- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ ખપપૂરતી જળવાઈ…
- એકસ્ટ્રા અફેર
ભાજપ માટે ઝારખંડમાં જીત શક્ય, મહારાષ્ટ્રમાં કપરા ચઢાણ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અંતે મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી. હરિયાણા અને જમ્મુ તથા કાશ્મીરની ચૂંટણીની સાથે જ મહારાષ્ટ્ર અને ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવશે એવું મનાતું હતું પણ ચૂંટણી પંચે મહારાષ્ટ્ર…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ સોનું ₹ ૬૨૩ ઝળકીને ફરી ₹ ૭૬,૦૦૦ની પાર, ચાંદી ₹ ૧૭૧૨ ઉછળી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આવતીકાલે અમેરિકાના રિટેલ વેચાણ, ઔદ્યોગિક ઉત્પાદન અને બેરોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો હોવાથી…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં ઘટ્યા મથાળેથી ₹ ૧૬નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ ખપપૂરતી રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના ઘટાડા સાથે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં ગુણવત્તાનુસાર ધોરણે થયાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંઘ ખાંડ બજારમાં સતત…
તમન્ના બર આઈ નહીં, ઉમ્મીદ નજર આતી નહીં: એક બાદશાહે જ્યારે તેના ત્રણ રાજકુંવરોની કસોટી કરી
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી મત સોચ જિંદગીમે કિતને પલ હૈદેખો કે હર પલમે કિંતની જિંદગી હૈ. ગાલિબ સા’બની ઉપરોક્ત પંકિતઓથી આજના આ પ્રતીકાત્મક બોધ કથાથી લેખનો પ્રારંભ કરવાની રજા લઉં છું:એક અતિ વિશાળ સામ્રાજ્યનો પ્રજાપ્રિય વત્સલ અને ન્યાયી મહારાજા હતો.…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરશરદૠતુ), ગુરુવાર, તા. ૧૭-૧૦-૨૦૨૪. કાર્તિક સ્નાનારંભ, મહર્ષિ વાલ્મીકિ જયંતી ભારતીય દિનાંક ૨૫, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન સુદ -૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર,…
- વેપાર
વિદેશી ફંડોના એકધારા ધોવાણને કારણે નિફ્ટીએ આખરે ૨૫,૦૦૦ની સપાટી ગુમાવી, સેન્સેક્સમાં ૩૧૮ પોઇન્ટનું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના નબળા સંકેત સાથે સ્થાનિક સ્તરે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની એકધારી વેચવાલીને કારણે મંગળવારે સેન્સેક્સમાં ૩૧૮.૭૬ પોઇન્ટનું મોટું ગાબડું પડ્યું હતું, જ્યારે નિફ્ટીએ સત્રમાં સતત સંધર્ષ છતાં અંતે ૨૫,૦૦૦ની સપાટી ગુમાવી દીધી હતી. સેન્સેક્સ સત્ર દરમિયાન ૪૬૧ પોઇન્ટ…
જૈન મરણ
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈનબગસરા નિવાસી હાલ (મલાડ) મુંબઈ સ્વ. ધીરજલાલ ગાંગજીભાઈ ગાંધીના પુત્ર રાજેન્દ્ર ગાંધી (ઉં. વ. ૬૩) તા. ૧૫.૧૦.૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે ચેતનાબેનના પતિ. તે અશ્ર્વિનભાઈ, પ્રફુલભાઈ, જયવંતીબેન, મંજુલાબેન તથા પૂજ્ય ધર્મિલાબાઈ મહાસતીના ભાઈ. તે સ્વ. હરસુખલાલ તથા લલિતભાઈના…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાગં.સ્વ. મંજુલા ચંદે (ઉં. વ. ૭૦) ગામ કચ્છ વરલી હાલે મુંબઈ (પરેલ) તે સ્વ. શરદ હીરજી ચંદેના ધર્મપત્ની ૧૫-૧૦-૨૪ના રામશરણ પામેલ છે. તે સ્વ. શાન્તાબેન હીરજી ચંદેના પુત્રવધૂ. ગં.સ્વ. રશિલા, જવેર, લક્ષ્મી જયંત ભરતના ભાભી. કોકિલા હંસાના જેઠાણી. સ્વ.…