આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર ગ્રીષ્મૠતુ),શનિવાર, તા. ૨૫-૫-૨૦૨૪, વિંછુડો સમાપ્તભારતીય દિનાંક ૪, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે ૧૦મો દએ સને…
- એકસ્ટ્રા અફેર
ઓડિશા-બંગાળ રેમલના કેરથી બચે એવી પ્રાર્થના કરીએ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારત પર ફરી એક વાર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે અને ફરી એક વાર પશ્ર્ચિમ બંગાળ અને ઓડિશા વાવાઝોડાની લપેટમાં આવી શકે છે. ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, બંગાળના અખાતમાં સર્જાયેલા દબાણના કારણે રવિવાર સાંજ…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ
માનવ ને પ્રાણીઓના આંતર સંબંધો…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી ધોરણ સાતના ગુજરાતીના પાઠ્યપુસ્તકમાં આજે પણ એક પાઠ આવે છે સિંહની દોસ્તી. ગુજરાતમાં અને કાઠિયાવાડની ધરતી પર ઊછરેલા ન હોય એવા લોકોને ગળે આ વાર્તા ઊતરતી નથી અને તેની હાંસી ઉડાવે છે, પરંતુ આ વાર્તા અનેક…
- વીક એન્ડ
જોગ સંજોગ
ટૂંકી વાર્તા -ડૉ. નવીન વિભાકર અફાટ ઉદધિમાં ઊઠતા તરંગોને લીના બાલ્કનીમાં ઊભી ઊભી જોઈ રહી, પણ મનમાં ઊઠતા તરંગોને કોણ જુએ? ભરી દુનિયામાં આજે તો સાવ એકલીઅટૂલી હતી. જીવનની મધ્ય સંધ્યાએ, અસહાય, પીડિત મનથી ભરતીને લીધે આવી રહેલાં ઊછળતાં મોજાંઓનો…
- વીક એન્ડ
કરોડપતિ બનવું છે? આ રીતે ફાઇનાન્સિયલ પ્લાનિંગ દ્વારા કરો સપનું સાકાર…
ફોકસ -નિધિ ભટ્ટ સામાન્યપણે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિએ જેટલું જલદી બને એટલું જલદી રોકાણ કરવાનું શરૂ કરી દેવું જોઈએ. આ માટે આપણામાંથી કેટલાક લોકો એક્સપર્ટ પાસેથી પોતાની ઈનકમ અને રિસ્કની ક્ષમતાના હિસાબે રોકાણ કરવાની સલાહ પણ લેતા હોય…
- વીક એન્ડ
સરકારી ચાની ચાહ…
ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘છોટું, કામ કરવાનું મન થતું નથી.’ મોટુએ સહકર્મીને ફરિયાદ કરી.મોટું, કામ કરવાની કોને ઇચ્છા થાય ?’ મોટુની વાતને ગોલુએ સમર્થન આપ્યું. કામ ન કરવા વિશે અકર્મી કર્મીઓમાં સંપૂર્ણ સહમતિ હોય. કામ કરવામાં વાદ -વિવાદ – વિખવાદ…
- વીક એન્ડ
બુદ્ધિનો બળદિયો ચાલશે સ્માર્ટ નહીં!
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી “ભગવાન, તારું જો અસ્તિત્વ હોય તો મારા છોકરાને બુદ્ધિનો બળદિયો બનાવજે- સ્માર્ટ ન બનાવતો ચુનિયાએ પ્રાર્થના ચાલુ કરી અને ઘરવાળાની ચોટલી ગીતો થઈ ગઈ : ‘તમે તો કેવા બાપ છો એકના એક છોકરાને બુદ્ધિનો બળદિયો બનાવવો…
- વીક એન્ડ
મતદાનની ટકાવારી મોડી જાહેરાત પાછળ રાજરમત?
કવર સ્ટોરી -અમુલ દવે ચૂંટણી પંચના વડા કમિશનર રાજીવ કુમાર લોકસભા ચૂંટણીના પ્રથમ બે તબક્કાના ડેટા પ્રકાશિત કરવામાં વિલંબને લઈને દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને રાહત આપી છે. એક એનજીઓની અરજી પર કોર્ટે ચૂંટણી પંચને…
- વીક એન્ડ
સ્થાપત્ય ને તેની સંરચના
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્ય એ સમાજ અને જીવનના ઘણા પાસાઓનો સમન્વય કરતું ક્ષેત્ર છે. તેમાં ક્યાંક કળાનું પ્રભુત્વ દેખાશે તો ક્યાંક વિજ્ઞાન- ઇજનેરી બાબતો ઊભરી આવશે. ક્યાંક માનવીની સંવેદનાઓ જીલાશે તો ક્યાંક લાગુ પડતા કાયદા હાવી થતા જણાશે. સ્થાપત્યમાં…