Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 278 of 928
  • વેપાર

    ફેડરલની મિનિટ્સમાં આક્રમક નાણાનીતિના અણસાર: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૨૫૪નું અને ચાંદીમાં ₹ ૨૮૩૧નું ગાબડું

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે ફેડરલ રિઝર્વની જાહેર થયેલી નીતિવિષયક બેઠકમાં અમુક અધિકારીઓ જ વ્યાજદરમાં કાપ મૂકવાનું વલણ ધરાવતા હોવાનું જણાતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે…

  • એકસ્ટ્રા અફેર

    બંગાળમાં ઓબીસી અનામતનો ચુકાદો કોના લાભાર્થે ?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કલકત્તા હાઈ કોર્ટે થોડા સમય પહેલાં પશ્ર્ચિમ બંગાળમાં કરવામાં આવેલી શિક્ષકોની ભરતી રદ કરી દીધી હતી. શિક્ષકોની ભરતીમાં મોટા પાયે કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ સાચા હોવાનું ઠરાવીને આ ભરતી રદ કરી દેવાયેલી. આ મામલે કાનૂની જંગ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),શુક્રવાર, તા. ૨૪-૫-૨૦૨૪, ઈષ્ટિ, નારદ જયંતીભારતીય દિનાંક ૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧૦મો દએ, સને…

  • મેટિની

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…

  • મેટિની

    આત્મજ – આત્મજા માટે દેવભાષા

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ સંસ્કૃત ભાષાના ગહન જાણકારની શોધમાં છે. ના, તેમને દેવભાષા માટે અચાનક લગાવ થયો છે એવું નથી, કે પુરાણોનો અભ્યાસ કરી કોઈ સંશોધન કરવાની કોઈ યોજના તૈયાર કરી હોય એવી વાત પણ…

  • મેટિની

    યશ ચોપડા: માણસ તરીકે ગમવાનાં કારણો

    ડ્રેસ-સર્કલ -સંજય છેલ કોરોના કાળ બાદ અને નેટફ્લિક્સ હોટસ્ટાર જેવાં ઓટીટી પ્લેટ ફોર્મ પર ઘરે બેસીને મનોરંજન મળે છે, માટે આજે હિંદી ફિલ્મો પહેલાં જેટલી ચાલતી નથી એવામાં યશ ચોપડાનો ભવ્ય આધુનિક સ્ટુડિઓ અને યશરાજ ફિલ્મ્સ આર્થિક ભીંસમાં છે એવી…

  • મેટિની

    તૂટ્યા પછી જે ખૂંચે, એ પછી કાચ હોય કે સંબંધ!

    અરવિંદ વેકરિયા મેં તુષારભાઈ સાથે હા એ હા કરી વધુ વિચારવાનું મૂકી દીધું… કામ કરીશ તો દિલથી કરીશ એ ખેવના તો રહેવાની જ પણ વિચારવાનું તડકે મુકી એમની ઈચ્છા અને મરજી મુજબ વર્તવાનું રાખ્યું… એક રવિવારની રાત્રે અમે- હું અને…

  • મેટિની

    ‘અંકુર’થી નવો ફણગો ફૂટ્યો

    હેન્રી શાસ્ત્રી ‘જમીનદાર અને એની રખાત વિશેની ફિલ્મ જોવા કોણ આવશે?’ ઈકોનોમિકસમાં એમ. એ. કર્યા પછી એડવર્ટાઇઝિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરનારા શ્યામ બેનેગલે વિવિધ નિર્માતાઓના દરવાજા ખટખટાવ્યા એ દરમિયાન તેમને અનેક જગ્યાએ આ સવાલ કરવામાં આવતો હતો. જોકે, ગુરુ દત્તના…

  • મેટિની

    મેરી આવાઝ હી પહેચાન હૈ, ગ૨ યાદ ૨હે…

    ફિલ્મનામા -નરેશ શાહ ઘરેણાંઓનો મને વિશેષ શોખ નથી. પણ હા, હીરા મને બહુ ગમે છે. મોટા ભાગે મેં હીરાની જ વિંટી, પેન્ડન્ટ અને બંગડીઓ પહેરી છે. મને યાદ છે કે સૌથી પહેલાં મેં ૧૯૪૮માં હીરાની વિંટી બનાવડાવી હતી અને વ૨સો…

  • મેટિની

    ભારતીય ફિલ્મ્સ પરથી પણ બની છે અનેક વિદેશી રિ-મેકસ..!

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા થોડા સમય પહેલાં ગુજરાતી ફિલ્મ ‘વશ’ની હિન્દી રિ-મેક ‘શૈતાન’ રિલીઝ થઈ ને એ સફળ થઈ. રિ-મેક શબ્દથી આપણે સારી રીતે પરિચિત છીએ. કોઈ ફિલ્મને મતલબ કે એ જ વાર્તાને સમય જતા ફરી વખત બનાવવામાં આવે. કાં તો…

Back to top button