- ઉત્સવ
એક એરક્રેશનો આ તે કેવો એક ખુંખાર બદલો?
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ પીટર નેલ્સન ૧ જુલાઈ,૨૦૦૨ની સાંજે ઝુરિચ એરપોર્ટ પર ડ્યૂટિ પર જોડાયો ત્યારે એને બધું રાબેતા મુજબ જ લાગ્યું. જો કે, એ તોફાન પહેલાંની શાંતિ હતી. એને જરાય અણસાર નહોતો કે બે વરસ પછી થનારી પોતાની…
- ઉત્સવ
ગૂગલનું ફિલ્ટર: હવે મુશ્કેલ છે સર્ચ કરવું
ટૅક વ્યૂહ -વિરલ રાઠોડ ટેક્નોલોજીની દુનિયામાં પાયોનિયર ગણાતી કંપની ગૂગલે પોતાના સર્ચ એન્જિન પાછળ રહેલા કોડ તેમજ સર્ચ માટેના તબક્કાઓમાં ઘણા ફેરફાર કર્યા છે. એની અસર એ થઈ છે કે, એની વેબસાઈટ પર જે કંઈ પણ શોધ કરવામાં આવે છે…
- ઉત્સવ
પેટની અંદર ઉછરી રહી છે પરોપજીવીઓની વિશાળ દુનિયા
ફોકસ -રાજકુમાર ‘દિનકર’ જો તમને કહેવામાં આવે કે તમારા પેટમાં બેક્ટેરિયા છે, ફંગસ છે, વાયરસ છે અને પરોપજીવીઓ પણ છે, જેને તમારે જાળવી રાખવાના છે, સાથે સ્વસ્થ પણ રાખવાના છે, તો તમને કેવું લાગશે? જો તમે પેટની અંદર ઉછરી રહેલા…
- ઉત્સવ
સરકારી તપાસની હાસ્ય-રહસ્યમય કલા
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ એ તપાસ સમિતિવાળા લોકો એવા તારણ પર પહોંચ્યા કે જ્યારે વિમાન અકસ્માત થયો ત્યારે એ આકાશમાં ઊડી રહ્યું હતું. એટલે હવે એમાં કોઈ શંકાને સ્થાન નથી. જો કે એવી ય શંકા કરી શકાય એ…
- ઉત્સવ
અમારી ઊંઘ છીનવી લેનારા દ્વારા બંધારણ ખતરામાં છે!
વિશેષ -રાજેશ યાજ્ઞિક થોડા સમય પહેલા બોમ્બે હાઇ કોર્ટે આજકાલ બહુ વગોવાયેલી ઇડી અર્થાત્ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ટકોર કરી કે કોઈની ઊંઘમાં ખલેલ પહોંચાડવી એ માનવાધિકારનું ઉલ્લંધન છે, તેથી અડધી રાતે કોઈના ઘરે ટકોરા મારવા નહીં. લગભગ બાર વર્ષ પહેલા દેશની…
સપનાંની કિંમત
વાર્તા -ધીરુબહેન પટેલ ‘હાશ! આજે તો રવિવાર છે.’‘તે એનું શું છે?’ ‘તમારે દવાખાને જવાનું નથીને! ઘણા દિવસે આજે ગરમાગરમ ભજિયાં બનાવીશું. છોકરાંઓ પણ બેત્રણ વખત યાદ કરતાં હતાં.’ ‘ઓ. કે. જેવી તારી મરજી.’ ડૉક્ટર કશ્યપ નરમાશથી બોલ્યા. એ પણ સમજતા…
પારસી મરણ
બેહરામજી સોરાબજી મીસ્ત્રી તે ગુલશન બેહરામ મીસ્ત્રીના ખાવીંદ. તે મરહુમો ટેહમીના તથા સોરાબજી મેહેરજીભાઇ મીસ્ત્રીના દીકરા. તે ઝીનોબીયા ઝુબીન ધમોડીવાળા ને ખુશરૂ બેહરામ મીસ્ત્રીના પપ્પા. તે ઝુબીન મીનુ ધમોડીવાલાના સસરાજી. તે ખુરશેદ સોરાબજી મીસ્ત્રી તથા મરહુમ જર સોરાબજી મીસ્ત્રીના ભાઇ.…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાઅ. સૌ. કુસુમબેન (ઉં. વ. ૭૦) તે જગદીશ વિશ્રામ દાવડા ગામ નખત્રાણા હાલે થાણાનાં ધર્મપત્ની. સ્વ. રૂક્ષ્મણીબેન નારાણજી કોટકના મોટી પુત્રી. અવનીનાં માતુશ્રી. ભારતી નરોતમ રામાણી. દિપીકા નરેન્દ્ર પટેલનાં બેન. વિશાલ, ધ્વની, દિશાનાં માસી. તા. ૧૬-૫-૨૪ના રામશરણ પામેલ છે.…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી જૈનલીંબડી નિવાસી, હાલ અંધેરી શ્રીમતી મંગળાબેન ચીમનલાલ શાહ (ઉં. વ. ૯૧) ૧૪-૫-૨૪, મંગળવારે અરિહંતશરણ પામેલ છે. તેઓ સ્વ.સવીતાબેન અને સ્વ. ધીરજલાલના ભાભી. ભરત, જયશ્રી, સ્વ. પૂજ્ય અનંતદર્શન વિજયજી, પૂજ્ય મોક્ષ દર્શન વિજયજી અને પૂજ્ય હિત રત્નાશ્રીજીના સંસારી…
- શેર બજાર
સેન્સેક્સ બે સપ્તાહની ઊંચી સપાટીએ, મિડકૅપ ઈન્ડેક્સ નવા શિખરે, ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ પહેલી વાર ૪૦,૦૦૦ને સ્પર્શ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના નબળા સંકેત છતાં ચોથા તબક્કામાં તુલનાત્મક રીતે સારું મતદાન થયું હોવાના અહેવાલો વચ્ચે ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળવાથી શેરબજારમાં પોઝિટીવ ઝોન જળવાઇ રહ્યો હતો. ચોથા મતદાન તબક્કા દરમિયાન મતદાનમાં થયેલા વધારાને બજાર દ્વારા હકારાત્મક રીતે…