મુસ્લિમ મરણ
દાઉદી વ્હોરામુલ્લા અબ્બાસભાઇ યુસુફઅલી ગોળવાલા તે મરહુમ યુસુફઅલી ઇબ્રાહીમજી ગોળવાળા, મરહુમ અમતુલ્લાબાઇ ગુલામહુશેન નળવાલાના દિકરા. ગુરુવાર તા. ૨૩-૫-૨૪ના દિવસે ગુજરી ગયા છે. તે આતેકાબાઇ કમરૂદ્દીન કાપડીયાના શોહર, મોહમદભાઇના ભાઇ. આબેદા ઇસ્હાકભાઇ દૂધવાળાના જેઠ. તે મ.સકીનાબેન, જેનમબેન તસ્દુડભાઇ જરીવાલા મ. મરયમબેન…
- શેર બજાર
ઈક્વિટીમાં ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલીને ટેકે પાંચ સત્રની મંદીને બ્રેક: સેન્સેક્સમાં ૭૫ પૉઈન્ટનો અને નિફ્ટીમાં ૪૨ પૉઈન્ટનો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પ્રવર્તમાન લોકસભાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા વચ્ચે સતત પાંચ સત્ર સુધી સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આવતીકાલનાં છેલ્લા તબક્કાના મતદાન પૂર્વે રોકાણકારોનું ઘટ્યા મથાળેથી વૅલ્યુ બાઈંગ નીકળવાની સાથે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૧૬૧૩.૨૪ કરોડની ચોખ્ખી લેવાલી…
- વેપાર
સોનામાં ₹ ૨૪૧નો સુધારો, ચાંદીમાં ₹ ૨૨૪ની પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકામાં પહેલા ત્રિમાસિકગાળામાં જીડીપીમાં બજારની અપેક્ષાથી ઓછી વૃદ્ધિ થઈ હોવાના નિર્દેશો સાથે ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી ઘટાડો આવતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. જોકે, હવે રોકાણકારોની નજર ફેડરલ દ્વારા વ્યાજદરમાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયો વધુ ૧૮ પૈસા તૂટ્યો
મુંબઈ: સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ખાસ કરીને ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ઘટી આવ્યા હોવાના નિર્દેશો સાથે સત્ર દરમિયાન છ પૈસાનો સુધારો જોવા મળ્યો હતો, પરંતુ પાછોતરા સત્રમાં આયાતકારોની ડૉલરમાં લેવાલી નીકળવાની સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બેતરફી વધઘટ…
- વેપાર
મલયેશિયા પાછળ આયાતી તેલમાં ઉછાળા, અંદાજે ૧૦૦૦ ટન આરબીડી પામોલિનના વેપાર
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિકાગો ખાતે સોયાતેલના વાયદામાં ગઈકાલે ૧૬ સેન્ટનો ઘટાડો આવ્યો હોવા છતાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે વાયદાના પ્રોજેક્શનમાં ૩૦ પૉઈન્ટનો સુધારો તેમ જ મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં ૮૬ રિંગિટનો ઉછાળો…
- એકસ્ટ્રા અફેર
ટ્રમ્પ દોષિત પણ પ્રમુખપદની ચૂંટણી પર અસર નહીં થાય
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોર્ન સ્ટાર ડેનિયલ સ્ટોર્મીને પોતાની સાથેના સંબંધો છૂપાવવા માટે નાણાં આપવાના કેસમાં દોષિત ઠરતાં સનસનાટી મચી ગઈ છે. ટ્રમ્પે સ્ટોર્મીને નાણાં આપવા માટે પોતાની કંપનીના એકાઉન્ટ્સમાં ચેડાં કરેલાં અને હકીકત છૂપાવવા…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌરગ્રીષ્મઋતુ), શનિવાર, તા. ૧-૬-૨૦૨૪ભારતીય દિનાંક ૧૧, માહે જયેષ્ઠ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, વૈશાખ વદ -૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે વૈશાખ, તિથિ વદ-૯પારસી શહેનશાહી રોજ ૨૧મો રામ, માહે ૧૦મો દએ, સને ૧૩૯૩પારસી કદમી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ
એઆઇની મદદથી વૈજ્ઞાનિકો શીખી રહ્યા છે ‘વ્હેલ’ની ભાષા
કવર સ્ટોરી -કે.પી. સિંહ વૈજ્ઞાનિકોને એ વાતનો અંદાજ ઘણાં વર્ષો પહેલાં લાગી ગયો હતો કે સીટેસીઆ ક્રમ સાથે જોડાયેલા જળચર સસ્તન પ્રાણીઓની એક મોટી પ્રજાતિ ‘સ્પર્મ વહેલ’ એકબીજા સાથે માત્ર વાત જ નથી કરતી પણ એકબીજા સાથે સફળ અને સંતોષકારક…
- વીક એન્ડ
ધડાકા માન્યા તે સુરસુરિયા નીકળ્યા….
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી જે જે વાંચકો પરિણીત હશે એમને આ સુરસુરિયા શબ્દનો અર્થ ખબર જ હશે પણ આ શબ્દ દિવાળી વખતે તરત જ ધ્યાનમાં આવે. જો આ શબ્દનો સૂક્ષ્મ અર્થ ન જોતા સાચો અર્થ જાણવો હોય તો આ વખતની…