- વેપાર
ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધાતુનાં વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન તેની પ્રોપર્ટી માર્કેટ માટે સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદ સાથે લંડન ખાતે કોપર સહિતની ધાતુઓના ભાવમાં સુધારો આગળ ધપ્યાના અહેવાલ સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ખાસ કરીને ટીન અને…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૫ પૈસા ઉછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય સ્તરે ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવ છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં નવેસરથી લેવાલી નીકળવાનો આશાવાદ અને રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની ડૉલરમાં સંભવિત વેચવાલીને પગલે આજે…
- એકસ્ટ્રા અફેર
માલીવાલ કેસમાં કેજરીવાલ સામે તપાસ થવી જ જોઈએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાનો મુદ્દો ચગ્યો છે. માલીવાલે થોડા દિવસો પહેલા આક્ષેપ કર્યો હતો કે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાને કેજરીવાલને પીએ બિભવ કુમારે તેને ફટકારી હતી, તેની સાથે…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧૮-૫-૨૦૨૪ભારતીય દિનાંક ૨૮, માહે વૈશાખ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ સુદ -૧૦જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ સુદ -૧૦પારસી શહેનશાહી રોજ ૭મો અમરદાદ, માહે ૧૦મો દએ, સને…
- વીક એન્ડ
નિવૃત્તિ
ટૂંકી વાર્તા -મોહનલાલ પટેલ સવારે ટાવરમાં આઠના ટકોરા થવા લાગ્યા અને હરિલાલની નજર એના ડાયલ ઉપર મંડાઈ. આમ તો, હરિલાલ રોજ આ સમયે શાકભાજી ખરીદવા આવે ત્યારે રઘવાયા થયા હોય એવી ઉતાવળ કરતા. અને એમાંય જો ટાવરમાં આઠના ટકોરા પડી…
માણસ ડાહ્યો ન હોય કિસ્મત જ ડાહી હોય!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ મોટાભાગે આપણને કર્મો કરતા હોય છતાં પણ સફળતા નથી મળતી હોતી. ત્યારે આપણે સફળતાને ભાગ્ય પર જ છોડી દેતા હોઈએ છીએં. કચ્છી ચોવક પણ એવું જ કંઈક કહે છે: “માડૂ ડાઓ નાંય કિસ્મત ડાઈ આય અહીં…
- વીક એન્ડ
જીના પડા ઉમ્મીદે -વફા પર તમામ ઉમ્ર, હાલાં કિ જાન દેને મેં કોઇ ઝિયા ન થા
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી ફારસી શાયર રૌદકીએ દસમી શતાબ્દીમાં સંગીતમય કાવ્ય શૈલીના રૂપમાં ગઝલનો સ્વીકાર કર્યો. અરબી કસીદાના પ્રારંભિક ભાગ ‘તશબીબ’ને ગઝલ માટે આધાર બનાવ્યો તેમાં શણગાર, સૌંદર્ય, સંયોગ, વિયોગ અને પ્રકૃતિ-ચિત્રનું આલેખન કરાયું રૌૈદકી પછી અમીર ખુસરો,…
- વીક એન્ડ
માનવીના માળા: ફ્રી સ્પિરિટ ગોળા – કેનેડા
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા માનવીને બદલાવ જોઈએ છે. એકની એક પરિસ્થિતિથી, તે ગમે તેવી સગવડતા જનક હોય તો પણ, અમુક સમયગાળા પછી વ્યક્તિ કંટાળી જાય છે. ઘણીવાર તેની પસંદગી સગવડતા કે યોગ્યતાને આધારિત નથી હોતી પણ માત્ર બદલાવને આધારિત…
- વીક એન્ડ
સરકારી ગરીબ મેળાની જેમ મધ્યમ વર્ગનો મેળો કેમ નહીં?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ આખી દુનિયામાં ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરવામાં આવે છે.સસ્તા ભાવે જમીન-સ્ટેમ્પ ડયૂટીમાં રાહત-જીએસટીમાં છૂટ-મિલકતવેરો માફ-વીજળી બિલમાં રાહત- સસ્તા વ્યાજે લોન, ઈત્યાદિ-ઈત્યાદિ છૂટ-રાહત આપવામાં આવે છે. કંપનીઓ રોજગારી આપવાના ગ્લોસી દાવા સામે ખરબચડી ખાદી જેટલી રોજગારી આપતી…
- વીક એન્ડ
ભારતની ‘જીઆઇ’ કૃષિ પેદાશો વિશ્ર્વમાં ધૂમ મચાવી રહી છે
વિશેષ -શૈલેન્દ્ર સિંહ થોડાં વર્ષો પહેલા ંસુધી, પશ્ર્મિમ ઉત્તર પ્રદેશમાં બાગપત નજીક ઉગાડવામાં આવતી અત્યંત સ્વાદિષ્ટ રતૌલ કેરીના માત્ર ૧૦૦-૨૦૦ કિલોમીટરના અંતરના લોકો જ ચાહક હતા. જ્યારે પણ આમાંથી કોઈ પણ ચાહક દેશના કોઈ પણ ખૂણે કે દુનિયાના કોઈપણ ભાગમાં…