- વીક એન્ડ
નોર્ડબાદ – બોરકુમમાં દરેક દિશામાં જલસા…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી આ ઇસ્ટ ફ્રિઝિયન ટાપુઓમાં રહેવાની આદત પડતાં વાર લાગ્ો ત્ોવું ન હતું. હજી તો અહીં અમે માંડ એક રાત વિતાવેલી અન્ો ત્યાં તો અમે ત્યાં લાંબો સમય વિતાવી ચૂક્યાં હોઇએ એવું ફેમિલિયર લાગવા માંડ્યું હતું.…
- વીક એન્ડ
સુરત-શિકાગો: વાત ગોઝારા અગ્નિકાંડથી તબાહ બે શહેરની
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક સુરત, શિકાગો, દરેક મહાનગરને પોતીકો ઇતિહાસ હોય છે અને એવા દરેક ઇતિહાસમાં રાજકોટના અગ્નિકાંડ જેવી ઘટના અચૂક નોંધાયેલી જોવા મળે. પ્રશ્ર્ન એ છે કે પોતે અનુભવેલી દુર્ઘટનામાંથી જે-તે શહેરે શું બોધપાઠ લીધો? ભારતમાં આવી…
- વીક એન્ડ
પૃથ્વી પરનું સૌથી ખતરનાક પ્રાણી …
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી કોઈને પણ પ્રશ્ર્ન કરીએ કે પૃથ્વી પરનું સૌથી ખતરનાક પ્રાણી કયું? આ પ્રશ્ર્નના આપણને વિવિધ જવાબો મળે. કોઈને પાણીમાં ડર લાગતો હોય તો એ કહે શાર્ક, કોઈનો જવાબ મગર, વાઘ, સિંહ અથવા દીપડો હોવાનો. હકીકત અલગ…
- વીક એન્ડ
આકાશનો ટુકડો
ટૂંકી વાર્તા -રાજેશ અંતાણી (ગતાંકથી ચાલુ)ત્યાં હાંફતા હાંફતા દવેસાહેબ દોડી આવ્યા – ‘અરે! અરે! માનસી બેટા, આ તો આપણા નવા ભાડૂત છે શુકલસાહેબ…’ માનસી પાસે પહોંચીને દવેસાહેબ કહ્યું: ‘સોરી… શુક્લસાહેબ, તમે આવો… આવો… અંદર આવો…’ ‘ભાડૂત?’ કોણ ભાડૂત? પપ્પા, મેં…
- વીક એન્ડ
ભગરી ભેંશને શેની ફેવર શા માટે કરવી ?
ઊડતી વાત -ભરત વૈષ્ણવ ‘હેલ્લો મિસ બ્લેક બ્યુટિ બફેલો’અમે મહિષીકુમારીને હડબડાવી. અમે ભગરી ભેંસને ઉંઘમાંથી જગાડી. બાળક કાચી ઉંઘ એટલે કે ઉંઘ પૂરી ન થઇ હોય અને તેને જગાડો એટલે એફએમ ભેંકડા તાણે . જે લગભગ ડોલ્બી સાઉન્ડ સિસ્ટમને લગોલગ…
- વીક એન્ડ
સ્માર્ટ મકાનો
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા સ્માર્ટ મકાન એટલે એવું મકાન કે જે કશું કહ્યા વગર પણ આપમેળે જે તે વ્યક્તિને અનુરૂપ માહોલ ઊભો કરેસ્માર્ટ મકાનોની એક પૂર્વ શરત એ છે કે એમાં હયાત જુદાં જુદાં ઉપકરણો વચ્ચે સંપર્ક અને સમન્વય…
જૈન મરણ
હરસોલ સતાવીસ વિશા શ્રીમાળી જૈનઅડપોદરા નિવાસી (હાલ ભાયંદર) ભીખાલાલ ચંદુલાલ વોરા (ઉં. વ. ૭૫) તે રંજનબેનના પતિ. તથા ચેતનભાઇ (સોનલબેન)- રીમા સતિષકુમાર શાહ-આરતી દક્ષેશકુમાર સંઘવીના પિતા. તથા મુકેશભાઇ (સંગીતાબેન) મધુબેન ધીરજલાલ શાહ, સ્વ. કિરણબેન-સ્વ. જયાબેન રાજેશકુમાર શાહના ભાઇ. તથા કુણાલ,…
પારસી મરણ
રોશન દીનશાહ પાવરી તે મરહુમ દીનશાહ રૂસી પાવરીના ધણિયાની. તે દોલતબાનુ તથા સોરાબજી એન્જિનિયરના દીકરી. તે મરહુમો સાવક, કેકી, હોમી, મીનુ, બાનુ, સોરાબ મહવા, નરગીસ ટી. બતિવાલાના બહેન. તે જહાંગીર, સોલી, દીલશાદ, હુઆફ્રીદ, કેટી, મહેરનોશ, હોશી, રતી ને મીઠુના ફૂઇ.…
હિન્દુ મરણ
કચ્છી લોહાણાસ્વ. સીતાબેન હીરજીભાઇ ઠક્કર (ચોથાણી) ગામ ભુજવાળા હાલે ઘાટકોપરના પુત્ર રાજેશભાઇના ધર્મપત્ની. અ. સૌ. વર્ષાબેન (ઉં. વ ૬૨) તે સ્વ. લતાબેન, મુરલીધરભાઇ-ગુજરાતી, ગામ ખાનદેશ વાળાની પુત્રી. તે અ. સૌ. ધૃતી પ્રીતેશ ઠક્કર. તથા અ. સૌ. ટીના નીકેતભાઇ પંડયાના માતુશ્રી/સાસુ.…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૧૪૪૫ તૂટી, સોનામાં ₹ ૨૯૮નો ઘટાડો
મુંબઈ: ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કપાતમાં વિલંબની શક્યતા સાથે આજે વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં તથા અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી…