- વીક એન્ડ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ શું હવે માણસના મૃત્યુની તારીખ જાણી શકાશે?
વિશેષ -એન. કે. અરોરા દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નહીં હોય જે તેના મૃત્યુનો ચોક્કસ દિવસ જાણવા ન માંગતો હોય. આ પૃથ્વી પરના સૌથી મોટામાં મોટી અને સૌથી નાનામાં નાની વ્યક્તિની એક જ ચિંતા છે કે કોણ જાણે ક્યારે તેનું મૃત્યુ…
હિન્દુ મરણ
દશા સોરઠિયા વણિકખોરાસા નિવાસી હાલ ભિવંડી ગં.સ્વ.જસવંતીબેન શેઠ (ઉં. વ. ૯૧) બુધવાર, તા.૨૨/૫/૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ.હરિદાસ પાનાચંદ શેઠના ધર્મપત્ની. તે ગં. સ્વ.ચંદ્રિકાબેન નવનીતરાય જનાની, સ્વ.શશીકાંતભાઈ, સ્વ.હર્ષદભાઈ, સ્વ.વિનોદભાઈના માતુશ્રી. તે ગં.સ્વ.રૂપાબેન શેઠના સાસુ. ડિમ્પલ વિશાલ શેઠના દાદીસાસુ. તે વિશાલ,…
પારસી મરણ
બોમી કાવસ કાકા તે માહરૂખ બોમી કાકાના ખાવીંદ. તે મરહુમ કાવસજી મંચેરશા કાકાના દીકરા. તે તનાઝ ને કૈઝાદના પપ્પા. તે નોશીર ફિરોઝ વાડીયાના સસરાજી. તે રોશન મીનુ દેબુના ભાઇ. તે પર્લના ગ્રેન્ડ ફાધર. (ઉં. વ. ૭૭) રે. ઠે. ૭-યઝદાન બિલ્ડિંગ,…
જૈન મરણ
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનનાગનેશ નિવાસી હાલ માટુંગા (મુંબઇ) સ્વ. ચંચળબેન ધરમશીભાઇ ઝોબાલીયાના પુત્ર મહેન્દ્રભાઇ (ઉં. વ. ૮૯) તે શકુંતલાબેનના પતિ. સંજયના પિતાજી. તથા તેજસ્વીનીના સસરાજી. અપેક્ષા, વિશાલ, અગસ્તયા, અદ્વિતા, અદિત્યના દાદા તા. ૨૨-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સાદડી તથા લૌકિક…
- વેપાર
ઓટો, કેપિટલ ગુડ્સ અને બેન્ક્સ શૅરોમાં લાવલાવનો મહોલ, માર્કેટ કૅપ ₹ ૪૨૦.૨૨ લાખ કરોડ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: બીએસઈ સેન્સેક્સ ગુરૂવારે આગલા ૭૪,૨૨૧.૦૬ બંધથી ૧૧૯૬.૯૮ પોઈન્ટ્સ (૧.૬૧ ટકા) વધ્યો હતો. સેન્સેક્સ ૭૪,૨૫૩.૫૩ ખૂલી નીચામાં ૭૪,૧૫૮.૩૫ અને ઉપરમાં ૭૪,૪૯૯.૯૧ સુધી જઈને અંતે ૭૪,૪૧૮.૦૪ પર બંધ રહ્યો હતો. સેન્સેક્સની ૨૭ કંપનીઓ વધી હતી જ્યારે ૩ કંપનીઓ ઘટી…
- વેપાર
ફેડરલની મિનિટ્સમાં આક્રમક નાણાનીતિના અણસાર: વિશ્ર્વ બજાર પાછળ સોનામાં ₹ ૧૨૫૪નું અને ચાંદીમાં ₹ ૨૮૩૧નું ગાબડું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે ફેડરલ રિઝર્વની જાહેર થયેલી નીતિવિષયક બેઠકમાં અમુક અધિકારીઓ જ વ્યાજદરમાં કાપ મૂકવાનું વલણ ધરાવતા હોવાનું જણાતાં ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના-ચાંદીના ભાવમાં કડાકો બોલાઈ ગયા બાદ આજે લંડન ખાતે પણ સત્રના આરંભે…
- શેર બજાર
આરબીઆઇની લ્હાણી, શૅરબજારની કમાણી: બજારને નવાં શિખરે પહોંચાડવામાં ડિવિડંડ કઇ રીતે બન્યું ટ્રીગર?
નિલેશ વાઘેલા મુંબઈ: શેરબજારમાં ભારે તેજીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યા છે. વિશ્ર્વબજારમાં એકંદર નરમાઇ રહેવા સાથે ફેડરલ રિઝર્વ તરફથી પણ નકારાત્મક સંકેત મળવા છતાં રિઝર્વ બેન્કના ડિવિડંડનું ટ્રીગર મળતાં ભારતીય શેરબજાર સ્પ્રિંગની જેમ ઊછળ્યું…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),શુક્રવાર, તા. ૨૪-૫-૨૦૨૪, ઈષ્ટિ, નારદ જયંતીભારતીય દિનાંક ૩, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ-૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૧૦મો દએ, સને…
- એકસ્ટ્રા અફેર
બંગાળમાં ઓબીસી અનામતનો ચુકાદો કોના લાભાર્થે ?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ કલકત્તા હાઈ કોર્ટે થોડા સમય પહેલાં પશ્ર્ચિમ બંગાળમાં કરવામાં આવેલી શિક્ષકોની ભરતી રદ કરી દીધી હતી. શિક્ષકોની ભરતીમાં મોટા પાયે કૌભાંડ કરાયું હોવાના આક્ષેપ સાચા હોવાનું ઠરાવીને આ ભરતી રદ કરી દેવાયેલી. આ મામલે કાનૂની જંગ…