Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 303 of 930
  • વેપાર

    શૅરબજાર માટે પાછલું સપ્તાહ ખૂબ ઊથલપાથલ ભર્યું અને રોકાણકારો માટે ભારે નુકસાનકારક

    મુંબઇ: શેરબજાર માટે પાછલુ સપ્તાહ ખૂબ ઊથલપાથલભર્યું અને રોકાણકારો માટે નુકસાનકારક રહ્યું હતું. માર્કેટ કેપિટલ અથવા રોકાણકારોની સંપત્તિમાં જબરું ધોવાણ નોંધાયું છે. સમીક્ષા હેઠળના ૦૬ મે, ૨૦૨૪થી ૧૦ મે, ૨૦૨૪ દરમિયાનના સપ્તાહમાં વિદેશી ફંડોની એકધારી વેચવાલીને કારણે બજારનું માનસ ખોરવાયું…

  • રેતીમાં વહાણ?

    ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ આપણે કહેવતોમાં સાંભળ્યુ છે કે બાહોશ માણસ રેતીમાં વહાણ ચલાવે છે! આ કહેવતમાં આ વાત સારી લાગે પણ હકિકતમાં એવુ બને ખરૂ કે રેતીમાં વહાણ ચલાવી શકાય? આ પ્રશ્ર્નનો જ્વાબ ૨૦૦૮માં મળ્યો હતો. ૨૦૨૨ની વસતિ…

  • સાપ્તાહિક દૈનંદિની

    તા. ૧૨-૫-૨૦૨૪ થી તા. ૧૮-૫-૨૦૨૪ રવિવાર, વૈશાખ સુદ-૫, વિ. સં. ૨૦૮૦, તા. ૧૨મી મે, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર આર્દ્રા સવારે ક. ૧૦-૨૬ સુધી, પછી પુનર્વસુ. ચંદ્ર મિથુનમાં મધ્યરાત્રિ પછી ક. ૨૯-૦૪ સુધી પછી કર્ક રાશિ પર જન્માક્ષર. શ્રી રામાનુજાચાર્ય જયંતી…

  • આજનું પંચાંગ

    (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ), રવિવાર, તા. ૧૨-૫-૨૦૨૪શ્રી રામાનુજાચાર્ય જયંતી, શ્રી આદ્યશંકરાચાર્ય જયંતી, ભારતીય દિનાંક ૨૨, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ – ૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૫પારસી શહેનશાહી રોજ ૧લો હોરમજદ, માહે…

  • સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૨-૫-૨૦૨૪ થી તા. ૧૮-૫-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ તા. ૧૪મીએ મેષમાંથી વૃષભ રાશિમાં પ્રવેશ કરે છે. સમગ્ર સપ્તાહમાં માર્ગીમંગળ મીન રાશિમાં મધ્યમગતિએ ભ્રમણ કરે છે. બુધ મેષ રાશિમાં મિશ્ર ગતિએ માર્ગીભ્રમણ કરે છે. ગુરુ વૃષભ રાશિમાં ભ્રમણ…

  • ઉત્સવ

    ચીનના લશ્કરમાં ધરખમ ફેરફાર કેમ?

    કેન્વાસ – અભિમન્યુ મોદી ચીનની તાસીર જ અગ્રેસીવ છે. આક્રમણખોર વલણ ધરાવે છે એટલે ચીન પોતાના લશ્કરને વધુને વધુ મારકણું બનાવવા માટે સતત કાર્યશીલ રહે છે. એક બોલ્ડ બદલાવમાં, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તાજેતરમાં દેશની સૈન્યની મોટી પુન:રચના કરવાની જાહેરાત…

  • ઉત્સવ

    દુર્ગાદાસ રાઠોડ નવા બાદશાહ બહાદુરશાહની જાળમાં ન સપડાયા

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ ઔરંગઝેબના અવસાન બાદ મોગલ શાહજાદાઓ સત્તા માટે એકમેક સામે લડવા માંડ્યા. અરાજકતાનો લાભ લઈને મહારાજા અજીતસિંહે જોધપુર બાદ મેડતા, સોજત અને પાલી પણ જીતી લીધા. આ દરમિયાન દુર્ગાદાસ રાઠોડ મહારાજાને મળ્યા. અજીતસિંહે તેમને પ્રધાન એટલે વઝીરનો…

  • ઉત્સવ

    ચા-ખાંડ ને સહાનુભૂતિ

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ મને છેલ્લા કેટલાય મહિનાઓથી ચા અને ખાંડના સમાચાર ખૂબ જ મૂંઝવી રહ્યા છે. બંને મોરચે કંઈક ગડબડ ચાલી રહી છે એટલે મને શંકા છે કે આવતા શિયાળામાં મહિનામાં ચા મોંઘી થઈ જશે અને ચા…

  • ઉત્સવ

    જ્યાં શ્ર્વાનને આધારે માલિકને જજ કરાય છે!

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ હોલીવૂડની ક્રીમ સોસાયટીના લોકો લોસ એન્જેલસના બેવરલી હિલ્સ વિસ્તારમાં વસે છે. એ લોકો એન્જેલીનોસ તરીકે ઓળખાય છે. આ લોકોની દુનિયા નિરાળી છે અને વારંવાર વિચિત્રતાની હદ વટાવી જાય છે. અહીંના લોકો અનેક સમૃદ્ધ ગુરુઓ, બાબાઓમાં…

  • ઉત્સવ

    માતા સંતાન માટે સુખના પાસવર્ડ સમાન છે

    સુખનો પાસવર્ડ -આશુ પટેલ આજે ૧૨ મેના રોજ મધર્સ-ડે એટલે કે માતૃદિવસ છે. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ-ડેનો અવસર ઊજવાય છે. ૧૧૬ વર્ષ અગાઉ આ દિવસની શરૂઆત એના જાર્વિસે કરી હતી. મધર્સ-ડે ઉજવવાની શરૂઆત એના જાર્વિસે કરી હતી.…

Back to top button