- ઇન્ટરનેશનલ
બોર્ડનાં વિક્રમજનક પરિણામ આનંદ-ઉલ્લાસ કાયમ રહેશે?
મગજ મંથ -વિઠ્ઠલ વઘાસિયા તાજેતરમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ દસ અને બારનાં વિક્રમજનક પરિણામો જાહેર થયા.ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૨.૪૫ ટકા(ગત વર્ષ કરતાં ૧૬.૮૭ ટકા વધુ)આવ્યું.સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ ટકા(ગત વર્ષ કરતાં ૧૮.૬૬ ટકા વધુ)આવ્યું અને ધોરણ દસનું…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી પ્રમોશનમાં પથ્થર પધરાવ્યોકામધંધે લાગવું એટલે નોકરી ધંધે ચડી જવું. દરેક સ્વમાની પુરુષ, સોરી, દરેક સ્વમાની વ્યક્તિની અદમ્ય ઈચ્છા હોય છે નોકરી – બિઝનેસ કરીને પૈસા કમાઈ લેવાની. નસીબ સવળા હોય તો કામધંધે લાગી જવાથી અનેક ઈચ્છા – અરમાન…
- ઈન્ટરવલ
અંગત અણસાર
ટૂંકી વાર્તા -ગીતા ત્રિવેદી ‘બડી નાઝુક હૈ યે મંઝિલ, મહોબ્બત કા સફર….’ સૂરજ વિલાના કમ્પાઉન્ડમાં ગઝલના સૂરો રેલાઈ રહ્યાં હતાં. શહેરના ધનિક એડવૉકેટ મનીષ મકવાણા અને શ્રીમતી વનીતા મકવાણાના લગ્ન દિવસની રજત જયંતી નિમિત્તે ખાસ પાર્ટી યોજાઈ હતી. મનીષભાઈના બન્ને…
- ઈન્ટરવલ
અમીર હોય કે ગરીબ દરેક લોકો બટાટાંની વાનગી હોંશે હોંશે ખાય છે
તસવીરની આરપાર – ભાટી એન. બટાકાં (બટાટાં, બટેકા, બટેટાં) જેને હિંદીમાં આલૂ, અંગ્રેજીમાં POTATO અમીરથી ગરીબ સુધીના લોકો બટાકાં ખાતા હોય છે… સામાન્ય રીતે ડુંગરી-બટાકાં સામાન્ય લોકો શાક બનાવી ખાય છે. પણ આજે બટાકાંમાંથી અસંખ્ય વસ્તુ બન્ને છે…!? તેમાં આજે…
- ઈન્ટરવલ
કો-ઓપરેટિવ સેક્ટર: રાજનીતિ ભણવા માટે આદર્શ યુનિવર્સિટી
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી આજકાલ ગુજરાતમાં સહકારી વિભાગ ચર્ચામાં છે. ‘ઇફ્કો’ (ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાજર કો-ઓપરેટિવ લિમિટેડ)માં ઇલેક્શન પછી સહકારી માળખા પર ચર્ચા થતી રહે છે. ભારતમાં-ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રમાં અસંખ્ય નેતાઓની રાજનીતિનું કેન્દ્ર કોઓપરેટિવ સેક્ટર ગણવામાં આવે છે.…
- ઈન્ટરવલ
આપણામાંથી કોક તો જાગે
પ્રાસંગિક -શોભિત દેસાઈ તળપદી અને તત્સમ ગુજરાતી ભાષાને લખોટીઓ રમતાં ભૂલકાંની સહજતાથી એક સાથે ગૂંથી શકનાર કવિવર્ય વેણીભાઇ પુરોહિતે પ્રસ્તુત કાવ્ય સજર્યું હશે ૧૯૪૦-૪૨-૪૫-૪૭ની આસપાસ! આઝાદીની લડતમાં જોડાવા આહ્વાન-આલબેલ પોકારતી આ કવિતા એ વખતે જેટલી હતી એના કરતાં અનેક ગણી…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં સાંકડી વધઘટે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ નરમાઈનું વલણ રહ્યું હોવા છતાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેવા ઉપરાંત સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બજાર બેતરફી વધઘટે અથડાઈ જતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી…
- વેપાર
અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે વૈશ્વિક સોનામાં વધ્યા મથાળેથી પીછેહઠ
સ્થાનિક સોનામાં 844નો અને ચાંદીમાં 721નો ઘટાડો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાનું અર્થતંત્ર મંદ પડી રહ્યું હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વહેલાસર કાપ મૂકવાની શરૂઆત કરે તેવી શક્યતાઓને ધ્યાનમાં લેતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનામાં ઉછાળો આવ્યા બાદ વર્તમાન સપ્તાહે વ્યાજદરમાં કપાતમાં મહત્ત્વની…
- શેર બજાર
સેન્સેક્સ 900 પોઇન્ટ નીચે ગબડ્યા બાદ છેલ્લી ઘડીની લેવાલીના સહારે 111 પોઇન્ટના સુધારે સ્થિર થયો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્વબજારના મિશ્ર વલણ સાથે સ્થાનિક સ્તરે એફઆઇઆઇની સતત વેચવાલી અને લોકસભાની ચૂંટણી પરિણામો અંગેની નકારાત્મક અટકળો વચ્ચે સેન્સેક્સ લગભગ 900 પોઇન્ટ નીચે ગબડી ગયો હતો અને સત્રના અંતિમ તબક્કામાં એચડીએફસી બેન્ક, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ટાટા ક્નસ્ાલ્ટન્સી સિર્વસિસ…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.