Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 264 of 928
  • મેટિની

    ભીડમાં ખોવાયેલા એ ચહેરા

    કવર સ્ટોરી -હેમા શાસ્ત્રી પાયલ કાપડિયા, ડો. ચિદાનંદ એસ નાઈક, માઇસમ અલી, સંતોષ સિવન, રેસુલ પુકુટ્ટી પાયલ કાપડિયા, સંતોષ સિવન, ડો. ચિદાનંદ એસ નાઈક, માઇસમ અલી અને રેસુલ પુકુટ્ટી આ ‘પંચમ’નાં નામ મોટાભાગના વાચકો સંભવત: પહેલી વાર વાંચી રહ્યા હશે…

  • મેટિની

    ડરના મના નહીં જરૂરી હૈ!

    ડ્રેસ-સર્કલ -નિધિ શુકલ એક જમાનામાં હોલિવૂડની કેટલાક જાદુગર અને એમની જાદૂગરી વિશેની ફિલ્મો એ જમાનાની જૂની ટેકનિકથી બની હોવા છતાં એનો આજેય જાદુ અકબંધ છે. એ જ રીતે જાદુગરીની આજની નવી ડિજિટલ ફિલ્મો પણ દર્શકોને એકસરખા મોહિત કરી દે છે.…

  • મેટિની

    …મનગમતું બોલવાની ટેવ ત્યારે જ રાખવી જ્યારે અણગમતું સાંભળવાની હિંમત હોય…

    અરવિંદ વેકરિયા જયંતિ પટેલ આજે મારી આ નાટ્યસફર શરૂ કરું એ પહેલા એક એવા મિત્રની વાત કરવી છે કે મારા મુરબ્બી, પણ મને એ મિત્ર કહીને જ બોલાવતાં, કહેતા કે મિત્રતાના ફૂલ ખીલવા માટે બે એવી વ્યક્તિઓ જોઈએ જે નિષ્કપટ…

  • મેટિની

    આકાશનો ટુકડો

    ટૂંકી વાર્તા -રાજેશ અંતાણી અચાનક આંખ ખૂલી ગઈ. આજુબાજુ જોયું તો – આસપાસ અંધકાર. અત્યારે રાત છે કે દિવસ એ નક્કી કરી શકાતું ન હતું. અડધી ખુલ્લી બારીમાંથી આકાશનો ટુકડો દેખાતો હતો. કાળા ડિબાંગ આકાશનો ટુકડો. બહાર ધીમી ધારે વરસાદ…

  • મેટિની

    સ્ટાર્સમાં પોતાનાં સંતાનોને સુપર સ્ટાર તરીકે જોવાની છે કમજોરી

    વિશેષ -ડી. જે. નંદન શાહરૂખ ખાન લાંબા સમય સુધી દિવસ અને રાત આર્યન ખાનને પોતાનાથી મોટો સ્ટાર બનાવવાનું સપનું જોતો રહ્યો છે. જોકે આર્યન ખાને પોતાના પિતા સમક્ષ અગાઉ સ્પષ્ટ કરી દીધું હતું કે તેને તેમની જેમ એક્ટિંગમાં કોઇ રસ…

  • મેટિની

    એફટીઆઈઆઈ: કોડીનું, કોટિનું ને ચોટીનું

    હેન્રી શાસ્ત્રી (ડાબેથી) જયા બચ્ચન અને નસીરુદ્દીન શાહ – એફટીઆઈઆઈની દેન કાન આંતરરાષ્ટ્રીય ચિત્રપટ સમારોહમાં ઝળહળતી સફળતા મેળવનારા કલાકાર – કસબીઓ પુણેની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ) સાથે અનુસંધાન ધરાવે છે. યોગાનુયોગ જુઓ કે આ શૈક્ષણિક સંસ્થાના પ્રથમ…

  • મેટિની

    આપણી બાયોપિક્સમાંથી દર્શકોએ શું ગ્રહણ કરવું જોઈએ?

    શો-શરાબા -દિવ્યકાંત પંડ્યા બાયોપિક કે પછી સત્ય ઘટના પર ફિલ્મ એટલે વાસ્તવિક જિંદગીને પડદા પર સાકાર કરવાની વાત. છેલ્લા દશકાથી સમયાંતરે બાયોપિક સિનેમાને સફળતા મળતી રહી છે એટલે ફિલ્મમેકર્સ એને ભારતીય દર્શકો સમક્ષ રજૂ કરવા આકર્ષાતા રહ્યા છે. જો કે,…

  • મેટિની

    રહે ના રહે હમ, મહેંકા કરેંગેં

    ફિલ્મનામા -નરેશ શાહ ૩૬ ભારતીય ભાષ્ાા અને ડચ, રૂસી, ફિજીયન, સ્વાહિલી તેમજ અંગે્રજી જેવી વિદેશી ભાષ્ાામાં પણ ગાઈ ચૂકેલાં લતા મંગેશકર વિષ્ો બે અભિપ્રાય જ આપણને મળે. એક, ભ્રમિત ઓપિનિયન : લતા મંગેશકર બારામાં અમે લગભગ બધું જાણીએ જ છીએ.…

  • પારસી મરણ

    ફરીદા મરેઝબાન ભરૂચા તે મરહૂમો આર.એન. બુહારીવાલા તથા એચ.આર. બુહારીવાલાના દીકરી. જે જસ્ટીન ભરૂચા ને રયાન ભરૂચાના મમ્મી. તે વી.પી. ભરૂચાના સાસુજી. તે મરહૂમો એન.આર. બુહારીવાલા, જી.એન.બુહારીવાલા, ડી.ડી. ભાઠેના, કે.ડી. ભાઠેના, થ્રીટી પેશોતન ને કાલી પેશોતનના બહેન. તે ટીયા પાઈ…

  • હિન્દુ મરણ

    કપોળરાજુલાવાળા (હાલ મીરા રોડ) સ્વ. રસિકલાલ ભવાનીદાસ મહેતા (ઉં.વ. ૮૪) તે કનકબેનના પતિ. હિતેન, સ્વ. મિહિર તથા અ.સૌ. મીના બંકિમકુમાર ગાંધીના પિતા. અ.સૌ. તૃપ્તિ અને બંકિમના સસરા. સ્વ. બળવંતરાય, અ.સૌ. નીલાબેન જિતેન્દ્રકુમાર મહેતા અને અ.સૌ. નયનાબેન અનિલકુમાર સંઘવીના ભાઈ. શ્ર્વશુર…

Back to top button