- શેર બજાર
આગેકૂચની હેટટ્રિક: ઓટો અને મેટલ શૅરોની લેવાલીના ટેકાએ સેન્સેક્સમાં ત્રણસોનો ઉછાળો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રિટેલ ઇર્ન્ફ્લેેશનના આવકારદાયક આંકડા સાથે મેટલ અને ઓટો શેરોમાં લેવાલી નીકળતા મંગળવારે સતત ત્રીજા સત્રમાં શેરબજારમાં આગેકૂચ જોવા મળી હતી. સેન્સેક્સે ૩૨૮ પોઇન્ટ આગળ વધ્યો છે, જ્યારે નિફ્ટીએ ૨૨,૨૦૦ની ઉપર બંધ આપ્યું છે. લોકસભાની ચૂંટણીમાં ઓઠા મતદાનને…
- વેપાર
સ્થાનિકમાં ટીનની આગેવાની હેઠળ ચોક્કસ ધાતુઓમાં તેજીનો કરંટ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માળખાકીય વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે ચીને એક ટ્રિલિયન યુઆન (૧૩૮ અબજ ડૉલર)નાં પેકેજની જાહેરાત કરી હોવાના નિર્દેશો સાથે આજે લંડન ખાતે સત્રના આરંભે કોપરનાં ભાવ વધીને ફરી બે વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. અન્ય ધાતુઓના ભાવ…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ઘટ્યા મથાળેથી ₹ ૧૭૧નો સુધારો, ચાંદી ₹ ૫૮૬ ચમકી
મુંબઈ: અમેરિકા ખાતે એપ્રિલ મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવી ગયા બાદ આજે લંડન ખાતે ઘટ્યા મથાળેથી ભાવમાં ધીમો સુધારો આવ્યાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ…
- વેપાર
બીએસઇના માર્કેટ કેપિટલમાં ₹ ૪.૪૯ લાખ કરોડનો વધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બીએસઈ સેન્સેક્સ મંગળવારે આગલા ૭૨,૭૭૬.૧૩ના બંધથી ૩૨૮ પોઈન્ટ્સ (૦.૪૫ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૨,૬૯૬.૭૨ ખૂલી નીચામાં ૭૨,૬૮૩.૯૯ અને ઉપરમાં ૭૩,૨૮૬.૨૬ સુધી જઈને અંતે ૭૩,૧૦૪.૬૧ પર બંધ રહ્યો હતો.સેન્સેક્સની ૨૦ કંપનીઓ વધી હતી જ્યારે ૧૦ કંપનીઓ ઘટી હતી.…
- એકસ્ટ્રા અફેર
સુશીલ મોદીએ બિહારમાં લાલુનાં મૂળિયાં ઉખાડી નાખેલાં
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીનું નિધન થયું એ સાથે જ ભાજપને રાજકીય પક્ષ તરીકે મજબૂત બનાવવા માટે જાત ઘસી નાખનારા વધુ એક પાયાના કાર્યકરે વિદાય લીધી. ૭૨ વર્ષના સુશીલ કુમાર મોદીને કૅન્સર હતું. સુશીલ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), બુધવાર, તા. ૧૫-૫-૨૦૨૪દુર્ગાષ્ટમી, બુધાષ્ટમી,નક્ષત્ર,તિથિ,વારનો બુધ પૂજાનો શ્રેષ્ઠ જયોતિષ યોગભારતીય દિનાંક ૨૫, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ-૮પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર,…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
ચાબહાર બંદર ઈરાન સાથે વ્યૂહાત્મક સંધિમાં સરહદી વેપારના નવા સમીકરણ
કવર સ્ટોરી -નિલેશ વાઘેલા ભારતે ઈરાનના ચાબહાર પોર્ટને દસ વર્ષના સંચાલન માટે તેહરાન સાથે કરાર કર્યો છે. આ સમાચાર જેટલા સામાન્ય અને સાધારણ દેખાય છે એવા છે નહીં. આ કરારને કારણે ખાસ તો પાકિસ્તાન અને ઇરાન ખૂબ જ બેકરાર થઇ…
- ઈન્ટરવલ
ભારત – નેપાળ ખટરાગ વધી રહ્યો છે
પ્રાસંગિક – અમૂલ દવે ભારત અને નેપાળ નિકટના પાડોશી છે. જો કે છેલ્લા દાયકામાં આ બન્ને દેશના સંબંધોમાં ખટાશ અને ખટરાગ આવ્યા કરે છે અને વધ્યા કરે છે. નેપાળમાં ચીનની દરમિયાનગીરી અને ઉશ્કેરણીને કારણે ભારતના તેના પાડોશી દેશ સાથેના સંબંધોમાં…
- ઈન્ટરવલ
માનવતા મૂંગી વહે છે, વિશ્ર્વકોશનો દબદબો છે, મતદાન શૂન્ય થયું, વિદ્યાપીઠને વિવાદ વહાલો છે!
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ રવિશંકર મહારાજ, પ્રો. હર્ષદ પટેલ, ગુજરાત વિદ્યાપીઠ ગુજરાતનાં સ્વનામધન્ય લોકસેવક અને ગુજરાત રાજ્યની સ્થાપના જેમનાં વરદ્ હસ્તે થઈ હતી તેવા રવિશંકર મહારાજને કોઈકે પૂછેલું કે ગુજરાતમાં દરેક પેઢીએ દાનવીરો કેમ પ્રગટ થતા રહે છે?ત્યારે તેઓએ…