પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કોળી પટેલગામ વળોટી (હાલ બોરીવલી) રમણભાઈ ડાહ્યાભાઈ પટેલ (ઉં. વ. ૮૮) ૧૯-૫-૨૪, રવિવારે દેવલોક પામ્યા છે. તે સ્વ. લક્ષ્મીબેનના પતિ. મોહનભાઈ, મહેશભાઈ, ભરતભાઈ, ઉષાબેનના પિતા. હીનાબેન, મનીષાબેન, જગદીશભાઈના સસરા. હર્ષિત, શિખા, ધરા, વૃષ્ટિ, ક્રિયાના દાદા. વિધિ, ભૂમિના નાના. ભાવિકા, વિપુલના…
જૈન મરણ
શ્ર્વેતાંબર જૈનપાટણના હાલ મલાડ, કોકીલાબેન અજીતભાઈ દલાલ (ઉં. વ. ૭૬) તે કમલાબેન મણીલાલભાઈ ઝવેરીના પુત્રી. અજીતભાઈના પત્ની. સ્વ. વસુમતીબેન તલકચંદભાઈ ભીખાચંદભાઈ દલાલના પુત્રવધૂ. વિરલ, અર્ચનાના માતુશ્રી. બીજલબેન અને બીજલકુમારના સાસુ. રિયા અને મોક્ષીના દાદી. યશ અને વિહાનના નાની ૨૦ મે…
- શેર બજાર
સેન્સેક્સે ૨૬૮ પોઇન્ટની આગેકૂચ સાથે ૭૪,૨૦૦ની સપાટી વટાવી, નિફ્ટી ૨૨,૫૫૦ની ઉપર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક ઇકિવ્ટી બજારના સંકેતો મિશ્ર રહ્યાં હોવા છતાં ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ સાધારણ સુધારા સાથે પોઝિટિવ જોનમાં ટકી રહેવામાં સફળ રહ્યાં હતાં. અમેરિકાની ફેડરલ રિઝર્વની તાજેતરની નાણાકીય નીતિની મીટિંગની મિનિટ્સ જાહેર કરવામાં આવે તે પહેલાં બજારમાં એકંદર સાવચેતીભર્યું…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો સુધારો
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ અને વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટાડાતરફી રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસાના સુધારા સાથે ૮૩.૨૯ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય…
- વેપાર
ફેડરલની મિનિટ્સની જાહેરાત પૂર્વે સોનામાં ₹ ૧૩૪ની નરમાઈ, ચાંદીમાં ₹ ૧૩નો ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે મોડી સાંજે જાહેર થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની છેલ્લી નીતિવિષયક બેઠકની મિનિટ્સમાં ભવિષ્યમાં ક્યારથી વ્યાજદરમાં કપાત શરૂ કરવામાં આવશે તેનાં અણસાર આપવામાં આવે છે કે નહીં તેની અવઢવ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ…
- વેપાર
ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૧૦ના સુધારા સાથે રૂ. ૩૬૧૦થી ૩૬૬૦માં થયાના અહેવાલ છતાં સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ…
- એકસ્ટ્રા અફેર
પૂણે એક્સિડન્ટમાં આરોપીને જામીન, ધનિકો માટે અલગ ન્યાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં ગરીબો માટે અને ધનિકો માટે અલગ અલગ ન્યાય હોય છે એવું કહેવાય છે, મહારાષ્ટ્રના પુણેના કલ્યાણીનગર વિસ્તારમાં રવિવારે બેફામ ઝડપે ચાર કરોડની પોર્શ કાર ચલાવીને બે લોકોને મોતને ઘાટ ઉતારવાના કેસમાં આ વાત સાચી પડી…