- ઉત્સવ
અલીબાબા
ટૂંકી વાર્તા -મધુ રાય હરિભાઈ જ્યારે હરિદાદા થયા ત્યારની આ વાત છે, ઓકે? વાળમાં કલર કરવાનો, પાડોશીઓ ફાંદની મશ્કરી કરે ત્યારે હસવાનું, વાઇફને સુવાસ ચડે ત્યારે સ્કૂટરને બદલે રિક્સામાં તેને સિવિલમાં લઈ જવાનું, ડોક્ટર સાયેબ હરિદાદાના પેટ ઉપર ટાપલી મારીને…
- ઉત્સવ
મિત્ર સાથે કપટ રમે, સ્વાર્થમાં હુંશિયાર, અરિ સાથે હેતે મળે તે મૂરખનો સરદાર
ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી જીવન બહુ સરળ છે – હતું. આપણે તેને જટિલ બનાવી દીધું છે. જટિલ બનાવી મનુષ્ય એમાં એવો ગૂંચવાઇ ગયો છે કે સાવ સામાન્ય બાબતે તેને માર્ગદર્શનની જરૂર પડે છે. એને કારણે જ ‘મોટિવેશનલ ગુરુઓ’ની એક…
- ઉત્સવ
દીકરી સ્વરૂપે માતૃત્વનો અંશ એકવાર નહિ પરંતુ બે વાર છુટ્ટો પડે છે
વલો કચ્છ -પુર્વી ગોસ્વામી (ફોટો: પ્રવિણ ડાંગેરા)વૈશાખી લગ્નસરાની મોસમે પ્રવેશ મેળવ્યો છે અને જોગાનુજોગ આજે તો માતૃત્વ દિવસ. આમેય સાહિત્યમાં કવિઓના જે કેટલાક પ્રિય વિષયો છે, તેમાંનો એક તે માતાનો. ‘માતૃકાવ્યો’ નો દળદાર સંચય થાય એટલાં કાવ્યો ગુજરાતીમાં છે, પરંતુ…
- ઉત્સવ
વસંતમાં આવે જો પાનખર
આકાશ મારી પાંખમાં -કલ્પના દવે (ભાગ-૩)દેવકી જેને સતત ઝંખતી હતી તે એના બાબા ગણપતની વીતક કથા દેવકીને કયાંથી સમજાય? એની ડ્રાયવરની નોકરી છૂટી ગયા પછી દોઢ વર્ષ સુધી કોઈ કામ મળ્યું નહીં. રોજીનું કામ મળે તો દહાડીયાના ૧૦૦ રુપિયા મળે…
- ઉત્સવ
સરકારી દમનની દાસ્તાનો… જાલિમ સત્તાનું ઝેર
મિજાજ મસ્તી -સંજય છેલ સત્તા ને શંકા, સગી બહેનો છે. સૌથી શક્તિશાળી સત્તાધારી સૌથી વધુ ભયભીત હોય. એ જૂઠ-ફરેબ, જુમલા-હુમલા કે વચન-પ્રવચન…કોઇપણ રીતે સત્તાને સાપની જેમ મુઠ્ઠીમાં જકડી લે. એક રાજાએ પ્રજામાં મતદાન કરાવ્યું: ‘શું એ વિશ્ર્વનો શ્રેષ્ઠ રાજા છે?’…
- ઉત્સવ
બ્રાન્ડ માટે પોડકાસ્ટ જ્ઞાન સાથે ગમ્મત
બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે -સમીર જોશી વર્ષો પહેલાં ટીવી નહોતું આવ્યું ત્યારે લોકો રેડિયો સાથે જોડાયેલા હતા. મહત્ત્વના સમાચાર સાંભળવા લોકો એક જગ્યાએ ભેગા થતા. ક્રિકેટની કોમેન્ટ્રી રેડિયો પર સાંભળવી એક લ્હાવો હતો. કોમેન્ટેટર જે રીતે કોમેન્ટ્રી કરતા તે સાંભળી…
- ઉત્સવ
વસુધૈવ…!!
વાર્તા-વિશેષ -તેજસ જોશી એક હતો કાગડો અને એક હતી કાગડી એટલે જ એમણે સહજતાથી સંસાર માંડવાનું નક્કી કર્યું. બન્નેએ એક સારા વૃક્ષ પર માળો બાંધવાનું નક્કી કર્યું. બન્ને દૂર દૂર સુધી ખૂબ રખડ્યા. એક વૃક્ષ ખૂબ જ ઘટાદાર હતું, પણ…
- ઉત્સવ
માતા સંતાન માટે સુખના પાસવર્ડ સમાન છે
સુખનો પાસવર્ડ -આશુ પટેલ આજે ૧૨ મેના રોજ મધર્સ-ડે એટલે કે માતૃદિવસ છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ-ડેનો અવસર ઊજવાય છે. ૧૧૬ વર્ષ અગાઉ આ દિવસની શરૂઆત એના જાર્વિસે કરી હતી. મધર્સ-ડે ઉજવવાની શરૂઆત એના જાર્વિસે કરી હતી.…
- ઉત્સવ
જ્યાં શ્ર્વાનને આધારે માલિકને જજ કરાય છે!
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ હોલીવૂડની ક્રીમ સોસાયટીના લોકો લોસ એન્જેલસના બેવરલી હિલ્સ વિસ્તારમાં વસે છે. એ લોકો એન્જેલીનોસ તરીકે ઓળખાય છે. આ લોકોની દુનિયા નિરાળી છે અને વારંવાર વિચિત્રતાની હદ વટાવી જાય છે. અહીંના લોકો અનેક સમૃદ્ધ ગુરુઓ, બાબાઓમાં…
- ઉત્સવ
ચા-ખાંડ ને સહાનુભૂતિ
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ મને છેલ્લા કેટલાય મહિનાઓથી ચા અને ખાંડના સમાચાર ખૂબ જ મૂંઝવી રહ્યા છે. બંને મોરચે કંઈક ગડબડ ચાલી રહી છે એટલે મને શંકા છે કે આવતા શિયાળામાં મહિનામાં ચા મોંઘી થઈ જશે અને ચા…