- એકસ્ટ્રા અફેર
રોહિત શર્માની ટીમે કદી ના ભૂલાય એવી નાલેશી લખી દીધી
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં રોહિત શર્માની ક્રિકેટ ટીમે શાનદાર જીત મેળવી ત્યારે આપણે ટીમ ઈન્ડિયાનાં ઓવારણાં લેતાં થાકતાં નહોતાં બાંગ્લાદેશે ભારત સામેની સિરીઝ પહેલાં પાકિસ્તાનને રગદોળી નાખ્યું હતું અને પહેલી વાર સિરીઝ જીતી હતી. ભારત…
જૈન મરણ
વાગડ વિ. ઓ. જૈનગામ ગાગોદરના પ્રકાશ છેડા (ઉં. વ. ૪૨) મંગળવાર, તા. ૧૫-૧૦-૨૪ના મુંબઇ મધ્યે અરિહંતશરણ પામેલ છે. ગં. સ્વ. મોંઘીબેન ભીમશી નરપારના પૌત્ર.સ્વ. અમૃતબેન-ગુણવંતીબેન કાનજીના સુપુત્ર. અમિત, સચીનના ભાઇ, ડિમ્પલના દેર, કરીશ્માના જેઠ. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧૮-૧૦-૨૪ના. ઠે. અચલગચ્છ ભુવન,…
- વેપાર
ડૉલર સામે રૂપિયો ચાર પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલી અને ઈક્વિટી માર્કેટમાં નરમાઈતરફી વલણ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ચાર પૈસાના ઘટાડા સાથે ૮૪.૦૬ના મથાળે બંધ રહ્યો હતો. જોકે,…
- એકસ્ટ્રા અફેર
બિહારના જ્ઞાતિવાદી રાજકારણમાં પી.કે.ચાલે ખરા?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે દેશભરમાં જે ૪૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થવાની છે તેમાં બિહારમાં પણ ચાર બેઠકોની પેટાચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, આ બેઠકો પર ૧૩ નવેમ્બરે મતદાન…
હિન્દુ મરણ
નૂતન સાડત્રીસ વિશા શ્રીમાળી સમાજઝીંઝુવાડા નિવાસી હાલ મુંબઈ ભુપેન્દ્રભાઈ રસિકલાલ વોરાના સુપુત્ર સૌરભ (ઉં. વ. ૩૫) તે પ્રિયલના પતિ. તે ઝીવાના પિતા. તે હર્ષાબેન રાજેન્દ્રભાઈ દેસાઈના જમાઈ. તે પ્રણવના નાનાભાઈ.તે હિલ્લી ચિંતનભાઈ શાહના બનેવી. તે બીનલ તથા નિકીતાના ભાઈ તા.…
- વેપાર
સ્મોલ ગ્રેડની ખાંડમાં સાધારણ નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર આજે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૭૦થી ૩૬૨૦માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયાના અહેવાલ ઉપરાંત આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં રિટેલ સ્તરની માગ ખપપૂરતી જળવાઈ…
- વેપાર
આરબીડી પામોલિનમાં પીછેહઠ, સિંગતેલમાં ₹ ૧૦ ઘટ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના ડિસેમ્બર અને જાન્યુઆરી વાયદામાં અનુક્રમે ૭૭ અને ૭૧ રિંગિટનો ઘટાડો આવ્યો હોવાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૩૪ રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદૠતુ), શુક્રવાર, તા. ૧૮-૧૦-૨૦૨૪ ભારતીય દિનાંક ૨૬, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, આશ્ર્વિન વદ -૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે આશ્ર્વિન, તિથિ વદ-૧પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૩જો ખોરદાદ, સને…
- વેપાર
બૅન્કિંગ અને ઑટો શૅરોમાં વેચવાલીના દબાણે સેન્સેક્સ-નિફ્ટી બે મહિનાના તળિયે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં અવિરત વેચવાલીનું દબાણ જળવાઈ રહ્યું હતું અને વધુ રૂ. ૭૪૨૧.૪૦ કરોડની ચોખ્ખી વેચવાલી રહેવાની સાથે આજે મુખ્યત્વે ઑટો અને રિઅલ્ટી ક્ષેત્રોના શૅરોમાં તેમ જ ચોક્કસ બૅન્કના શૅરોમાં આક્રમક વેચવાલીનું દબાણ…
પારસી મરણ
રોહીન્ટન જમશેદજી નાગપોરવાલાના દીકરા. તે મરહુમો પીરોજા જમશેદજી નાગપોરવાલા તે મરહુમ સામના ભાઇ. તે હોશંગના અકંલ. તે રુસી તથા મરહુમો હોમી નરીમાન સીરવઇ મેહરા, બાનુ, હોમાય ને લેહમીનાના કઝીન. (ઉં. વ. ૭૭) રે. ઠે.બી-૩, સુયોગ કો. હા. સો. સેકટર ૧૦-એ,…