- ઉત્સવ
તેર માળની અગાસીએ પહોંચેલા કોબ્રાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ!
વ્યંગ -ભરત વૈષ્ણવ ‘બોસ, આપણે એક કામ કરીએ.’રાજુ રદીએ ‘બખડજંતર ચેનલ’ના માલિક બાબુલાલ બબુચકને આટલું જ કહ્યું . તેટલામાં બાબુલાલનો બાટલો ફાટ્યો . બાબુલાલ આગબબુલા થઇ ગયા.નિષ્ફળ માણસ જલ્દી ગુસ્સે થાય છે તેવું રાજુ રદીનું ઓબ્ઝર્વેશન છે.બાબુલાલની ચેનલ આમ ચાલતી…
- ઉત્સવ
પ્રવિણ જોશીએ ફોરેનરોને ભાંગવાડીની જાહોજલાલી દેખાડી
મહેશ્ર્વરી ‘પૃથ્વીરાજ ચૌહાણ’ નાટકનો શો હોય ત્યારે અનેક વાર હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક નામવંત ચરિત્ર અભિનેતા પહેલી રોમાં બેસી નાટક જોવા આવતા એની વાત કરતા પહેલા ૧૯૭૦ના દાયકાના પ્રારંભમાં કલાકારની દ્રષ્ટિએ આવેલા એક મહત્ત્વના બદલાવની વાત કરવી છે. ૧૯૭૨માં મુંબઈમાં…
- ઉત્સવ
આપણી આજુબાજુની વ્યક્તિઓ સુખી હોય તો એ જોઈને રાજી ન થઈ શકાય?
સુખનો પાસવર્ડ -આશુ પટેલ થોડા દિવસ અગાઉ લુધિયાણાની ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના જજ મુનીશ સિંઘલે નીલમ નામની એક યુવતીને ફાંસીની સજા ફટકારી. તે યુવતીએ પોણા ત્રણ વર્ષી દિલરોઝ કૌર નામની માસૂમ છોકરીને જીવતી દફનાવી દીધી હતી. દિલરોઝનાં માતા-પિતા કિરણ અને હરપ્રીતની…
- ઉત્સવ
માટી સભી કી કહાની કહેગી
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ જ્યારે આપણે આવનારી સદીમાં પ્રવેશ કરીશું ત્યારે આપણી પાસે પથ્થરો ને ઈંટો રહી જશે, ચૂનો પણ ઘણો હશે… પણ જેને ‘માટી’ કહેવાય છે એ બચશે નહીં. આજે મહાનગરોમાં કુંડામાં નાખવા માટે પણ સાદી માટી…
- ઉત્સવ
આઉટફિટ્સમાં ટેકનોલોજીની રંગબેરંગી દુનિયા
ટેક વ્યૂ -વિરલ રાઠોડ માણસની પ્રાથમિક અને મૂળભૂત જરૂરિયાતમાં રોટી-મકાન-કપડાંનો સમાવેશ થાય છે. આમાં વધુ એક વસ્તુનો ઉમેરો કરવો હોય તો એ મોબાઈલનો કરી શકાય. સ્માર્ટફોન કેટલાક લોકો માટે રોજીનું સાધન છે તો કેટલાક લોકો માટે રમૂજનું માધ્યમ. સમયાંતરે માણસના…
- ઉત્સવ
ધરતીના સૌથી જૂના જીવ કાચબા પાસે છે ડાઈનાસોરના લુપ્ત થવાનું રહસ્ય
પ્રાસંગિક -કે. પી. સિંહ આપણી પૃથ્વી પર સૌથી જૂનો જીવ કયો છે તેની જાણકારી છે? હા, આ જીવનું નામ છે, કાચબો. તે આ પૃથ્વી પર ૨૦ કરોડ વર્ષની પહેલાથી ધરતી પર વિચરણ કરી રહ્યો છે. જ્યારે સાપ નહોતા, પક્ષી નહોતા,…
- ઉત્સવ
બોલવું જ નહીં પણ મૌન રહેવું એ પણ આપણો મૂળભૂત અધિકાર છે
ફોકસ -પ્રભાકાંત કશ્યપ જે રીતે બંધારણની કલમ ૧૯ (૧) (એ) એ દરેક ભારતીયને અભિવ્યક્તિ એટલે કે બોલવાનો મૂળભૂત અધિકાર આપ્યો છે, તેવી જ રીતે બંધારણની કલમ ૨૦ (૩) હેઠળ દરેક ભારતીયને મૌન રહેવાનો મૂળભૂત અધિકાર છે. કારણ કે ચૂપ રહેવાનો…
- ઉત્સવ
હવે રુદનનું પણ પાર્લર? રડવાની નવી સગવડ!
મિજાજ મસ્તી -સંજય છેલ ટાઇટલ્સ:હાસ્ય ને રૂદન- સિક્કાની બે બાજુ. (છેલવાણી)બ્રોડ-વેનાં એક અંગ્રેજી નાટકનાં છેલ્લા દ્રશ્યમાં, અભિનેતા દિલ ફાડીને એટલું રડ્યો કે આખું ઓડિયંસ રડી પડ્યું ને તાળીઓથી એને વધાવી લીધો. શો પછી નિર્માતાએ એને શાબાશી આપીને કહ્યું : ‘દરેક…
- ઉત્સવ
મારું ભારત અને ચૂંટણી-૨૦૨૪
આજે આટલું જ -શોભિત દેસાઈ શું લાગે છે તમને? ૧૪૦ કરોડ લોકોના દેશની લોકશાહી પદ્ધતિની ચૂંટણી આટલી નિરામય શાંતિથી સંપૂર્ણ થઇ જાય, કોઇ પણ હિંસા ઇત્યાદિના ઉપદ્રવ વગર, એ સિદ્ધિ વિશે? થાબડો, સાહેબો! થાખડો… જરૂરથી તમારી પોતાની પીઠ થાબડો…. આ…
- ઉત્સવ
જીવનનો પ્રવાહ પલટાવી દેતી વિજ્ઞાનની ૧૨ મહત્ત્વની શોધ
ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ પીઇટી (પેટ) સ્કેનરઅણુભૌતિક સંશોધનની આડપેદાશરૂપે વિકાસ પામેલા આ યંત્ર વડે માનવીના મગજનું ઊંડાણ -બારીકીઓ અને જટિલ સંયંત્રણાને સમજવામાં મદદરૂપ થાય છે. જુદા જુદા રંગ વડે મગજનો કયો ભાગ, કયા સમયે કાર્યાન્વિત થાય છે તે આ…