• ધર્મતેજ

    યોગનું છઠ્ઠુ અંગ: ધારણા કાળા માથાનો માનવી ધારે તે કરી શકે

    યોગ-વિજ્ઞાન -મુકેશ પંડ્યા શાળાની પરીક્ષામાં ભાષાનું પેપર હોય તો ક્યારેક એવો નિબંધ લખવાનું કહેવામાં આવતું હોય છે, ‘ધારો કે હું વડા પ્રધાન હોઉ તો…’ વિદ્યાર્થીઓ તો પોતે પોતાના વિચારો લખી પરીક્ષાખંડમાંથી બહાર નીકળી જાય છે, પરંતુ કેટલાક વીરલા એવા પણ…

  • ધર્મતેજ

    સાધનાનો અર્થ છે પોતાની જાતને તપાવીને વિશુદ્ધ કરવી, સાધના એટલે પરમાત્મા સાથેનું જોડાણ

    માનસ મંથન -મોરારિબાપુ ‘રામચરિતમાનસ’માં કાગભૂસુંડિજી શિવ ઉપાસક છે. હર પ્રતિ એમના મનમાં સારો ભાવ છે પરંતુ રામ પ્રતિ દ્રોહ હતો. એનો અર્થ એ થયો કે એના હૃદયમાં રામરૂપનો નિવાસ ન હતો. ઈશ્ર્વર સર્વના હૃદયમાં છે. ઈ઼શ્ર્વર:સર્વભૂતાનાં હૃદયેશેડર્જુન તિષ્ટ્ઠતિ…તમે ઈશ્ર્વરરૂપે સર્વના…

  • ધર્મતેજ

    નિરાંત સંપ્રદાયના ભક્તોની વાણી

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ ત્રિવેણી ટંકશાળ બંદા ત્રિવેણી ટંકશાળ જી,ત્રિવેણીના ઘાટ ઉપર, મિટ્યા બ્રહ્મ જ નામ઼. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦તિમિર ટળ્યા ને ભાણ ગિયો,એવો અગમ ઈ ઘાટ જીકોટિ ભાણની ઉપરે, જોવો ઈ ચળકાટ.. બંદા ત્રિવેણી ટંકશાળ જી..૦ઘાટે આવે ઈ…

  • ધર્મતેજ

    હિન્દુધર્મના સિદ્ધાંતો

    જીવનનું અમૃત -ભાણદેવ પ્રસ્તાવ: હિન્દુધર્મમાં તો અનેક સંપ્રદાયો છે. પ્રત્યેક સંપ્રદાયને પોતાનું વિશિષ્ટ દર્શન છે, પોતાની આગવી સાધનપદ્ધતિ છે. હિન્દુધર્મમાં દાર્શનિક અને આધ્યાત્મિક વૈવિધ્ય અપરંપાર છે. આમ છતાં આ બધા સંપ્રદાયો વચ્ચે એક ગહન ઐક્ય પણ છે અને તેથી જ…

  • ધર્મતેજ

    મૃત્યુ એક સત્ય

    મનન -હેમુ-ભીખુ મૃત્યુ સત્ય છે. મૃત્યુ અફર છે. મૃત્યુ રૂપાંતરણ છે અને સાથે સાથે બદલાવ પણ છે. મૃત્યુ ચોક્કસ પ્રકારના “છુટકારા માટેનું અગત્યનું માધ્યમ છે. મૃત્યુ જરૂરી છે. મૃત્યુ થકી જ નવી સંભાવના ઉભરે છે. એ રીતે જોતાં મૃત્યુ આશીર્વાદ…

  • ધર્મતેજ

    દુહાની ગંગોત્રીરૂપ પ્રાકૃત ગાથાઓની રમણીય રૂપસૃષ્ટિ

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની દુહાની લગોલગ જેના બેસણાં છે એ સંસ્કૃત સુભાષ્ાિતોથી બધા બહુ પરિચિત છે. પણ ચમત્કૃતિના સંદર્ભે અને ઉપદેશથી મોટે ભાગે વેગળી શુદ્ધકવિતા જેવી પ્રાકૃત-અપભ્રંશ ગાથાઓથી આપણે લગભગ અપરિચિત છીએ. ઉક્તિની છટા કઈ કક્ષ્ાાની હોઈ શકે એનું…

  • ધર્મતેજ

    પ્રહલાદ: ‘તમે મારા ભગવાન અવશ્ય છો પણ સમગ્ર સૃષ્ટિના પાલનકર્તા ભગવાન શ્રીહરિ વિષ્ણુની ભક્તિ હું નહીં છોડી શકું.’

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)પ્રસન્ન બ્રહ્મદેવ હોલિકાને વરદાન માગવાનું કહેતાં ડરપોક હોલિકા કહે છે, ‘હે બ્રહ્મદેવ મને અગ્નિથી બહુ ડર લાગે છે, મને એવું વરદાન આપો કે કોઈપણ અગ્નિ મને બાળી નહીં શકે.’ બ્રહ્મદેવ કહે છે, ‘તથાસ્તુ, પણ યાદ…

  • ધર્મતેજ

    દીકરીની એષણા

    ટૂંકી વાર્તા –ઈન્દુ પંડ્યા તન્વીએ ઘરમાં પગ મૂકતાવેંત જ સેટી પર જ લંબાવ્યું: “હાશ! થાકી ગયા! પાંચ દિવસમાં તો થાકીને લોથ થઈ ગયાં. સુરભી કંઈક બોલવા જતી હતી, પરંતુ મૌન રહી. ચાર વાગ્યે બપોરે ચા બનાવી. ચાનો કપ અને પાણીનો…

  • ધર્મતેજ

    વિદ્યાથી અમૃતની પ્રાપ્તિ

    મનન -હેમંત વાળા એમ કહેવાયું છે કે ‘વિદ્યાથી અમૃત પ્રાપ્ત થાય છે’. આ વિદ્યા શું છે – અમૃત શું છે. તેની પ્રાપ્તિની પ્રક્રિયા કઈ તથા તેની પ્રાપ્તિની બાદની સ્થિતિ કેવી. આપણાં શાસ્ત્રોની રજૂઆત પ્રમાણે અવિદ્યાનું કારણ માયા છે. અવિદ્યાના કારણે…

  • ધર્મતેજ

    કર્તા છતાં અકર્તા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં ભગવાનને સર્વત્ર નીરખનાર ભક્તની પરમ ગતિની વાત કરીને હવે ભગવાન કૃષ્ણ યથાર્થ દૃષ્ટા ભક્તની વિશેષતા બતાવે છે, તેને સમજીએ.કૃષ્ણ ભગવાન કહે છે- “પ્ઇૈંટ્ટ્રૂેમ ખ ઇંપળૃરુઞ રુઇૃં઼્રૂપળઞળરુણ લમૃય:્રૂ: ક્ષશ્રરુટ ટઠળટ્ટપળણપઇંટળૃર્ફૈ લ ક્ષશ્રરુટ ॥ ૧૩/૨૯ ॥અર્થાત્ જે…

Back to top button