જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનભુજપુરના દેવકાબેન હરિલાલ દેઢિયા (ઉં.વ. ૮૩) તા. ૭/૫/૨૪ના અવસાન પામેલ છે. કુંવરબાઇ રતનશી કરમશીના પુત્રવધૂ. રામાણીયા હાંસબાઇ પાસુ મુરજી રાંભીયાના પુત્રી. સ્વ. હરિલાલના પત્ની. સ્વ. પ્રભા, મહેન્દ્ર, ભાવના દીલીપના માતુશ્રી. રામાણીયા વસનજી, લક્ષ્મીચંદ, રવિલાલ ડેપા જેતબાઇ હિરજીના…
- શેર બજાર
સેન્સેક્સ ભારે અફડાતફડી બાદ ૪૫ પોઇન્ટ ગબડ્યો, નિફ્ટી ૨૨,૩૦૦ની સપાટી જાળવી રાખવામાં સફળ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયાઇ બજારોના નરમ હવામાન સાથે સ્થાનિક ધોરણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) દ્વારા એકધારી વેચવાલીને કારણે સેન્સેક્સ ૪૫ પોઇન્ટ નીચે લપસ્યો હતો. નિફ્ટી જોકે ૨૨,૩૦૦ની સપાટી જાળવવામાં સફળ થયો હતો. સેન્સેક્સ ૪૫.૪૬ પોઇન્ટ અથવા તો ૦.૦૬ ટકાના ઘટાડા…
- વેપાર
સોનામાં ₹ ૨૩નો અને ચાંદીમાં ₹ ૧૧૯નો ઘટાડો: અક્ષય તૃતીયાના સપરમા દહાડે માગ ખૂલવાનો આશાવાદ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની અનિશ્ર્ચિતતાઓ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાનાં અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં પણ સાધારણ એક પૈસાની નરમાઈ રહી હોવાથી…
- વેપાર
ડૉલર સામે રૂપિયો એક પૈસો નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવા છતાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અટકવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો બાહ્યપ્રવાહ જળવાઈ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને…
- વેપાર
વિશ્વ બજાર પાછળ લીડ સિવાયની તમામ ધાતુઓમાં પીછેહઠ
મુંબઈ: આંતરરાષ્ટ્રીય બજારમાં કોપરનો પુરવઠો હળવો થવાની શક્યતા સાથે આજે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપરના ભાવ બે વર્ષની ઊંચી સપાટીએથી પાછા ફર્યા હતા. તેમ જ અન્ય ધાતુઓમાં પણ ભાવઘટાડો આવ્યો હોવાનાં નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ એકમાત્ર લીડ…
- એકસ્ટ્રા અફેર
મોદીની વાત સાચી, કૉંગ્રેસે ઓબીસી ક્વોટામાંથી મુસ્લિમોને અનામત આપેલી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીમાં પહેલાં ભાજપ અનામત નાબૂદ કરી દેવા માગે છે એવો મુદ્દો ગાજેલો ને હવે કૉંગ્રેસ સહિતના ભાજપ વિરોધી પક્ષો ઓબીસી માટેની અનામત ઘટાડીને મુસ્લિમોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત આપવા માગે છે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), ગુરુવાર, તા. ૯-૫-૨૦૨૪ વૈશાખ શુક્લ પક્ષ પ્રારંભ, ચંદ્રદર્શન, ભારતીય દિનાંક ૧૯, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૧પારસી શહેનશાહી રોજ ૨૮મો…
કુરાને પાકમાં અલ્લાહનો વાયદો: તમે મને યાદ કરશો તો હું તમને યાદ કરીશ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી જેની કોઈ સીમા નથી અને જે અનંત – અસીમ છે તે એક માત્ર અને માત્ર અલ્લાહ જ છે. અલ્લાહ અલ્લાહ છે અને બંદો બંદો છે. અલ્લાહ બંદામાં દાખલ થતો નથી કે આવતો જતો નથી કે સમાતો…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- લાડકી
સફળ કારકિર્દી અને ત્રણ લગ્ન ફાતિમા રાશીદનો જન્મ
કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય ભાગ: ૨નામ: ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)સ્થળ: પાલી હિલ, બાન્દ્રા-મુંબઈસમય: બીજી મે, ૧૯૮૧ઉંમર: ૫૧ વર્ષઆંખ મીંચીને હોસ્પિટલના બિછાના પર સૂતેલી દરેક વ્યક્તિ બે-હોશ નથી હોતી! એને આસપાસના જગતનો, બની રહેલી ઘટનાઓનો, બોલાતા શબ્દો અને સ્પર્શનો અહેસાસ…