Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 330 of 928
  • ઈન્ટરવલ

    ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણકાળ: મૈત્રકયુગ

    ગૌરવશાળી ગુજરાતના ઇતિહાસમાં ક્ષત્રપ- મૈત્રક અને સોલંકી એમ ત્રણ વંશનું મહત્ત્વનું યોગદાન છે . આજ ૧ મે- ‘ગુજરાત સ્થાપના દિન ’ અવસરે યાદ કરીએ યશસ્વી મૈત્રકયુગને… ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી ગુજરાતનો ઇતિહાસ શોધવાની શરૂઆત કરો એટલે સૌપ્રથમ ભગવાન…

  • ચોવક કહે છે: ભૂતકાળ દુ:ખદ હોય તો ભૂલી જાવ!

    કચ્છી ચોવક -કિશોર વ્યાસ ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે: વાન ન આવે પણ શાન આવે! એ જ વાત કચ્છીમાં ચોવક આ રીતે કહે છે: “વેંણ ન અચે ત ઓસાંણ અચે પ્રથમ શબ્દ ‘વેંણ’ છે. જેનો અર્થ થાય છે: વેણ, શબ્દો,…

  • ઈન્ટરવલ

    ₹ ૧૦૪ કરોડના ઓર્ડર રદ કરીને પણ બે કરોડની આવક!

    સાયબર સાવધાની -પ્રફુલ શાહ માત્ર બુદ્ધિ અને મોબાઇલ ફોનની મદદથી કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ શકે? માનવામાં ન આવે પણ આવો ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં બન્યાનું બહાર આવ્યું હતું. આમાં બન્ને આરોપીઓએ ઓનલાઇન શોપિંગ અને ક્રેડિટ કાર્ડના નિયમોનો ઊંડો અભ્યાસ કર્યા બાદ…

  • નેશનલ

    કેન્યામાં બંધ તૂટતાં 40થી વધુનાં મોત

    બંધ તૂટ્યો: કેન્યાના માઈ માહિઉના કામૂચિરિ ગામમાં બંધ તૂટ્યાં બાદ એ વિસ્તારની સાફસફાઈ કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો. (એજન્સી) નૈરોબી: ભારે વરસાદને પગલે પશ્ચિમ કેન્યામાં સોમવારે વહેલી સવારે બંધ તૂટતાં ઓછામાં ઓછા 40 જણનાં મોત થયા હોવાનું પોલીસે કહ્યું હતું.બંધના…

  • નેશનલ

    સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લખનઊ લોકસભા બેઠક પરથી ભર્યું ઉમેદવારીપત્ર

    રોડ શૉ: લખનઊમાં લોકસભાની ચૂંટણી અગાઉ ઉમેદવારીપત્રક ભરતા પહેલા યોજવામાં આવેલા રોડ શૉ દરમિયાન સંરક્ષણ પ્રધાન અને ભાજપના ઉમેદવાર રાજનાથ સિંહ, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામી અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન બ્રજેશ પાઠક…

  • નેશનલ

    છત્તીસગઢના બેમેતરામાં ભયંકર માર્ગ અકસ્માત: નવનાં મોત, 22થી વધુ ઘાયલ

    અકસ્માત: છત્તીસગઢના બેમેતરા જિલ્લામાં સોમવારે ટ્રક અને માલવાહક વાહન વચ્ચે થયેલી ટક્કર બાદ જોવા મળી રહેલો વાહનનો કાટમાળ. (એજન્સી) રાયપુર : છત્તીસગઢના બેમેતરા વિસ્તારમાં મોડી રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં નવ લોકોના મોતની માહિતી મળી રહી છે…

  • આમચી મુંબઈ

    દસ મિનિટ ઘરેથી જલદી નીકળી ને કાળ ભરખી ગયો

    ડોંબિવલીમાં ટે્રનમાં થતી ભીડનો કચ્છી યુવતી ભોગ બની (અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: મધ્ય રેલવેમાં દિવસે દિવસે પ્રવાસીઓની સંખ્યા વધતી જઇ રહી છે અને પીક અવર્સમાં ભીડને કારણે હાલત વધુ ગંભીર બની જતી હોય છે. અઠવાડિયાની શરૂઆતમાં જ ટે્રનની ભીડનો ભોગ ડોંબિવલીમાં…

  • આમચી મુંબઈ

    હાર્બર લાઈનમાં ટે્રનના ધાંધિયા: સીએસએમટીમાં લોકલ ટ્રેનનું ડિરેલમેન્ટ: પ્રવાસીઓને હાલાકી

    મુંબઈ: અઠવાડિયાના પહેલા દિવસે મધ્ય રેલવેની હાર્બર લાઈનમાં એક ટે્રનની કોચ પાટા પરથી ખડી પડયો હતો, પરિણામે સમગ્ર લાઈનમાં ટે્રન સેવા ખોરવાઈ હતી, પરિણામે ગરમીમાં ટે્રન વિના અન્ય પરિવહનમાં મુસાફરી કરવામાં પ્રવાસીઓને હાલાકી પડી હતી. લોકલ ટે્રનસેવા ચારેક કલાક પછી…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો નવ પૈસા તૂટ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે ટે્રડરો અને રોકાણકારોનો સાવચેતીનો અભિગમ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારનાં બંધની સરખામણીમાં નવ પૈસા તૂટીને 83.47ની સપાટીએ બંધ રહ્યો હતો.…

  • વેપાર

    ફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સાંકડી વધઘટ

    સ્થાનિક સોનામાં 75નો અને ચાંદીમાં 246નો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગત શુક્રવારે અમેરિકાનાં પર્સનલ ક્નઝમ્પશન એક્સપેન્ડિચર ડેટાની જાહેરાત બાદ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવ સાધારણ દબાણ હેઠળ આવ્યા બાદ હવે રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ…

Back to top button