Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 269 of 928
  • તરોતાઝા

    રોટલીના અનોખા પ્રકાર

    આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભારતીય વ્યંજન વિશાળ અને વિવિધતાવાળો છે. અસંખ્ય સંસ્કૃતિઓ અને પરંપરાઓથી પરિલક્ષિત છે. જે આપણા દેશને જીવંત બનાવી રાખે છે. દરેક ક્ષેત્રમાં ભોજન બનાવવું અને પીરસવાની એક અનોખી પ્રણાલી છે, સાથે સાથે ભોજન સંબંધિત…

  • તરોતાઝા

    ચીકણા ગુંદામાં છે અનેક ગુણો

    સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ઉનાળો શરૂ થાય તેની સાથે બજારમાં વિવિધ પ્રકારની કેરીની આવક શરૂ થવા લાગે. કાચી કેરીનો ઉપયોગ અથાણાં બનાવવામાં થાય. તો પાકી કેરીની મોજ રસ, કટકા કરીને કે મેંગો મિલ્કશૅક બનાવીને કરવામાં આવે. અનેક કેરી રસિયાઓને…

  • તરોતાઝા

    સુખ

    ટૂંકી વાર્તા – બકુલ દવે પરોઢિયે પાંચ વાગ્યાની આસપાસ ફોન દ્વારા ખબર મળ્યા. ફોન પર સલિલનો મિત્ર હતો અથવા તો પાડોશી. એણે ઝડપથી એટલું જ જણાવ્યું કે સલિલને અકસ્માત થયો છે ને એને સી. જે. હૉસ્પિટલમાં દાખલ કર્યો છે. સુક્નયાને…

  • તરોતાઝા

    સપ્તાહની શરૂઆતથી ગરમી ચરણસીમાએ પહોંચશે તથા સૌરાષ્ટ્રમાં માવઠું થવાની વકી

    સપ્તાહની શરૂઆત ગરમી ચરણસીમાએસૌરાષ્ટ્રમાં માવઠું થવાની વકી આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહ મંડળના રાજાદી-સૂર્ય-આરોગ્ય દાતાસૂર્ય વૃષભ રાશિ(શત્રુ ભાવે)મંગળ મીન રાશિ (જલ તત્ત્વ)તા.1 જૂન મેષ રાશિ(સ્વગૃહી) પ્રવેશબુધ મેષ રાશિ (અગ્નિતત્ત્વ)તા.31 મે વૃષભ રાશિમાં પ્રવેશગુ વૃષભ રાશિમાં (પૃથ્વી…

  • તરોતાઝા

    ચાંદ જેવા મુખડા પર ખીલ કેમ થાય છે?

    આરોગ્ય – રાજેશ યાજ્ઞિક આમ તો કહેવાય છે કે ચંદ્રમા પર ડાઘ હોય છે. તેમ છતાં હકીકત એ છે કે માણસને પોતાના ચાંદ જેવા મુખડા પર ડાઘ ગમતા નથી. ખાસ કરીને યુવક-યુવતીઓને એક નાનકડું ખીલ મોઢા પર દેખાય એટલે પરીક્ષાના…

  • તરોતાઝા

    ફન વર્લ્ડ

    ઓળખાણ પડી?દેખાવમાં તેમજ સ્વાદમાં સુધ્ધાં કાકડી સાથે સામ્ય ધરાવતા શાકની ઓળખાણ પડી? એકદમ કૂણું અને રાંધવામાં અત્યંત આસાન હોય છે.અ) કક્યુમ્બર બ) એવોકાડો ક) પેપર્સ ડ) કોર્જેટ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી શબ્દોની જોડી જમાવોઅ ઇદિવ્ય FAITHભક્તિ SOLEMNઆસ્થા WICKદિવેટ DEVOTIONવિધિપૂર્વક DIVINE…

  • તરોતાઝા

    સંવાદમાં સ્પષ્ટતા ને વ્યક્તિત્વમાં નિખાર માટે કરો `ભરદ્વાજાસન’

    કવર સ્ટોરી – દિવ્યજ્યોતિ `નંદન’ કોમ્યુનિકેશન સ્કિલ્સ એ આજના જમાનામાં તમારા કરિઅર માટે તેમ જ તમારા સર્વાંગી વિકાસ માટે અત્યંત જરૂરી છે. તમારા વ્યક્તિત્વના ઘડતર માટે પણ આ ખૂબ જ આવશ્યક છે. જો તમે કોઇની સાથે વાતચીત કરવામાં ખચકાટ અનુભવો…

  • સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર બનો

    જ્ઞાન અને મનોરંજન લોકો સુધી પહોંચાડશે સાથે કમાણી પણ કરો વિશેષ – કીર્તિશેખર ગૂગલમાં રોકિંગ કેરિયર્સ ઈન 2024 સર્ચ કરશો તો તમને જવાબમાં ત્રણ કેરિયર ઓપ્શન જોવા મળશે, જેમાં પહેલો ક્લોઝિંગ મેનેજર, બીજો ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ સ્પેશિયાલિસ્ટ અને ત્રીજો ડિઝાઈન સ્પેશિયાલિસ્ટ.…

  • તરોતાઝા

    ગરમીમાં તાજગીસભર રહેવા માટે નાહતા સમયે આ ભૂલ ન કરશો

    વિશેષ – પ્રતિમા અરોડા ગરમીની સીઝનમાં એવું કોણ નહીં ઈચ્છતું હોય કે એ ઘણા સમય સુધી શાવર નીચે સ્નાન કરે, પણ લાંબા સમય સુધી નાહવું એ ન તો તમારી ત્વચા માટે સારું છે, ન તો શરીરથી ગરમી ભગાવવા અને તાજગીસભર…

  • પારસી મરણ

    એમી શાવક ભાઠેના તે મરહુમ શાવક એફ. ભાઠેનાના વિધવા. તે મરહુમ જરબાઇ તથા જમશેદજી વેસુનાના દીકરી. તે પરસી, મીનુ ને ઓસ્તી પીંકી આર દાદાચાનજીના મમ્મી. તે દીલબર પી. ભાઠેના, ઓસ્તા રોહીન્ટન દાદાચાનજી ને પરીચેર એમ ભાઠેનાના સાસુજી. તે મરહુમો નોશીર,…

Back to top button