Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 297 of 928
  • લાડકી

    શક્કર ટેટીના બીને નકામા સમજીને ફેંકી દેવાની ભૂલ ન કરો

    શક્કર ટેટીના બીના ફાયદા: ઉનાળો છે અને તેનો અર્થ એ છે કે ઘણા બધા રસદાર અને મીઠી શકક્ર ટેટી બજારમાં હોય છે. શક્કર ટેટી ખાધા પછી, આપણે ઘણીવાર તેના બીને નકામા સમજીને ફેંકી દઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો…

  • લાડકી

    અનુપ્રશ્ર્ન

    ટૂંકી વાર્તા -હરીશ થાનકી તેણે બારીની બહાર જોયું અને સહેજ હસ્યો. બહાર એવું કશું જ નહોતું જેને જોઈને હસવું આવે. કદાચ પોતાના જ કોઈ વિચાર પર તે હસ્યો હતો. ચૈત્રી તડકાની કૂણી પડતી જતી સાંજની પીળાશ સામેના રસ્તા પર ફેલાઈ…

  • લાડકી

    આ કાઉલ ઇફેક્ટ શું છે?

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર કાઉલ સ્ટાઇલ એ ફેબ્રિકમાં અપાતી એક ઇફેક્ટ છે. કાઉલ ઈફ્કેટ એટલે ફેબ્રિકને બન્ને બાજુથી અથવા એક જ બાજુ પર લઈને સ્ટીચ કરવામાં આવે છે. કાઉલ ઇફેક્ટ મોટા ભાગે વેસ્ટર્ન ટોપમાં,ડ્રેસમાં,ગાઉન વગેરેમાં જોવા મળે છે. કાઉલ…

  • લાડકી

    ખાદ્ય-યોગ કરતા જાણે એ ૧૦૦ ટકા સુરતી!

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી માણસ ધારે તો ગમે તેવા કરુણ કે પછી નહીં ગમતા અવસરમાંય મજા કરી લેતોહોય છે. જો કે કેટલાક માણસો શાપિત હોય છે. એ કોઈ પણ અવસર હોય (સારો કે ખરાબ), કુંજરાતાં, કચવાતાં, ગુસ્સામાં કે પછી સોગિયાં…

  • પુરુષ

    આ તે કેવા ન્યાય અન્યાય

    ક્લોઝ અપ -ભરત ઘેલાણી પ્રોફેસર સાંઈબાબા ન્યાયની દેવી…આ શબ્દો કાને પડતાં તમારા મનમાં ને આંખ સમક્ષ કંઈક આવી એક તસવીર કે પછી રેખાચિત્ર તાદૃશ્ય થશે : એક સુડોળ નારી છે. એના હાથમાં એક ત્રાજવું છે,જેનાંથી એ કોણ સાચું-ખોટું એનો ન્યાય…

  • પુરુષ

    સગવડનો નહીં, મેનેજ કઈ રીતે કરવું એનો વિચાર કરીએ

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ હમણાં ‘ઈન્સ્ટાગ્રામ’ માં એક પ્રશ્ર્નોત્તરીમાં સરસ સવાલ પુછાયો કે જિંદગી વિશે કંઈક જણાવો ત્યારે જવાબ અપાયો કે ‘જે જીવવી છે એ જિંદગી નથી, પરંતુ જે જીવાઈ રહી છે એ જિંદગી છે!’ એટલે જે જીવાઈ રહ્યું છે,…

  • પુરુષ

    ટીમ ઇન્ડિયાના હેડ-કોચ: દેશી કે વિદેશી?

    સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) દ્વારા ૨૦૦૮ની સાલના એપ્રિલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) શરૂ કરવામાં આવી એના એક જ મહિના પહેલાં સાઉથ આફ્રિકાના ક્રિકેટ-લેજન્ડ ગૅરી કર્સ્ટનને ટીમ ઇન્ડિયાના હેડ-કોચ તરીકેનો બે વર્ષનો કૉન્ટ્રૅક્ટ આપ્યો…

  • પારસી મરણ

    આરમયતી સોરાબ હતારીયા તે મરહુમો પીલુ તથા સોરાબ હતારીયાના દીકરી. તે ધન તથા મરહુમ કેશ્મીરાના બહેન. તે ગુલશન નોઝર ઇરાની, મીનુ એલ. પાઘડીવાલા ને મરહુમ ધન હોમી દારૂવાલાના કઝીન સિસ્ટર. તે મરહુમ લવજી નરીમાન પાઘડીવાલાના ભત્રીજી. તે મરહુમો બાનુ તથા…

  • હિન્દુ મરણ

    ફરિયાદકા ગામનાં હાલ અંધેરી સ્વ.છબીલદાસ પુરૂષોત્તમ પંડ્યા તથા પ્રભાવતી પંડ્યાનાં દિકરા કિરીટભાઈ (ઉં. વ.૬૮) તે દક્ષાબહેનનાં પતિ. સિધ્ધાર્થ, સ્વ. અર્ચંનાનાં પિતાશ્રી. જ્યોતિન્દ્ર, સ્વ.રાજેન્દ્ર, સ્વ. કોકિલા હિતેન્દ્ર ભટ્ટનાં ભાઈ. ઉસરડનાં રવિશંકર જાનીનાં જમાઈ. સોમવાર તા.૧૩/૦૫/૨૪નાં કૈલાસવાસી થયા છે. લૌકિક વ્યવહાર બંધ…

  • જૈન મરણ

    ભરૂચ લાડુઆ શ્રીમાળી જૈનઆમોદ નિવાસી હાલ અંધેરી સ્વ. મટુબેન છોટાલાલ લલ્લુભાઇ શાહના પુત્ર અને સ્વ. ચીમનલાલ ખીમચંદ શાહના જમાઇ. જયંતીભાઇ સી. શાહ, (ઉં. વ. ૮૭) તા. ૯-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. જયાબેનના પતિ. મિતેષ-દક્ષાના પિતા. પારૂલ-કમલેશકુમારના સસરા. શૈનીના દાદા.…

Back to top button