- ઉત્સવ
રીલ્સની દુનિયાની બહાર પણ જુઓ
ફોકસ -અંતરા પટેલ અશોક પોતાના કિશોર સાથીઓની સ્થાનિક ગેંગ સાથે મળીને પૂર્વ દિલ્હીના ત્રિલોકપુરી ક્ષેત્રમાં લોકોની કનડગત કરતો હતો અને પીડિતોની રીલ બનાવીને એને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરતો હતો. તે લોકોને ધમકી દેતો, તે જબરદસ્તીથી શરમજનક કામ કરાવતો…
- ઉત્સવ
સંબંધોના પ્રકાર
સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ સંબંધો વગર જિંદગી ચાલી શકતી નથી અને તેથી જ આ સંબંધો આપણી દુનિયામાં પણ હોય છે અને ફિલ્મોની દુનિયામાં પણ સંબંધો હોય છે. બંને પ્રકારના સંબંધોની તુલના કરવામાં આવે તો એવું લાગે છે કે…
- ઉત્સવ
‘બે વાર ઝેર ખાઈ મરી’ને સફળતા મેળવી!
મહેશ્ર્વરી મુંબઈમાં દેશી નાટક સમાજમાં મારું સ્થાન મજબૂત બનાવવાના અરમાન અને દ્રઢ નિશ્ર્ચય મને હવે પાછી નહીં પડવા દે એવો વિશ્ર્વાસ મજબૂત થઈ રહ્યો હતો. નાટક હોય એ દિવસે રિહર્સલ ન હોય, નાટકના નક્કી કરેલા સમયે પહોંચી જવાનું. નાટકોમાં કામ…
- ઉત્સવ
ડીપ ફેક મુશ્કેલીથી પરખાતું નજર સામેનું જુઠ્ઠાણું
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ફિલ્મી દુનિયામાં એક એવો સમય હતો કે, જ્યારે કોઈ જોખમી સ્ટંટ કરવાના હોય ત્યારે જે તે કલાકારના આબેહૂબ દેખાતા લોકોને કેમેરા પર સ્થાન મળતું. એમાં એવી રીતે દૂરથી સિન લેવામાં આવે કે, એવું લાગે કે મૂળ…
- ઉત્સવ
ભારતના વૈશ્વિક વિચાર-વિમર્શનું મંચ: રાયસીના ડાયલોગ
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ રાયસીના ડાયલોગ એ વિશ્ર્વભરના મોટા નેતાઓ, વ્યક્તિઓના વાર્ષિક અને કેલેન્ડરનો મહત્ત્વનો ભાગ બની ગયો છે. દરેક વ્યક્તિ તેમાં જોડાવા, તેના ઉદેશ્ય સમજવા, વિશ્ર્વમાં થઇ રહેલ પરિવર્તન તેમજ વૈશ્ર્વિક વ્યવસ્થાની યથાસ્થિતિ બદલવા ઈચ્છે છે. રાયસીના…
- વેપાર
વેલ્યૂ બાઇંગ વચ્ચે સેન્સેક્સ ૨૬૦ પોઇન્ટ આગળ વધ્યો, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૩.૨૨ લાખ કરોડનો ઉમેરો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના સકારાત્મક વલણ સાથે સ્થાનિક બજારમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઇટીસી અને ભારતી એરટેલે સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતા બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં પ્રવેશી આગળ વધવામાં સફલ રહ્યાં હતાં. અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરોમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતાઓ…
- વેપાર
પંદર વર્ષમાં સોનામાં દસ અને ચાંદીમાં સાત ટકાનું વળતર
નવી દિલ્હી: સોના-ચાંદીમાં છેલ્લા કેટલાક સમયથી આક્રમક તેજી જોવા મળી છે. અક્ષય તૃતીયાના શુભ અવસરથી શરૂ થતા નવા વર્ષના છેલ્લા ચક્રથી સોના અને ચાંદીમાં અનુક્રમે ૧૩ ટકા અને૧૧ ટકાનો નોંધપાત્ર વાર્ષિક વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા ૧૫ વર્ષમાં સોનાએ…
- વેપાર
સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન દ્વારા મ્યુચ્યુઅલ ફંડ ₹ ૨૦,૦૦૦ કરોડ ઠલવાયા
નવી દિલ્હી: એપ્રિલ ૨૦૨૪માં સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં માસિક રોકાણનો આંકડો રૂ. ૨૦,૦૦૦ કરોડને વટાવી ગયો છે. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એએમએફઆઈ) દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, એપ્રિલ મહિનામાં એસઆઇપી દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં…
પારસી મરણ
હીલ્લુ જીમી એલાવ્યા તે જીમી માનેકશાહ એલાવ્યાના ધણિયાની. તે મરહુમો દીના તથા કેકી એદલજી મોદીના દીકરી. તે કુરૂશ જીમી એલાવ્યા, શેરનાઝ અંકલેશ્ર્વરીયા ને ફરોખ જીમી એલાવ્યાના મમ્મી. તે સરોશ અંકલેશ્ર્વરીયા, પુરબા એલાવ્યા ને રૂઝવીન એલાવ્યાના સાસુજી. તે મરહુમ મીનોચેર કેકી…
હિન્દુ મરણ
ઘોઘારી દશા શ્રીમાળી વણિક જ્ઞાતિમહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ. ઇશ્ર્વરલાલ જમનાદાસ મહેતાના પુત્ર પિયુશ મહેતા (મનીષ) (ઉં. વ. ૫૯) તે દર્શનાનાં પતિ. તે જયેશ, કૌશલ, નિતા પરેશ શ્રીધરાની, કાશ્મીરા ચેતનકુમાર મહેતાના ભાઇ. તે યશ તથા દિશાનાં પિતા. ઋતુ તથા કૃષ્ણાના…