Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 313 of 928
  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનકોડાયના ચિ. મિરિલ સાવલા (ઉં.વ. ૨૫) યુ.કે. (લંડન)માં તા. ૩-૪-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી પ્રભાબેન નાગજી રતનશી સાવલાના પૌત્ર. કોકીલા પ્રવિણ સાવલાના પુત્ર. મીશેલના ભાઇ. કાંડાગરા અમૃતબેન મુરજી પાસુ ગાલાના દોહીત્ર. પ્રાર્થના સભા રાખેલ નથી. ઘરે આવવાની…

  • શેર બજાર

    સેન્સેક્સ ૩૮૦ પોઈન્ટ લપસ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ ઉપર માંડ માંડ ટક્યો; માર્કેટ કૅપમાં ₹ ૪.૯૬ લાખ કરોડનું ધોવાણ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારમાં સુધારાનું હવામાન હોવા છતાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોના ઊંચા વેલ્યુએશન્સ અંગે ચિંતા વચ્ચે વેચવાલીનું દબાણ વધતાં સેન્સેક્સ ૩૮૦ પોઈન્ટ લપસ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૩૦૦ પોઇન્ટની સપાટી માંડ માંડ ટકાવી શક્યો હતો. એચડીએફસી બેન્ક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇસીઆઇસીઆઇ બેન્ક,…

  • વેપાર

    મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધતાં સોનામાં સલામતી માટેની માગ વધવાની શક્યતા

    સોનામાં ₹ ૧૪૮ની નરમાઈ, ચાંદીમાં ₹ ૩૬૯ની આગેકૂચ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે આજે મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવમાં થયેલા વધારા અને ફેડરલ દ્વારા રેટ કટનો આશાવાદ સપાટી પર આવ્યો હોવા છતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો પર્યાપ્ત…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં એક પૈસાનો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને ગઈકાલના બંધ સામે સાધારણ એક…

  • એકસ્ટ્રા અફેર

    કેજરીવાલ ફરતે નવા કેસનો ગાળિયો તૈયાર

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ દિલ્હી લિકર સ્કેમમાં જેલની હવા ખાઈ રહેલા અરવિંદ કેજરીવાલ નવી મુસીબતમાં ફસાય એવાં એંધાણ છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ અરવિંદ કેજરીવાલે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘શિખ ફોર જસ્ટિસ’ પાસેથી ફંડ લીધું હોવાના આક્ષેપોની તપાસ નેશનલ ઈન્વેટિગેશન…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૮-૫-૨૦૨૪ઈષ્ટિ, ગુરુનો પશ્ર્ચિમમાં અસ્ત.ભારતીય દિનાંક ૧૮, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ચૈત્ર વદ-૩૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે ચૈત્ર, તિથિ વદ-૩૦પારસી શહેનશાહી રોજ ૨૭મો આસમાન, માહે ૯મો આદર,…

  • ઈન્ટરવલ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • અમારા ઈલેકશનમાંથી કંઈક શીખો!

    પ્રિય, ફૂએર્ઝા વાય કોરોઝોન,યુનાઇટેડ મેક્સિકન સ્ટેટસ, મેક્સિકો સિટી, નમસ્કાર. ઇન્ડિયા- ગુજરાતના ગાંધીનગરથી ગિરધરલાલના જય મેક્સિકો વાંચશો. અમે તમને પ્રિય લખ્યું છે એમાં પણ વેલેન્ટાઇન દિવસની ઉજવણીનો વિરોધ કરનાર મોરલ પોલીસ અમારી વિરુદ્ધ બખેડા ખડા કરી શકે છે.સૌથી વધારે વાંધો અમારી…

  • ઈન્ટરવલ

    શું ખંડાઇ રહ્યું છે મસાલામાં?

    કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આંતરરાષ્ટ્રીય બજારમાં દાયકાઓના દાયકાથી ભારતીય તેજાનાનો દબદબો ચાલી રહ્યો છે અને અચાનક એક પછી એક દેશના નિયામકો ભારતીય મસાલામાં સ્વાસ્થ્ય માટે હાનિકારક અને જોખમી તેમ જ કેન્સરને નોતરે એવાં તત્ત્વો હોવાના દાવા સાથે ભારતીય મસાલા સામે…

  • ઈન્ટરવલ

    અમેરિકામાં વિદ્યાર્થીઓનું આંદોલન સેમ અંકલના માનવતાના બેવડા ધોરણ ખુલ્લા પડી ગયા

    પ્રાસંગિક -અમૂલ દવે આખા વિશ્ર્વને માનવતાના પાઠ ભણાવતું અમેરિકા આજકાલ યુદ્ધના નવા મોરચામાં ગૂંચવાયેલું છે અને તેન મોરચો છે કોલેજ કેમ્પસ. અમેરિકાની કોલેજ અને વિદ્યાપીઠમાં સ્ટુડન્ટસનું આંદોલન ફાટી નીકળ્યુંં છે. આ વિદ્યાર્થીઓ પેલેસ્ટાઈનની તરફેણમાં અને અમેરિકાના પીઠ્ઠુ ઈઝરાયલની વિરુદ્ધ પ્રોટેસ્ટ…

Back to top button