Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 309 of 930
  • મેટિની

    આ બોલિવઊડ મૂવીઝ સમજાવે છે જીવનમાં માતાનું મૂલ્ય…

    ફોકસ -દિક્ષિતા મકવાણા માતા પોતાનામાં માત્ર એક શબ્દ છે, પરંતુ તેનો અર્થ બાળક માટે આખી દુનિયા છે. માતાના પ્રેમ અને બલિદાનની કૃપા ક્યારેય ચૂકવી શકાતી નથી, કારણ કે માતાનો પ્રેમ અમૂલ્ય છે. તેમના બલિદાનની કોઈ કિંમત નથી, જો આપણે આખું…

  • મેટિની

    ‘મેરે પાસ મા હૈ’ સિનેમા તથા માનો અતૂટ સંબંધ

    વિશેષ -રાજેશ યાજ્ઞિક ભારતીય ફિલ્મો જેમ ગીતો વિના અધૂરી ગણાય છે, તેમ તેની લાગણીશીલતા વિના પણ તેની કલ્પના કરી ન શકાય. ફિલ્મોમાં દાયકાઓથી જેમ હીરો, હિરોઈન અને વિલન હોય તેમ એક અન્ય મહત્ત્વનું પાત્ર પણ જોવા મળે જ છે, અને…

  • મેટિની

    મોરચંગ

    ટૂંકી વાર્તા -પૂજાભાઈ પરમાર એનું ઝૂંપડું વસાહતને છેવાડે હતું. ઝૂંપડા પાછળ ખોડો લીંબડો હતો. બાજુમાં ભાડિયા કૂવા જેવડો ખાડો હતો. તેમાં કાયમ માટે ખારું પાણી ભર્યું રહેતું હતું. તેની બાજુમાં જાળ હતી. ભૂંગાતી છોકરીઓ જાળની ડાળીઓ પકડી હીંચકતી તેની ભેળી…

  • મેટિની

    મોટા પડદે શોભે તેવા કોન્ટેનની ઓટીટી પર જગ્યા કેટલી?

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા સિનેમા ક્ષેત્રે મનોરંજનના અલગ-અલગ સાધન, માધ્યમ અને પ્રકારના આવવાથી સમય સાથે અમુક મોટા ફેરફારો જોવા મળે છે. હમણાં ‘હીરામંડી’ જેવો મોટા સ્કેલનો શો ભારતમાં પહેલી વખત ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયો. આ ઘટનાનો મતલબ શું થાય? કે…

  • મેટિની

    બોલીવૂડનો કિંગ અને તે પણ લેખક બધી વાતો છે, વાતોનું શું…?

    પ્રાસંગિક -ડી. જે. નંદન તાજેતરમાં જ, સદીના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ઉર્ફે બિગ બીએ સોશિયલ મીડિયા પર લખ્યું – તમામ ફિલ્મોના લેખકો હીરો હોય છે. તેમની પોસ્ટ બાદ પ્રતિક્રિયાઓનું વાવાઝોડું તો આવવાનું જ હતું. કોઈએ વાહ વાહ કહ્યું. કોઇએ બિગ બીની…

  • મેટિની

    પરિવારમાં જ્યારે નાની-નાની વાતોને મોટી કરશો તો તમારો પરિવાર નાનો થતો જશે

    અરવિંદ વેકરિયા -તો. એ વાત ‘મધરાત પછીની’ નાટકની રફતાર સરસ ચાલી રહી હતી. ‘ગેપ’ તો પડે જ… ‘હાઉસ ફૂલ’ ની હારમાળાનાં વિચારોમાં હું મીઠી નીંદરમાં પોઢું એ પહેલા તુષારભાઈનો ફોન આવ્યો, ‘દાદુ, આ જ નાટક આપણે અમદાવાદ-રાજકોટમાં ત્યાંના જ કલાકારોને…

  • મેટિની

    ફિલ્મ ‘જોધા-અકબર’ને બિરબલ સાથે શું લાગેવળગે ?!

    ફિલ્મનામા -નરેશ શાહ શાહરૂખ ખાને અશોકાનું કિરદાર ભજવતી વખતે યાદ રાખેલું કે… ત્રણ-ત્રણ નેશનલ એવોર્ડ મેળવી ચૂકેલાં મધુર ભંડારકર પોતાની ફિલ્મોના ઓથેન્ટિક એટમોસ્ફિયર માટે હંમેશાં વખણાયા છે. ‘ટ્રાફિક સિગ્નલ’નો ધબકતો ચોક હોય કે ફેશન ઈન્ડસ્ટ્રીઝનું ચળક્તુંગ્લેમર હોય કે ચાંદનીબારનો ડાન્સ…

  • મેટિની

    યશ ચોપડાનાં શુકનિયાળ અભિનેત્રી

    હેન્રી શાસ્ત્રી (ડાબેથી) ‘જલિયાંવાલા બાગ’ અને રાજ કપૂર સાથે ‘નઝરાના’માં મૂળ નામ રાજીન્દર કૌર પણ ફિલ્મોમાં અચલા સચદેવ નામ ધારણ કરનારાં અભિનેત્રીને લોકો ‘વક્ત’નાં ઝોહરાજબી અથવા હીરો – હિરોઈનના માતુશ્રી તરીકે વધુ ઓળખે છે એ અલગ વાત છે. અચલાજીને રંગભૂમિ…

  • મેટિની

    બાજીગર ઓ, બાજીગર!

    ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ કાળા ડિબાંગ અંધારામાં નજર સામેના રૂપેરી પરદા પર સર્જાતાં અવનવાં દ્ર્શ્યોની મોહિની કંઈક અલગ જ છે. એમાંય જો ઝકડી રાખે એવી કથાવસ્તુ હોય-સચોટ સંવાદ હોય – જમીન પર પગ થપથપાવી-આંગળીથી ચપટી વગાડીને સાથ આપવાનું મન થાય એવું…

  • મેટિની

    નાયક નહીં, ખલનાયક હૂં મૈં

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી સુભાષ ઘઈ લખ્યું છે, ઘાઈ ન કરવું …. ‘પુષ્પા: ધ રાઇઝ’થી દર્શકોના દિલની ધડકન બની ગયેલી રશ્મિકા મંધાના ‘ગુડબાય’, ‘મિશન મજનુ’ અને ‘એનિમલ’માં ચમકી. ત્યારબાદ ‘જવાન’માં નયનતારાએ કોશિશ કરી. અલબત્ત હિરોઈન તરીકે જ. બીજી તરફ હિન્દી…

Back to top button