પારસી મરણ
સુના જહાંગીર કાપડીયા તે મરહુમ જહાંગીર મંચેરશાહ કાપડીયાના વિધવા. તે વિલુ નાનુ શેઠના, ડૉ. વિરાફ અને દીન્યારના માતાજી. તે મરહુમો માનેકબાઈ તથા હોરમસજી સોડા વોટરવાલાના દીકરી. તે મરહુમો નાજામાય તથા મંચેરશાહ કાપડીયાના વહુ. તે નાનુ નવલશા શેઠના સાસુજી. તે વિસતાસ્પ…
હિન્દુ મરણ
નીના દૈયા (ઉં.વ. ૮૩) સ્વ. ભરત દૈયાના પત્ની. સ્વ. જેઠમલ વાલજી આઈયાની પુત્રી. મનોજ દૈયા અને અમિતા કાપડિયાની માતા અને મેઘના અને સમીરના સાસુ ૮ મે, ૨૦૨૪ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. ઘોઘારી લોહાણામૂળ ગામ સાવરકુંડલા હાલ મુંબઈ,…