Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 31 of 928
  • ધર્મતેજ

    સહસ્ત્ર ભૂજાઓની શક્તિ પણ અત્યાચારી અને અધર્મીને ઓછી પડે છે, તો સદાચારી અને ધર્માચારીને બે ભૂજાઓ પણ પર્યાપ્ત છે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)ભગવાન શિવ બાણાસુરનો શિરચ્છેદ ન કરી સુદર્શન ચક્રને પરત વાળી લેવાનું ભગવાન શ્રીકૃષ્ણને કહેતાં ભગવાન શ્રીકૃષ્ણ યુદ્ધથી નિવૃત્ત થઈ જાય છે અને કહે છે, ‘આપની આજ્ઞાથી હું સુદર્શન ચક્રને પરત વાળું છું પણ આ દૈત્ય…

  • એકસ્ટ્રા અફેર

    મદરેસાઓ ખરેખર બંધ જ કરી દેવી જોઈએ

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ પ્રોટેક્શન (એનસીપીસીઆર)એ દેશનાં તમામ રાજ્યોને પત્ર લખીને મદરેસાઓને આપવામાં આવતા ફંડને રોકવા કહેતાં વિવાદ ઉભો થઈ ગયો છે. રાષ્ટ્રીય બાળ પંચ બંધારણીય સત્તામંડળ નથી તેથી કોઈ પણ રાજ્ય સરકારને આદેશ ના આપી…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ)સોમવાર, તા. ૧૪-૧૦-૨૦૨૪, પાશાકુંશા ભાગવત એકાદશીભારતીય દિનાંક ૨૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૧પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે ૩જો ખોરદાદ, સને…

  • પારસી મરણ

    યઝદી નોશીર એન્જિનિયર તે મરહુમ માહરૂખ એન્જિનિયરના ખાવીંદ. તે મરહુમો માહરૂખ તથા નોશીર એન્જિનિયરના દીકરા. તે બુરઝીન એન્જિનિયર ને ઉરવક્ષ એન્જિનિયરના પપ્પા. તે નેહા એન્જિનિયર તથા મરહુમ કેતકી એન્જિનિયરના સસરા. તે કેરશી એન્જિનિયરના ભાઇ. તે રયોમંદ એન્જિનિયર ને આયશા એન્જિનિયરના…

  • હિન્દુ મરણ

    કચ્છી લોહાણાગં. સ્વ. મીનાબેન સુરેશભાઇ ગોપાલજી ગણાત્રા ગામ તેરા હાલ મુલુંડના પુત્રવધૂ અ. સૌ. નમ્રતા (ઉં. વ. ૫૦) તા. ૧૦-૧૦-૨૪ના ગુરુવારે શ્રીજીશરણ પામેલ છે. તે સંજય સુરેશભાઇ ગણાત્રાના ધર્મપત્ની. શ્રેયાંશ, પ્રીતિનાં માતુશ્રી. ગં. સ્વ. રમીલાબેન મહેશભાઇ બલીયા ગામ સાબરાઇવાળાના પુત્રી.…

  • જૈન મરણ

    કચ્છી વિશા ઓશવાળ જૈનમોથારાના વિનોદ લખમશી નાગડા (ઉં.વર્ષ ૬૦) તા. ૧૦-૧૦-૨૪ના અવસાન પામેલ છે. મેઘબાઇ લખમશીના પુત્ર. ભારતીના પતિ. રાજના પિતા. સંસાર પક્ષે પ.પુ. સાધ્વી રૂષભગુણાશ્રીજી મ.સા., વસંત, ડોણના હંસા હરેશ ગાલાના ભાઇ. અમદાવાદના કુસુમબેન મનુભાઇ સંઘવીના જમાઇ. પ્રાર્થના રાખેલ…

  • વેપાર

    બજાર પર મંદીવાળા હાવી: બેન્ચમાર્ક કોન્સોલિડેશન સાધીને રિબાઉન્ડ થવાનો પ્રયાસ કરશે

    ફોર કાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: બજાર અનેક પ્રતિકૂળ સંજોગોમાં ઘેરાઇ ગયું છે. આમાં મુખ્યત્વે ઇરાન અને ઇઝરાયલના સંઘર્ષમાં નવો વળાંક કેવો આવે છે અને તેની તીવ્રતા કેવી રહે છે તે મહત્ત્વનું છે. ચાઇના ફેટકર અને યુએસ ટ્રેઝરી બિલ્સની યિલ્ડમાં વધારા…

  • વેપાર

    વિદેશી ફંડો દ્વારા ૧૨ દિવસમાં ₹૫૮૭૧૧ કરોડના શૅરોની વેચવાલી

    મુંબઈ : ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ) ભારતીય શેર બજારોમાં છેલ્લા એક પખવાડિયામાં શેરોમાં મોટાપાયે વેચવાલ બનીને ઈન્ડિયા એક્ઝિટ લઈ રહ્યા છે. જીઓપોલિટીકલ ટેન્શનની સાથે તાજેતરમાં ચાઈનાએ તેના અર્થતંત્રને પટરી પર લાવવા જંગી સ્ટીમ્યુલસ, રાહતનું પેકેજ જાહેર કરતાં અને વધુ જંગી…

  • વેપાર

    બીએસઇના માર્કેટ કેપિટલમાં ₹ ૧.૩૮ લાખ કરોડની વૃદ્ધિ

    મુંબઇ: શેરબજારમાં હવે અફડાતફડી વધવાની સંભાવના છે. વિગત સપ્તાહ દરમિયાન હેલ્થકેર, ઓટો અને કેપિટલ ગુડ્સ શેરો વધ્યા, મેટલ અને એફએમસીજી શેરો ઘટ્યા માર્કેટ કેપમાં માત્ર રૂ.૧.૩૮ લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહના શુક્રવારના ૮૧,૬૮૮.૪૫ના બંધથી પોઈન્ટ્સ…

  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૯

    સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ સીમાના મનમાં જાગેલા તમામ સવાલો સાચા હતા….એની શંકા પણ સાચી હતી, પરંતુ અભિ પાસે એના સાચા જવાબ આપવાની હિંમત નહતી. એક, એ સીમાને કાંઇ નહીં કહે એવું એણે ચંદનને વચન આપ્યું હતું. બે, હકીકત કહી દઇને…

Back to top button