Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 308 of 928
  • વીક એન્ડ

    નોર્ડન – ઇસ્ટ ફ્રિઝન ટાપુઓ તરફ…

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી આખાય વર્ષમાં રજાઓ મનન્ો રિફ્રેશ કર્યા રાખે ત્ો રીત્ો લેવી જાણે એક ચેલેન્જ જેવું જ બની ગયું છે. કોસ્ટા બ્રાવાથી પાછા આવીન્ો વળી થોડાં અઠવાડિયામાં ક્યાંક તો જવું પડશે એવી ખંજવાળ ચાલુ થઈ. ક્યાંય દૂર…

  • વીક એન્ડ

    ‘રેડોન્ડા’… આ તે ટાપુ કે દેશ?

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક તમે ‘રેડોન્ડા’ નામના દેશનું નામ સાંભળ્યું છે? નથી સાંભળ્યું? કંઈ વાંધો નહિ. કદાચ તમે એટલાન્ટિયમનું નામ તો સાંભળ્યું જ હશે. અથવા પછી ‘સ્નેક હિલ’ અથવા ‘આઈલેન્ડિયા’? છોડો, એ બધા દેશોને, ‘કુગલમુગલ’ જેવું નામ ધરાવતા…

  • વીક એન્ડ

    મતદાન પછી રાજુ રદીને શું જોઇએ છે?

    ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘ગિરધરલાલ, જાગ્યા કે નહીં?’ આજે જાગવા માટે એલાર્મનું કામ રાધારાણીને બદલે રાજુ રદીએ કર્યું. ‘બોલ, રાજુ.. સવાર સવારમાં કયું આભ તૂટી પડ્યું કે તે મને યાદ કર્યો? મારી પાસે સુદર્શન ચક્ર નથી કે હું કોઇનો વધ…

  • વીક એન્ડ

    નામ મેં ક્યાં રખ્ખા હૈ? ગુલાબ તો ગુલાબ હી હોતા હૈ…

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી રોમિયો અને જુલિયટનો આ પ્રસિદ્ધ ડાયલોગ એટલો તો વપરાઈ વપરાઈને ઘસાઈ ગયો છે કે તેનો સાચો અર્થ અને તેની અનુભૂતિ જ ક્ષીણ થઈ ગઈ છે. વ્હોટ્સ ઈન અ નેઇમ… ગુલાબને ગમે તે નામે બોલાવો પણ તેની…

  • વીક એન્ડ

    સત્યમેવ જયતે

    ટૂંકી વાર્તા -અતુલકુમાર વ્યાસ રાત્રે રોલ કોલમાંથી પાછો ફર્યો ત્યારે જ એને કંટાળો આવી ગયો હતો. મનોમન વિચારેય આવેલો કે આ નોકરી કરવી એના કરતાં તો દાણાપીઠમાં જઈને બારદાન ઊંચકવાં વધારે સારાં…! ઉપરી અમલદારોની જોહુકમી એનાથી સહન થતી નહોતી, પણ…

  • વીક એન્ડ

    સ્થાપત્યમાં ચર્ચાની જરૂરિયાત

    સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા વિષયો ઘણા છે, ક્ષેત્ર વિશાળ છે, ચિંતા વિવિધ પ્રકારની છે, સંબંધોના સમીકરણ જટિલ છે, અને આ બધા સાથે પડકાર ઘણા છે. અતિ ઝડપી તક્નીકી વિકાસ સાથે તાલમેલ મેળવવાનો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે ક્ષમતા પુરવાર કરવાની…

  • વીક એન્ડ

    તેરે કરીબ સે ગુઝરા હૂં ઇસ તરહ કિ મુઝે ખબર ભી હો ન સકી, મૈ કહાં સે ગુઝરા હૂં

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી કવિ, લેખક, સંપાદક અને કેળવણીકાર શ્રી જગન્નાથ ‘આઝાદ’ ખ્યાતનામ શાયર શ્રી તિલોકચંદ્ર, ‘મહરુમ’ (૧૮૮૭-૧૯૮૬)ના સુપુત્ર હતા. તેઓ ભારત-પાકિસ્તાનના વિભાજન સમયે મજબૂરીથી લાહોર છોડી દિલ્હીમાં આવી વસ્યા હતા. તેમણે જે રક્તપાત જોયો તેનાથી વ્યથિત થઇને…

  • પારસી મરણ

    નોશીર નરીમાન ભાઠેના તે મરહૂમો ગુલબાઈ તથા નરીમાનના દીકરા. તે રૂમી, ગોદરેજ, રતી ઝેડ. દુમસ્યા તથા મરહૂમ ફીરોઝના ભાઈ. તે નુરઝીન ને ખુશનાઝના કાકા. તે કૈઝાદના મામા. તે પિન્કી આર. ભાઠેના ને તનાઝ જી. ભાઠેનાના જેઠ. તે મરહૂમ ઝરીર દુમસ્યાના…

  • હિન્દુ મરણ

    હાલાઈ ભાટિયાગંગા સ્વ.વીણા ( રજૂબા) વિજયસિંહ હરિદાસ ચપ્પરના ધર્મપત્ની, સ્વ. જમનાબાઈ દેવીદાસ મૂળજી કાપડીયાના પુત્રી. ચી. ધીમંત અને તૃપ્તિના માતૃશ્રી. અ.સૌ.રશ્મી અને તેજસના સાસુ. હેતા, આરતી અને પાર્થના દાદીનાની. સ્વ. સુશીલા, સ્વ.દમયંતી, શોભના, ક્રિષ્ના તથા સ્વ. અરુણ અને બહાદુરના બહેન.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનનવા ગામ, બડેલી નિવાસી (હાલ કાંદિવલી) સ્વ. લીલાવંતીબહેન શાંતિલાલ ગિરધરલાલ શાહના પુત્ર ધીરજભાઈ (ઉં.વ. ૭૩)નું બુધવાર, તા. ૮-૫-૨૪ના અવસાન થયું છે. તે અંજનાબહેનના પતિ. દર્શકના પિતા. નિકીના સસરા. દલીચંદભાઈ, સુરેશભાઈ, સ્વ. અશ્ર્વિનભાઈ, સ્વ. ચંદ્રવદનભાઈના ભાઈ. વંથલીનિવાસી પ્રભુદાસ…

Back to top button