથે સેન્સેકસે ૪૮૬ પોઇન્ટની જમ્પ સાથે ૭૪,૨૫૦ની સપાટી વટાવી, નિફ્ટી ૨૨,૫૫૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારે આજે ગુરુવારના સત્રમાં નિરસ શરૂઆત બાદ ભારે અફડાતફડીમાંથી પસાર થઇને અંતે ૪૮૬ પોઇન્ટના સુધારા સાથે ૭૪,૩૩૯ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો. સેન્સેક્સે ભારે અફડાતફડીમાંથી પસરા થવા છતાં અંતે ૭૪,૦૦૦ પોઇન્ટની સપાટી પાર કરવામાં સફળતા મેળવી હતી…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ તેમ જ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૩૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), શુક્રવાર,તા. ૨૬-૪-૨૦૨૪, વિંછુડો, વિષ્ટિભારતીય દિનાંક ૬, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૯મો આદર, સને ૧૩૯૩પારસી…
- એકસ્ટ્રા અફેર
ભારતીયોનો યુએસનો ક્રેઝ કેમ ઘટતો નથી?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં ભાજપ શાસનમાં થયેલા જોરદાર વિકાસના દાવા વચ્ચે અમેરિકાએ ૨૦૨૨ના વર્ષમાં કેટલા વિદેશીઓને અમેરિકાની નાગરિકતા એટલે કે યુએસ સિટિઝનશિપ આપી તેના આંકડા બહાર પાડ્યા છે. આ આંકડા પ્રમાણે, ૨૦૨૨ના વર્ષમાં અમેરિકાએ કુલ ૯,૬૯,૩૮૦ વિદેશીઓને યુએસ…