- ઉત્સવ
ઉત્તરાખંડનાં પંચકેદારની દિવ્ય સફર
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી દેવોના દેવ ભગવાન મહાદેવ જ્યાં બિરાજમાન છે તેવા પર્વતરાજ હિમાલયની કેડીઓ પર ચોતરફ દૈવી તત્ત્વ ફેલાયેલું છે. ભગવાન શિવશંકરના નિવાસસ્થાને અપ્રતિમ અને દિવ્ય અનુભૂતિનો અહેસાસ કરાવતી વનરાજીઓ અને ખળખળ વહેતી નદી, ઝરણાઓ જાણે ઇશ્ર્વરનો સાક્ષાત્કાર કરી…
- ઉત્સવ
એ નદીઓ, જ્યાં વહે છે સોના અને હીરાના ટુકડા..!!
વિશેષ -ધીરજ બસાક નદીઓમાં પાણીની સાથે સાથે અસંખ્ય રસપ્રદ અને રોમાંચક વાર્તાઓ પણ વહે છે. પરંતુ ઝારખંડ, પશ્ર્ચિમ બંગાળ અને ઓરિસ્સામાંથી વહેતી સ્વર્ણરેખા એક એવી નદી છે જેના પાણીમાં વાર્તાઓ નહિ પણ સોનું વહે છે. હા, એ જ સોનું જે…
પારસી મરણ
ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.
હિન્દુ મરણ
કપોળજાફરાબાદ નિવાસી હાલ બોરીવલી સ્વ. હરગોવિંદદાસ દુર્લભદાસ સંઘવીના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૮૪) તે સ્વ. કાળાબેન વૃજલાલ મહેતા ગં. સ્વ. માધુરીબેન ગુલાબરાય મહેતા, સ્વ. દિલીપભાઇના ભાઇ. ગં. સ્વ. પ્રફુલાબેનના જેઠ. અ. સૌ. ફાલ્ગુની ભાવિન મહેતાના કાકા તા.૨૪-૫-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.…
જૈન મરણ
ઝાલા દશા શ્રી. સ્થા. જૈનધાંધલપુર નિવાસી, હાલ સાયન જ્યોતિષભાઈ વર્ધમાનભાઈ તુરખીયાના ધર્મપત્ની અ. સૌ. પ્રેમીલાબેન (ઉં. વ. ૭૬) ૨૩-૫-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તેઓ અતુલ- રવી- જાગૃતીના માતોશ્રી. ભાવીની- રૂપલ તથા હિતેશભાઈના સાસુ. વૈભવ- શાલીન- સાક્ષીના દાદી. જાન્હવીના નાની. સ્વ. સુરજબેન…
મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરામુલ્લા તાહેરભાઈ શેખ તૈયબભાઈ ઝવેરી ૧૨-૫-૨૪ના બેંગલોર મુકામે ગુજરી ગયા છે. એલીઝાબાઈના શોહર. નુરઉલએન નવનીહાલ નીશરીન શીરીનના પપ્પા. ઈદ્દતનો ટાઈમ સોમવારથી શુક્રવાર સાંજે ૪-૩૦ થી ૬-૩૦. એડ્રેસ: શબ્બીર રંગવાલા, સરકાર ટાવર, ૧૫ મે માળે, ૧૫૦૫-૧૫૦૬, ૫૦, નેસબીટ રોડ, બનિયાન…
- શેર બજાર
બજાર નવા શિખરે પહોંચી લપસ્યું: નિફ્ટી પહેલી વાર ૨૩,૦૦૦ની સપાટીને સ્પર્શ્યો, પણ પાર કરવામાં નિષ્ફળ રહ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા માર્કેટમાં સતત બીજા દિવસે રેકોર્ડબ્રેક રેલી જોવા મળી હતી. સામાન્ય ચૂંટણીના પરિણામો ચોથી જૂને જાહેર કરવામાં આવશે. શેરબજારમાં પ્રારંભમાં તેજીની આગેકૂચ જોવા મળી હતી અને બંને બેન્ચમાર્કે સાધારાણ સુધારો હોવા છતાં સ્વાભાવિક રીતે…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા ઊછળ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં લેવાલી અને સંભવિતપણે હાજરમાં રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાનો હસ્તક્ષેપ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત ચોથા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જોવા મળ્યો હતો અને આજે ૧૮ પૈસાના ઉછાળા સાથે…
- વેપાર
વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયો મજબૂત થતાં સોનામાં ₹ ૭૯૮નો ઘટાડો, ચાંદી ₹ ૨૯૩ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતની શરૂઆત અંગેની અનિશ્ર્ચિતતા વચ્ચે વૈશ્ર્વિક સ્તરે સોનાચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ હોવાના નિર્દેશો છતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૮ પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં…
- વેપાર
લીડ સિવાયની ધાતુઓમાં ઘટ્યા મથાળેથી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ બે સત્રની મંદીને બ્રેક લાગતા બ્રાસ શીટ કટિંગ્સ અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપમાં જોવા મળેલા ટકેલા વલણ અને…